________________
સ્તવન સંગ્રહ
૬૧૯ પ્રાણથી પ્યારો; તુજ સ્વરૂપ થે રહેવું એ નિશ્ચય, વિનતડી અવધારો હે રાજ, તા. પ્રભુ. ૩. માહ્યરું હારું રૂપ ન જૂદુ, હવે ન જાઉં હું હાર્યો આતમ તે પરમાતમ નકકી નિશ્ચય એવો ધાર્યો હે રાજ. તા. પ્રભુ. ૪. આતમમાં આનંદ પ્રગટાવે, જન્મ મરણ દુખ વારે; બુદ્ધિસાગર આત્મમહાવીર, પ્યારામાં તું પ્યાર હો રાજ. તા. પ્રભુ. ૫.
૭૦ આગમની પૂજાનું સ્તવન આગમની આશાતના નવિ કરીએ, હારે નવ કરીએ રે નવી કરીએ; શ્રુત ભક્તિ સદા અનુસરીયે, શક્તિ અનુસાર, આગમ, ૧. જ્ઞાન વિરાધક પ્રાણઆ મતિહીના, તે તે પરભવ દુઃખીયા દીના ભરે પેટ તે પર આધીના, નીચ કુલ અવતાર. આગમ. ૨. અંધા લૂલા પગલા પિંડ રોગી, જમ્યા ને માત વિયેગી, સંતાપ ઘણો ને શેગી, યોગી અવતાર. આગમ) ૩. મૂગાં ને વળી બેબડા ધન હીના, પ્રિયા પુત્ર વિયેગે લીના; મૂરખ અવિવેકે ભીના, જાણે રણનું રેઝ. આગમ) ૪. જ્ઞાન તણું આશાતના કરી દરેક જિન ભક્તિ કરે ભરપૂર રહે શ્રી શુભવીર હજુ રે, સુખ માંહે મગન. આગમ૦ ૫.
૭૧ શ્રી જ્ઞાનપદ પુજાઓ અન્નાણુ મહતમે હરસ, નમે નમે નાણદિવાયરલ્સ. હેયે જેહથી જ્ઞાન શુદ્ધ પ્રધે, યથાવણ માસે વિચિત્રાવધે, તેણે જાણીયે વસ્તુ પદ્રવ્યભાવા, ન હુયે વિતસ્થા નિજેચ્છા સ્વભાવા. 1. હોય પંચ મત્યાદિ સુજ્ઞાન ભેદે, ગુરૂપસ્તિથી ગ્યતા તેહ વેદે વળી ય–હેય-ઉપાદેય રૂપે, લહે ચિત્તમાં જેમ દવાન્ત પ્રદીપે. ૨.
હાલ ભવ્ય નમે ગુણજ્ઞાનને, સ્વ પર પ્રકાશક ભાવે જી; પરજય ધર્મ અને તતા, ભેદભેદ સ્વભાવે છે. ૧. (ઉલાલે)–જે મુખ્ય પરિણતિ સકલજ્ઞાયક, બધ ભાવવિલછના, મતિ આદિ પંચ પ્રકાર નિર્મળ, સિદ્ધિ સાધન લચ્છના, સ્યાદ્વાદસંગી તવાંગી, પ્રથમ ભેદભેદતા, સવિક૯૫ ને અવિકલપ વસ્તુ, સકલ સંશય છેદતા. ૨.
ઢાલ -પૂજા–ભક્ષ્યા ભક્ષ્ય ન જે વિણ લહિયે, પેય અપેય વિચાર; કૃત્ય અકૃત્ય ન જે વિણ લહિયે, જ્ઞાન તે સકલ આધાર રે. ભવિકા ! સિદ્ધચક્રપદ વંદે. ૧. પ્રથમ જ્ઞાન ને પછી અહિંસા, શ્રી સિદ્ધાંતે ભાખ્યું; જ્ઞાનને વંદો જ્ઞાન મ નિંદ, જ્ઞાનીએ શિવસુખ ચાખ્યું . ભવિકા ! સિ. ૨. સકલ ક્રિયાનું મૂળ જે શ્રદ્ધા, તેહનું મૂળ જે કહિયે; તેહ જ્ઞાન નિતનિત વંદીએ, તે વિણ કહો કેમ રહિયે રે. ભવિકા ! સિ. ૩. પંચ જ્ઞાનમાંહિ જેહ સદાગમ, વપર પ્રકાશક જેહ, દીપક પરે ત્રિભુવન ઉપકારી, વળી જેમ રવિ શશી મેહ રે. ભવિકા ! સિ. ૪. લેક ઉદવ અધો તિયંગ ઇતિષ, વૈમાનિક ને સિદ્ધ લોકાલોક પ્રગટ સવિ જેહથી, તેહ જ્ઞાન મુજ શુદ્ધ રે. ભવિકા ! સિ. ૫
હાર-જ્ઞાનાવરણી જે કમ છે, ક્ષય ઉપશમ તસ થાય રે; તે હુએ હિજ આતમા, જ્ઞાન અબોધતા જાય છે. વી.
નાણ સ્વભાવ જે જીવને, સ્વ પર પ્રકાશક તે તેહના દી૫ક સમું, પ્રણમે મને તાલઃ-નાણ પદારાધન કરે છે, જેમ લો નિમલ નાણુ રે, ભવિક જન! શ્રદ્ધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org