________________
સાજન સન્મિત્ર પ્રા. ૨. ખરબુજ દ્રાખ અંજીર, અજ્ઞાસ રાયણુ જ બીર કે પ્રા. મિષ્ટ લાબુને અંગુર, સીપિકા ટેટી બીજપૂર છે. પ્રા. ૩, ઈસુ જે જે વિષય લહંત, તે તે જિન ભવને ઢાયત હે; પ્રા અનુપમ થાલ વિશાલ, તેઢમાં ભરીને સુરસાલ . પ્રા. ૪ ફલ પૂજા કરે જે ભાવે, તે શિવ રમણ સુખ પાવે હિ; પ્રારા દુગતા નારી જેમ, લહે કીર યુગલ વેલી તેમ છે. પ્રા. ૫.
૮. શ્રી નિવેદ્ય પૂજા. ભવદવ દહન નિવારવા, જલદ ઘટા સમ જે હે જિન પૂજા યુગતે કરી, ત્રિવિધે કીજે તેહ. ૧. પૂજા કુગતિની અગલા, પુણ્ય સરવરે પાલ, શિવગતિની સાહેલડી, આપે મગલ માલ. ૨ શુભ નૈવેદ્ય શુભ ભાવશે, જિન આગે ધરે જેહ, સુર નર શિવપદ સુખ લહે, હકીય પુરુષ પરે તેહ. ૩.
હાલ -હવે નૈવેદ્ય રસાલ, પ્રભુજી આગે રે, ધતાં ભવિ સુખકાર, પ્રભુતા જાગે રે, કંચન ડિત ઉદાર, થાલમાં લાવે રે, તાર તાર મુજ તાર, ભાવના ભાવો રે, ૧. લાપસી સેવ કંસાર, લાડુ તાજા રે, મનહર તીચુર, ચુરમાં ખાજ રે; બરફી પિંડ ખીર, ઘેવર ઘારી રે, શાટા સાંકલી ચાર, પૂરી ખારી રે. ૨. કસમસી આ કુલેર, સક્કરપારા રે, લાખણ સાઈ રસાલ, ધરે મનહારા રેમોતીયા કલિસાર, આગે ધરીયે છે, ભવ ભવ સંચિત પાપ, ક્ષણમાં હરિયે રે. ૩. મુરકી મેસુર દહીંથરાં વર સેલાં રે, પાપડ પૂરી ખાસ, દોઠાં ઘોડલાં રે; ગુંદવડાં ને રેવડી, મન ભાવે રે, ફેણ જલેબી માંહે, સરસ સોહાવે રે. ૪. શાલિ દાલને સાલણ, મનરંગે રે, વિવિધ જાતિ પકવાન, ઢો ચગે રે તાલ કંસાલ મૃદંગ, વીણા વાજે રે, ભેરી નફરી ચંગ, મધુર ધ્વનિ ગાજે રે. ૫. સેલ સજી શણગાર ગોરી ગાવે રે, દેતાં અહલક દાન, જિનઘર આવે રે, ઈણી પરે અષ્ટ પ્રકાર, પૂજા કરશે રે, નુપ હરિચંદ પર તેહ, ભવજલ તરશે રે. ૬.
તાલ –અષ્ટ પ્રકારી ચિત્ત ભાવીયે એ, આણી હર્ષ અપાર; ભવિજન સેવિયે એ, અષ્ટ મહાસિદ્ધિ સંપજે એ, અડ બુદ્ધિ દાતાર. ભવિ. ૧. અડદિદ્ધિ પણ પામીએ એ, પૂજનથી શ્રીકાર ભવિ. અનુક્રમે અષ્ટ કરમે હણી એ, ૫ ચમી ગતિ લહે સાર. ભવિ. ૨. શા નેહાના સુત સુંદરૂ એ, વિનયાદિક ગુણવંત; ભવિ. શાહ જીવણના કહેણુથી એ, કીઓ અભ્યાસ એ સંતભવિ. ૩. સકલ પંડિત શિર સેહરોએ, શ્રી વિનિત વિજય ગુરુરાય; ભાવિ તાસ ચરણ સેવા થકી એ, દેવનાં વંછિત થાય. ભવિ. ૪. શશિ નયન ગજ વિધુ (૧૮૨૧) વરૂએ, નામ સંવત્સર જાણ ભાવ તૃતીયા શિત આ તણી એ. શુક્રવાર પ્રમાણુ ભવિ. પ. પાદરા નગર વિરાજતા એ, શ્રી સંભવ સુખકાર; ભવિ૦ તાસ પસાયથી એ રચીએ, પૂજા અષ્ટ પ્રકાર. ભવિ૦ ૬.
કલશ:–ઇય જગત સ્વામી મહવામી, મોક્ષગામી સુખકરૂ, પ્રભુ અકલ અમલ અખંડ નિમલ, ભવ્ય મિથ્યા તમહરૂ દેવાધિદેવા ચરણ સેવા નિત્ય સેવા આપીયે, નિજ દાસ જાણી દયા આણ, આપ સમોવડ થાપી. ૧.
૭૭. શ્રી જ્ઞાનવિમલસૂરિ ક્ત શ્રી શાન્તનાથને કલશ શ્રી જય મંગલ કૃત્નમણૂકયતાવલ્લી પ્રહાંબુ, દારિદ્રયઠ્ઠમકાનનૈકહલને મને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org