________________
સાજન સન્મિત્ર પરમેસરૂ રે, જસુ સુર નર સારે સેવ. હ૦ ૧. માગધ તીર્થ પ્રભાસનારે, સુરનદી સિંધુનાં લેવ વરદામ ક્ષીર સમુદ્રનારે, નીરે ન્હવવે જેમ દેવ. ન્હ૦ ૨. તેમ ભવિ ભાવે તીર્થોદકે રે, વાસો વાસ સુવાસ; ઔષધીઓ પણ ભેલી કરો રે, અનેક સુગંધિત ખાસ. હ૦ ૩. કાલ અનાદિ મલ ટાલવા રે, ભાલવા આતમરૂપ; જલપૂજા યુકતે કરી રે, પૂજે શ્રી જિનભૂપ. ન્હ ૪. વિ પ્રવધુ જલપૂજથી રે, જેમ પામી સુખ સાર; તેમ તમે દેવાધિદેવને રે, અરચી લહો ભવ પાર. ન્હ૦ ૫
* ૨ શ્રી ચંદન પૂજા ! હવે બીજી ચંદન તણી, પૂજા કરે મને હાર, મિથ્યા તા૫ અનાદીનો, ટાલે સર્વ પ્રકાર ૧. પુદ્ગલ પરિચય કરી ઘણે પ્રાણ થયે દુર્વાસ સુગધ દ્રવ્ય જિન પૂછને, કરો નિજ શુદ્ધ સુવાસ. ૨.
- હાલઃ-ભવિ જિન જે, દુનિયામાં દેવ ન ફૂ; જે અરિહા પૂજે, તસ ભવનાં પાતક ધ્રુજે. ભ૦ ૧. પ્રભુપૂજા બહુ ગુણભરી રે, કીજે મનને રંગ; મન વચ કાયા થિર કરી છે. અરિહા અંગ ભ ૨. કેસર ચંદન ઘસી ઘણું રે, માંહે ભેલી ઘન સાર; રત્ન કોલી માંહે ધરી રે, પ્રભુપદ ચરો સાર. ભ૦ ૩. ભવદવ તાપ સમાવવા રે, તરવા ભવજલ તીર; આતમ સ્વરૂપ નિહાલવા રે, રૂડે જગગુરૂ ધીર. ભ૦ ૪. પદ જાનુ કર અસ શિરે રે, ભાલ ગલે વલી સાર; હદય ઉદરે પ્રભુને સદા રે, તિલક કરો મન પ્યાર ભ૦ ૫. ઈણિ વિધ જિનપદ પૂજનો રે, કરતાં પાપ પલાય; જેમ જ સુરને શુભમતિ રે, પામ્યાં અવિચલ ઠાય. ભ૦ ૬.
૩ શ્રી કુસુમ પૂજ ત્રીજી કુસુમ તણું હવે પૂજા કરે સદ્દભાવ જિમ દુષ્કત દ્વરે ટલે, પ્રગટે આતમ સ્વભાવ. ૧. જે જન ઘટ જતુ કુલથું, જિન પૂજે ત્રણ કાલ સુર નર શિવ સુખ સંપદા, પામે તે સુરસાલ. ૨.
દ્વાલ -કુસુમ પુજા ભવિ તમેં કરે, સાહેલડીયાં, આણી વિવિધ પ્રકાર, ગુણ વેલડીયાં; જાઈ જુઈ કેતકી, સાવ ડમરે મરુઓ સાર. ગુ ૧. મોગરે ચંપક માલતી, સાવ પાડલ પધ્ધને વેલગુબેલિસિરિ જાસૂલશે, સાવ પૂજે મનને ગેલ. ગુ. ૨. નાગ ગુલાબ એવંતરી, સા૦ ચંપલી મચકુ; ગુરુ સદા સહાંગણ દાઊદી, સા. પ્રિયંગુ પુન્નાગના વૃદ. ગુ. ૩. બકુલ કેરંટ અ કોલથી, સા. કેવડો ને સહકાર; ગુ" કુંદાદિક પમુહા ઘણે, સાવ પુષ્પતણે વિસ્તાર, ગુરુ 5 પૂજે જે ભવિ. ભાવશું સા. જિન કેરા પાય; ગુ વણિક સુતા લીલાવતી; સબ જિમ લહે શિવપુર ડાય. ગુ. ૫.
૪ શ્રી ધુપ પૂજા અર્ચા ધુપ તણી કરો, જેથી હવે અમદ; ક ઘન દાહન ભણું, પૂજે શ્રી જિનચંદ, ૧ સુવિધિ ધુપ સુગંધશું, જે પૂજે જિય, સુર નર કિન્નર તે સવિ, પૂજે તેના પાય ૨.
હાલ --અરિહા આગે ધુપ કરીને, નરભવ લાહે લીજેરી, અગર ચંદન કસ્તુરી સંયુક્ત, કુદરૂ માંડે ઘેરી જેરી. અરિ૦ ૨ ચુરણ શુદ્ધ દશાંશ અનોપમ, તુકક અંબર
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org