________________
તવન સંગ્રહ
૨૩ દેહા -મૂકે કુસુમાંજલિ સુરા, વીર ચરણ સુકુમાળ, તે કુસુમાંજલિ ભવિકનાં, પાપ હરે ત્રણ કાળ. ૧૧. નમેહસિદ્ધાચાર્યોપાધ્યાયસવસાધુભ્ય:
હાળ-વિવિધ કુસુમ વરજાતિ ગહેવી, જિનચરણે પણ મત હવેલી, કુસુમાંજલિ મેલે વીર જિર્ણોદા. સિદ્ધ. ૧૨.
વસ્તુ છન્દઃ-ન્ડવણ કાળે હવણુ કાળે, દેવદાણુવ સમુશ્ચિય, કુસુમાંજલિ તહિં સઠવિય; પરંત દિસિ પરિમલ સુગંધિય જિણ પય કમલે નિવડેઈ વિઠ્ઠહર જસ નામ મતે, અનંત ચોવીસ જિન વાસવ મલિય અસેસ, સા કુસુમાંજલિ સુહ કરો ચઉવિહ સંઘ વિસેસ, કુસુમાંજલિ મેલે ચઉવીશ જિમુંદા. ૧૩. નમોહત્સદ્ધાચાપાધ્યાયસવસાધુભ્યા
ઢાળ –અનંત ચઉવીસી જિનજી જુહારુ, વર્તમાન ચઉવીસી સંભારું, કુસુમાંજલિ મેલે ચોવીસ જિમુંદા. સિદ્ધ. ૧૪.
દેહા-મહાવિદેહે સ પ્રતિ, વિહરમાન જિન વિશ, ભક્તિભરે તે પૂજ્યા, કરો સંઘ તે સુજગીશ. ૧૫ નહત્સિવ
ઢાળઃ-અપચ્છર મંડળી ગીત ઉચ્ચારા, શ્રી શુભવીરવિજય જયકારા, કુસુમાંજલિ મેલે સવ* જિમુંદા સિદ્ધ
- કુસુમાંજલિઓ પૂર્ણ થયા પછી સ્નાત્રીયાઓએ ત્રણ પ્રદક્ષિણા આપી ખમાસમણ દેઈ જગચિંતામણિનું ચિત્યવંદન કરી નમુહૂર્ણ કહી પૂર્ણ જય વીયરાય પયંત કહેવાનો વિધિ છે. પછી હાથધુપી, મુખકેશ બાંધી, કળશ લઈ, ઉભા રહીને કળશ લે.
સ્નાત્ર કળશાભિષેક:દેહા -સયલ જિનેસર પાય નમિ, કલ્યાણક વિધિ તાસ; વર્ણવતાં સુણતાં થક, સંઘની પૂગે આશ. ૧.
ઢાળ -સમકિતગુણઠાણે પરિણમ્યા, વળી વ્રતધર સંયમ સુખ ૨મ્યા, વીશથાનક વિધિ તપ કરીએસી ભાવદયા દીલમાં ધરી. ૧. જે હવે મુજ શક્તિ ઈસી, સવિ જીવ કરું શાસન રસી.” શુચિરસ ઢલતે તિહાં બાંધતાં, તીથકર નામ નિકાચતાં. ૨. સરાગથી સંયમ આચરી, વચમાં એક દેવને ભવ કરી, આવી પન્નરક્ષેત્રે અવતરે, મધ્યખડે પણ રાજવી કુલે. ૩. પટરાણી કુખે ગુણનિલે જેમ માનસરોવર હંસલે સુખશધ્યાયે રજની શેષ, ઉતરતાં ચઉદ સુપન દેખે. ૪.
ઢાળઃ–પહેલે ગજવર દીઠે, બીજે વૃષભ પટ્ટો, ત્રીજે કેસરી સિંહ, ચોથે લક્ષ્મી અબિહ. ૧. પાંચમે કુલની માળા, છઠે ચંદ્ર વિશાળ રવિ રાતે, વિજ માટે, પૂરણ કળશ નહીં છોટે. ૨. દશમે પદ્મ સરેવર, અગિયારમે રત્નાકર, ભુવન-વિમાન રત્નજી, અગ્નિશિખા ધૂમવછે. ૩. સવમ લહી જઈ રાયને ભાષ, રાજા અથ પ્રકાશે; “પુત્ર તીર્થંકર ત્રિભુવન નમશે, સકલ મનોરથ ફળશે.” ૪.
વસ્તુ છન્દઃ-અવધિ નાણે-અવધિ નાણે, ઉપના જિનરાજ, જગત જસ પરમાણુઆ વિસ્તર્યા વિશ્વજંતુ સુખકાર, મિથ્યાત્વ તારા નિબળા ધમ ઉદય પરભાત સુંદર, માતા પણ આનદયા, જાગતી ધમ વિધાન, જાણતી “જગલિક સમો હશે પુત્ર પ્રધાન. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org