________________
સ્તવન સંગ્રહ
સ
લાખ ઉપર એક કાડી, કળશાના અધિકાર, ખાસઠે ઇંદ્રતણુાં તિહાં ખાસઠ, કપાલના ચાર. આ૦ ૨. ચંદ્રની પક્તિ છાસઠ છાસઠ, રવિસેણી નરàકે, ગુરુસ્થાનક સુર કેશ એકજ, સામાનિકના એકે, સેહુમતિ ઇશાનપતિની, ઇંદ્રાણીના સેલ, અશુરની દશ ઇંદ્રાણી નાગની બાર કરે કલ્લોલ. આ ૩. જ્યાતિષ વ્યતર કેંદ્રની ચઉ ચ, પ`દા ત્રણના એકે, કટકપતિ અગરક્ષક દેશ-એક એક સુવિવેક, પરચુરણ મુરના એક છેલ્લે, એ અઢીસે' અભિષેકે, ઇશાનઇંદ્ર કહે મુજ આપે। પ્રભુને ક્ષણ અતિરેક.' આ ૪. તવ તસ ખેળે ઠવી અાિને સહમતિ મનર ંગે, વૃષભરૂપ કરી શૃંગ જળે ભરી ન્હવણુ કરે પ્રભુ અંગે, પુષ્પાદિક પૂછને છાંટે કરી કેસર રંગ રાલે, મગલદીવા આરતી કરતાં સુરવર જય જય મેલે. આ૦ ૫. લેરી, ભૂગલ, તાલ ખજાવત વળીયા જિન કર ધારી, જનનીઘર માતાને સાંપી, એણી પરે વચન ઉચ્ચારી, પુત્ર તમારા, સ્વામી હુમારા, અમ સેવક આધાર,' પ‘ચધાવી રભાદિક થાપી, પ્રભુ મેતાવણહાર. આ . ખત્રીશ કાર્ડિ નક, મણિ, માણિક, વજ્રની વૃષ્ટિ કરાવે, પૂરણ દ્વેષ કરવા કારણ દ્વીપ નદીસર જાવે, કરીય અઠ્ઠાઈ ઉત્સવ દેવા, નિજ નિજ કલ્પ સધાવે, દીક્ષા કેનલ ને અભિલાષે, નિત નિત જિન ગુણુ ગાવે. આ૦ ૭. તપગચ્છ ઈસર સિંહસૂરીશ્વર કેસ શિષ્ય વર્ડા, સત્ય વિજય પન્યાસતળું પત્તુ કપૂર વિજય ત્રીસ, ખિમાવિજય તસ સુજસવિજયના શ્રી શુભવિજય સવાયા, પતિ વીરવિજય શિષ્યે જિન જન્મમહોત્સવ ગાયા. આ ૮. ઉત્કૃષ્ટા એકા ને સીત્તેર, સ ંપ્રતિ વિચરે વીશ, અતીત અનાગત કાળે અનતા તીર્થંકર જગદીશ, સાધારણ એ કળશ જે ગાવે શ્રી થુલ વીર સવાઈ, મગળલીલા સુખભર પાવે, ઘર ઘર હષ વધાઈ ૯.
શ્રી પડિત વીરવિજયજી કૃત સ્નાત્રપૂજા સમાસ અહિં કળાભિષેક કરવા, પછી રૂષ,-દહી-ધૃત-જલ,-અને સાર એ પ‘ચામૃતના પખાલ કરવા, પછી પૂજા કરી પુષ્પ ચઢાવવા, પછી લુણ ઉતારી આરતી ઉતારવી. પછી પ્રતિમાજીને આડા પડા રાખી સ્નાત્રીઆએ પાતાના નવ અંગે કકુના ચાંદલા કરવા. પછી પડદો કાઢી નાંખી મમતદીવા કરવા. ૭૬ શ્રી દેવવિજયજી અષ્ટ પ્રકારી પુજા ૧ શ્રી ન્હવણ પુજા
અજર અમર નિકલક જે, અગમ્ય રૂપ અનત; અલખ અગ્રેસર નિત્ય નમું, પરમ પ્રભુતાવત. ૧ શ્રી સ*ભવજિન શુક્ષુનિધિ, ત્રિભુવન જન હિતકાર; તેઢુના પદ પ્રણમી કરી, કહિશું અષ્ટ પ્રકાર. ૨. પ્રથમ ત્હવણુ પૂજા કરી, ખીજી ચંદન સાર; ત્રીજી કુસુમ વહી પની, પંચમી દ્વીપ મનેહાર. ૩. અક્ષત કુલ નૈવેદ્યની, પૂજા અતિદ્ધિ ઉદાર; જે ભવિષણુ નિત્ય નિત્ય કરે, તે પામે ભવપાર. ૪ રત્નજડિત સ્ટશે કરી, હૅવણુ કરે જિનભૂપ; પાતક પક પખાળતાં, પ્રગટે આતમ સ્વરૂપ. પૂ. દ્રવ્ય ભાવદાય પૂંજના, કારણુ કાય સમધ; ભાવસ્તવ પુષ્ટિ ભણી, રચના દ્રવ્ય પ્રખધ. ૬. શુભ સિંહાસન માંડીને, પ્રભુ પધરાવે લક્ત; પચ શબ્દ વાજિંત્રį, પૂજા કરીયે વ્યકત. છ
તાલ :-અનિહાંરે ન્હવણ કરી જિનરાજને રે, એ તે શુદ્ધાલખન દેવ; પ્રભાતમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org