________________
સજજન સન્મિત્ર રાજુલ પામી રહનેમિને બોધથી, થઈ ગુણવિશ્રામી. ૨૬. એક ટેકી થઈ રાજુલે, ભાવ સ્વામી કીધા; અદ્દભુત ચારિત્ર ધારીને. જગમાં જશ લીધા. ર૭. સાચી ભકિત સ્વામીની, અંતરમાં ઉતારી, નવસ-રંગે ઝીલતી, લહે સુખ ખુમારી. ૨૮. ચેતન—ચેતના ભાવથી, એક સંગે મળિયાં, ક્ષપકશ્રેણિ- નિસરણિથી, શિવમંદિર ભળિયાં, ૨૯. કર્મ કટક સંહારીને, નેમરાજુલનારી, શિવપુરમાં સુખિયાં થયાં, વંદુ વાર હજારી. ૩૦ શુદ્ધ ચેતન સંગમાં, શુદ્ધ ચેતના રહેશે; બુદ્ધિસાગર ભક્તિથી, શાશ્વત સુખ લહેશે. ૩૧.
૨૩ શ્રી પાર્શ્વનાથ સ્તવન આતમ ! !! પાશ્વ પ્રભુના પ્રેમને, અંતર ધારે લેલ પ્રગટે છે જે કષાયે ચિત્તમાં તેને વાજેરે લેલ. આતમ ૧. પ્રભુના જૈનધર્મમાં શંકા, આદિ નહીં કરો લોલ; ગુરૂ ને ધમની સંઘની રક્ષા –માટે ઝટ મરો રે લાલ. આતમ. ૨. જગમાં જેને વધવા હેતકે, સહુ સ્વાર્પણ કરે રે લોલ; સાધર્મિક દેખીને સ્વાર્પણ,-પ્રીતિ ઘટ ધરોરે લેલ. આતમ ૩ જિન ને જૈનની સેવા ભક્તિમાં, ભેદ ન એકતારે લોલ; પ્રભુજી સંઘની સેવા તે તુજ, સેવા વિકતારે લેલ. આતમ. ૪. સેવા ભક્તિમાં છે અભેદ કે, પ્રભુ ને ભક્તમાંરે લેલ, પ્રભુજી એ મુજ વિશ્વાસ છે, વ્યાપે રક્તમાંરે લેલ, આતમ . પ્રભુની ગુરૂની સંઘની સેવા, ભક્તિ એક છેરે લેલે; જૈનમાં જિનપણું નિરખાતું કે, સ્વાર્પણ ટેક છેટે લેલ. આતમ ૬. સેવા ભક્તિ વિના નહીં જ્ઞાન ને, કમગીપણું લોલ; સેવા ભક્તિથી દિલ શુદ્ધિ કે, નિશ્ચય એ ભરે લોલ. આતમ૦ ૭. ભક્તોને પ્રભુભાવે સેવતાં, વ્યક્ત પ્રભુપણુરે લોલ; થાતે યોગી આતમ દેવ કે, ક્ષણમાં જિનપણું લેલ, આતમ ૮. પ્રભુજી તુ વંદે છે સંઘને, તે છે મટકરે લોલ; પ્રભુજી તેની આગળ હું છું, સૌથી છેટકે રે લોલ. આતમ. ૯. પ્રભુજી જીવન્મુક્ત થતાં હે, એમ ઉપદેશિjરે લેલ; પ્રભુજી સંઘની સેવા ભક્તિમાં, મુજ મન ઉદ્ભસ્યરે લોલ. આતમ ૧૦. પ્રભુજી સેવા ભક્તિના અંશથી, સિદ્ધપણું થતું રે લોલ; પ્રભુજી ધર્મ કમ વ્યવહારથી, સંઘપણું છતું રે લોલ. આતમ ૧૧ કેવલજ્ઞાનીને વ્યવહાર કે, કરવાને ખારે લેલ; તેથી તીર્થોન્નતિ છે શીખ એ, ભક્તો દિલ ધરેરે લેલ. આતમ ૧૨. પ્રભુજી તુજ પર અણસમ પ્રેમ કે, જેને ઉપરેરે લેલ, પ્રભુજી ધારે તે લહે મુક્તિ કે, ભવસાગર તરેરે લે લ, આત મ૦ ૧૩. સંઘની દ્રવ્ય ને ભાવથી ઉન્નતિ,-હેતુ મુજ સહરે લેલ; સ્વાર્પણ કીધું એમાં તાહ્યરી, ભક્તિ સહ લહરે લેલ. આતમ ૧૪. સંઘની ભક્તિમાં નહિ દેષની,-દષ્ટિ ભક્તને લેલ, પ્રભુજી બુદ્ધિસાગર ભક્તમાં, ધન્ય છે રક્તને રે લોલ. અતમ ૧૫.
શ્રી મહાવીર પ્રભુ સ્તવન મહાવીર જિનવર દેવ છે રાજ ! તારે શરણે આવ્યા; તારો તારે પ્રભુ મુજ તારો હે રાજ! તુજ શ્રદ્ધા દિલ લા. સાવિક પરાભક્તિ પ્રગટે, મનમદિરમાં પધારે; તુજ વિણ બીજુ જગમાં ન ઈચ્છું, ભાવે મુજને સુધારે છે રાજા તાારે. પ્રભુ. ૧ જે તે પણ હું છું તારો, મુજને પાર ઉતારો, પ્રાણાતે પણ પકડયા ન છોડું, ઉધર્યા વણ નહીં આર હૈ રાજ તા. પ્રભુ. ૨. માગણ પેઠે હું નહીં માગું, તું છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org