________________
સ્તવન સગ્રહ
६२७
ભાવીજેરી; રત્ન જડત પધાણાં માંડે, શુભ ઘનસાર વીજેરી. અરિ ૨. પવિત્ર થઈ જિન મંદિર જઇને, આશય શુદ્ધ કરીજેરી; પ પ્રગટ વામાંગે ધરતાં, ભવભવ પાપ હરીજેરી. અરિ॰ ૩. સમતારસ સાગર ગુણુ આગર, પરમાતમ જિન પૂરારી; ચિદાનંદ ઘન ચિન્મય મૂરતિ, જગમગ જ્યોતિ સનુરારી. અરિ ૪. એહુવા પ્રભુને ધુપ કરતાં અવિચલ સુખડાં લહુિયેરી; ઇહુભ પરભવ સપત્તિ પામે, જિમ વિનય`ધર કઠુિચેરી અરિ પ. ૫ શ્રી દીપક પૂજા
નિશ્ચય ધન જે જિષ્ણુ તણું, તીરે ભાવ છે તેઙ, પ્રભુ મુખ દ્રવ્ય દીપક ધરી, આવિર્ભાવ કરેઢુ. ૧. અભિનવ દીપક એ પ્રભુ, પૂછ માગેા દેવ; અજ્ઞાન તિમિર જે અનાદિનું, ટાલે દેવાધિદેવ. ૨.
ઢાલ :–ભાવ દીપક પ્રભુ આગલે, દ્રવ્ય દીપક ઉદ્દાહે; જિનેસર પૂછયે; પ્રગટ કરી પરમાતમા, રુપ ભાવા મન માંહે જિ૦ ૧. ધુમ કષાય ન જેમાં, ન છીપે પતંગને તેજ; જિ॰ ચરણ ચિત્રામણ નવિ ચલે, સવ' તેજનું તેજ. જિ: ૨. અધ ન કરે જે આધારને, સમીર તણે નહિ ગમ્ય; જિ॰ ચચલ ભાવ જૈ નવિ લહે, નિત્ય રહે વલી રમ્ય, જિ॰ ૩. તૈલ પ્રૌક્ષ જિહાં નહી, શુદ્ધ દશા નહિ દાહ; જિ અપર દીપક એ અચરતાં, પ્રગટે પ્રશમ પ્રવાહ. જિ॰ ૪. જિમ જિનમંતિને ધનસિરી, દ્વીપ પૂજનથી ઢોય; અમરગતિ સુખ અનુભી, શિવપુર પાહાતી સેાય જિ૦ ૫. ૬ શ્રી અક્ષત પૂજા
સમકિતને અન્હુઆલવા, ઉત્તમ એ ઉપાય; પૂજાથી તુમે પ્રીછો, મન વછિત સુખ થાય. ૧. અક્ષત શુદ્ધ અખંડ શું, જે પૂજે જિનચંદ્દ, લડે અખ'ડિત તેડુ નર, અક્ષય સુખ આણું. ૨. ઢાલ :-અક્ષત પૂજા ભિવ કીજેજી, અક્ષય ફલદાતા; શાલિ ગેમ પણ લીજેજી; અ॰ પ્રભુ સનમુખ સ્વસ્તિક કીજેજી, અ૰ મુત્તાલ વિચમે દીજેજી. અ॰ ૧. એહુવા ઉજ્જવલ અક્ષત વાસીજી, અ॰ શુભ તદુલ વાસે ઉલ્લાસીજી; અ॰ ચુરક ચઉગતિ ચિત્ત ચાખેજી, અ૰ પૂરી અક્ષય સુખ લહૈા જોખેજી. અ૰ ૨. પુનરાવત્ત હરવા ડાછેજી, અ॰ નંદાવત્ત' કરો રંગ સાથેજી; અ કર જોડી જિનમુખ રહીનેજી, અ॰ ઈમ આખા શિવ દ્વીએ વહીને છું. અ॰ ૩. જગ નાયક જગગુરૂ જેતાજી, અ॰ જગ બધું અમલ વિભુ નેતાજી; અ૰ બ્રહ્મા ઇશ્વર વડભાગીજી, અ॰ ચેાગીશ્વર વિર્દિત વેરાગીજી. અ૰ ૪, એહુવા દેવાધિદેવને પૂજેજી, અ૰ ભવ ભવનાં પાતક જેજી; અ૰ જિમ કીર યુગલ
ભવપારજી, અ॰ લહે અક્ષત પૂજા પ્રકારજી. અ૰ પ.
૭ શ્રીફલ પૂજા
શ્રીકાર ઉત્તમ વૃક્ષનાં, ફલ લઈ નર નાર, જિનવર આગે જે ધરે, સલા તસ અવતાર ૧. કુલ પૂજાના ફૂલ થકી, કાડી હાય કલ્યાણ; અમર વધુ ઉલટ ધરી, તસ ધરે ચિત્તમાં ધ્યાન ર દાલ-ફલપૂજા કરી ફુલકામી, અભિનવ પ્રભુ પુણ્યે પામી હા; પ્રાણી જિન પૂજો; શ્રીફલ અખાડ બદામ, સીતાફલ દાડમ નામ ડો. પ્રા॰૧. જમરૂખ તરભુજ કેલાં, નિમજા હુલાં કરા ભેલા હે; પ્રા૰ પીસ્તા નસ નારગ, પૂગી ચુઅફળ ઘણું ચંગ હા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org