________________
: ६२४
સજજન સન્મિત્ર દોહા-શુભ લગ્ન જિન જનમીયા, નારકી માં સુખ તક સુખ પામ્યા ત્રિભુવન જના, હુઓ જગત ઉદ્યોત. ૧.
ઢાળ-સાંભળો કળશ જિન મહોત્સવને ઇહ. છપન કુમારી દિશિ વિદિશિ આ તિહાં, માય-સુત નમિય આણંદ અધિકે ધરે, અષ્ટ સંવત વાયુથી કચરે હરે. ૧, વૃષ્ટિ ગધદકે અટ કુમરી કરે, અષ્ટ કલશા ભરી અષ્ટ પણ ધરે. અe ચામર ધરે, અ પંખા લહી, ચાર રક્ષા કરી, ચાર દીપક ગ્રહી. ૨. ઘર કરી કેળના માય-સુત લાવતી, કરણ શુચિકર્મ, જળ કળશે હુવરાવતી. કુસુમ પૂજી, અલંકાર પહેરાવતી. રાખડી બાંધી, જઈ શયન પધરાવતી. ૩. નમિયા કહે-“માય ! તુજ બાળ લીલાવતી, મેરુ, રવિ, ચંદ્ર લગે, જીવજો જગપતિ’ સ્વામિગુણ ગાવતી, નિજ ઘર જાવતી, તેણે સમે ઈદ્ર સિંહાસન કંપતી. ૪.
ઢાળ -જિન જમ્યા જિણ વેળા જનની ઘરે, તિણ વેળાજી ઇદ્ર સિંહાસન થરહરે, દાહિરૂરજી જેતા જિન જનમે યદા, દિશિનાયકજી સહમ-ઇશાન બહુ તદા. ૧.
ટક છન્દ –તદા ચિંતે ઈંદ્ર મનમાં,કોણ અવવર એ બજે?’ જિનજન્મ અવધિનાણે જાણી, હર્ષ આનંદ ઉપજે. ૧. સુષ આજે ઘંટનાદે ઘષણ સુરમેં કરે“સવિ દેવી દેવા જનમ મહોત્સવે, આવજે સુરગિરિવરે. ૨.
ઢાળ પૂર્વની -એમ સાંભળી સુરવર કેડિ આવી મળે, જન્મ મહોત્સવજી કરવા મેરુ ઉપર ચલે. ૧. હમ પતિજી બહુ પરિવારે આવીયા, માય-જિનનેજી, વાંદી પ્રભુને વધાવીયા. ૨.
કેટક -વધાવી બેલે-“હે રત્ન કુક્ષી-ધારિણી તુજ સુતતણે હું શક સેહમ નામે, કરશું જમ મહત્સવ અતિઘણે. ૧. એમ કહી, જિન પ્રતિબિંબ સ્થાપી, પંચરૂપે પ્રભુ શહી, દેવ દેવી નાચે હર્ષ સાથે, સુરગિરિ આવ્યા વહી. ૨.
ઢાળ –મેરુ ઉપરજ પાંડુકવનમેં ચિહું દિશે શિલા ઉપર સિંહાસન મન ઉલ્લસે, તિહાં બેસી શકે જિન મેળે ધર્યા, હરિ ત્રેશઠજી બીજા તિહાં આવી મળ્યા. ૩.
ગોટક:-મળ્યા ચેસઠ સુરપતિ તિહાં, કરે કળશ અડ જતિના. માગધાદિ જળ તીથી ઔષધી, ધૂપ વળી બહુ ભાતિના. ૧ અયુત પતિએ હુકમ કને- “સાંભળે દેવા સવે ! “ખીરજલધિ-ગંગાનીર લા ઝાટતિ જિન મહોત્સવે. ૨.
ઢાળ – સુર સાંભળીને સંચરીઆ, માગધ વરદામે ચલીયા, પદ્મદ્રહ, ગગા આવે નિર્મળ જળ કળશા ભરાવે. ૧. તીરથ જળ ઔષધિ લેતાં, વળી ખીરસમુદ્ર જાતાં, જળકળશા બહલ ભરવે, કુલ, ચંગેરી, થાળ લાવે. ૨. સિંહાસન, ચામર ધારી, “પધાણાં, કેબી સારી, સિદ્ધાંતે ભાખ્યા જેહ, ઉપકરણ મિલાવે તે ૩. તે દેવા સુરગિરિ આવે, પ્રભુ દેખી આનંદ પા કળશાદિક સહુ તિહાં ઠાવે, ભકતે પ્રભુના ગુણ ગાવે. ૪.
ઢાળ –આતમભકત્તે મળ્યા કેઈ દેવા, કેતા મિત્તનુજાઈ, નારી પ્રેર્યા, વળી નિજ કુલવટ, ધમ ધમ સખાઈ જઈસ, વ્યંતર, ભુવન પતિના, વૈમાનિક સુર આવે, અમ્યુ. તપતિ હુકમે ધરી, કળસા અરિહાને નવરાવે. આ૦ ૧. અડ જાતિ કળશા પ્રત્યેકે, આઠ આઠ સહસ પ્રમાણે, ચઉસઠ સહરસ હુઆ અભિષેકે, અઢીસું ગુણા કરી જાણે, સાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org