________________
સજજન સન્મિત્ર પણ સ્થિર તે રહે છે, જે નવ તત્વ વિજ્ઞાણ રે. ભવિ૦ નાણ૦ ૧. અજ્ઞાની કરશે કહ્યું ૨, શું કહેશે પુણ્ય પાપ રે ? ભવિ. પુણ્ય પાપ નાણી લહેરે, કરે નિજ નિમલ આપ રે. ભવિ. નાણ. ૨. “પ્રથમ જ્ઞાન પછી દયા રે,” દશવૈકાલિકવાણ રે ભવિ. ભેદ એકાવન તેહના રે, સમજે ચતુર સુજાણ છે. ભવિ૦ નાણ૦ ૩.
દેહા -બહુ કે વરસે ખપે, કમઅજ્ઞાને જેહ જ્ઞાની શ્વાસોશ્વાસમાં, કમ અપાવે તેહ.
નાણુ નમે પદ સાતમે, જેહથી જાણે દ્રવ્યભાવ, મેરે લાલ, જાણે જ્ઞાન કિયા વળી, તિમ ચેતનને જડભાવ, મેરે નાણ. ૧. નરગ રગ જાણે વળી, જાણે વળી મક્ષ સંસાર; મેરે હાય રેય ઉપાદેય લહે, નિશ્ચય ને વ્યવહાર. મેરે. નાણ. ૨. નામ ઠવણ દ્રવ્યભાવ જે, વળી સતનયને સહભગ મેરે જિન મુખ પદ્ધ દ્રહ થકી લહે જ્ઞાન પ્રવાહ સુગંગ. મેરેનાણ૦ ૩.
દેહા :-અધ્યાતમ જ્ઞાને કરી, વિઘટે ભવભ્રમ ભીતિ; સત્ય ધમ તે જ્ઞાન છે, નમે નમે જ્ઞાનની રીતિ. ૧.
ઢાલ-જ્ઞાન પદ ભજિયે રે, જગત સુહું કરુ, પંચ એકાવ ભેદે રે; સમ્યમ્ જ્ઞાન જે જિનવર ભાખીયું, જડતા જનની ઉછેદે રે. જ્ઞા (એ આંકણી) ૧. ભક્ષાભક્ષ વિવેચન પરગડો, ખીરની જેમ હંસો રે; ભાગ અને તમારે અક્ષરને સદા, અપ્રતિપાતિ પ્રકાશ્ય ૨. જ્ઞા૨. મનથી ન જાણે રે કુંભકરણ વિધિ, તેથી કુંભ કેમ થાશે રે; જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદસદભાવ વિકાસે છે. જ્ઞા૩. કંચન નાગુ રે લોચનવંત લહે, અધો અંધ પુલાય રે; એકાંતવાદી રે તરવપામે નહિ, સ્યાદ્વાદ રસ સમુદાય રે. સા. ૪. જ્ઞાનભર્યા ભરતાદિક ભવતર્યા, જ્ઞાન સકલ ગુણ મૂલ રે; જ્ઞાની જ્ઞાનતનું પરિણતિ થકી, પામે ભવજલ કુલ ૨. જ્ઞા૦ ૫ અપાગમ જઈ ઉગ્રવિહાર કરે, વિહરે ઉદ્યમવંત રે; ઉપદેશમાલામાં કિરિયા તેહની, કાય કલેશત સ હુંત રે. જ્ઞા° ૬. જયંત ભૂપેરે જ્ઞાન આરાધતે, તીર્થંકર પદ પામે રે; રવિ શશિ મેહ પર જ્ઞાન અનંત ગુણી, સૌભાગ્ય લક્ષમી હિત કામરે. જ્ઞા૦ ૭.
હાલ અભિનવ જ્ઞાન ભણે મુદારે લાલ, મૂકી પ્રમાદ વિભાવ રે, હું વારીલાલ બુદ્ધના આઠ ગુણ ધારિયે રે લાલ, આઠ દેષને અભાવ છે. હું વારીલાલ; પ્રણ પદ અઢારમું રે લાલ. ૧. દેશારાધક કિરિયા કહી રે લાલ, સર્વારાધક જ્ઞાન રે, મુહૂર્નાદિક (કરિયા કરેરે લાલ, નિરંતર અનુભવ જ્ઞાન રે. હું પ્ર. ૨. જ્ઞાનહિત કિરિયા કરે લાલ, કિરિયા રહિત જે જ્ઞાન રે, હું અતર ખજુઓ રવિ જિો રે લાલ, પેડશકની યોગદષ્ટિની એવાણ રે. હું પ્ર. ૩. છઠ અઠમાદિ તપે કરી રે લાલ, અજ્ઞાની જે શુદ્ધ રે, હું તેહથી અનંત ગુણ શુદ્ધતરે લાલ, જ્ઞાની પ્રગટ પણે લદ્ધ રે. હું પ્ર. ૪. રાચે ન જૂઠ કિરિયા કરી રે લાલ, જ્ઞાનવંત જુવે યુક્તિ રે, હું જૂઠ સાચ આતમ જ્ઞાનથી રે લાલ, પરખે નિજ નિજ વ્યક્તિ રે હું પ્ર. ૫. પાંચ ભેદ છે જ્ઞાનના રે લાલ, તેહ આરાધે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org