________________
તવત સગ્રહ
૬૧૭
જોઈ જાતિ મે મારી ૪. શુદ્રશ્ય જેવું તાહરૂં, તેવું મારૂં દીઠું; મન લગ્યું મીઠું. પ તારૂં ધ્યાન તે માહરૂં, દોષ મુજથી નાસે; એકમેકતા ભાસે ૬. એકમેકતા યાગમાં, મન મંદિર આણ્યા; વ્યક્તિથી, પણ શાને તાણ્યા ૭. શુદ્ધજ્ઞેયાકારી જ્ઞાનથી, એકરૂપે વ્યક્તિથી, વેગે દાષા તળિયા. ૮. નિવિકલ્પ-ઉપયોગથી, શુદ્ધ રૂપમાં મળશું; બુદ્ધિસાગર શિવમાં, જયાતિ નૈતિમાં ભળશું, ૯.
સત્તાએ સરખા પ્રભુ શુદ્ધદશાના ધ્યાનમાં, તાણ્યા જાએ નહિ ભળિયા; તુજ સેવાકર
૨૨ શ્રી નેમિનાથ સ્તવન
રાજુલ કહે છે શામળા, કેમ પાછા વળિયા; મુજને મૂકી નાથજી, કોનાથી હળિયા. ૧. પશુયા મનમાં વસી, કેમ હારી ન આણેા; સ્ત્રીને દુઃખી કરી પ્રભુ! હુઠ ફોગટ તાણેા. ૨. લગ્ન ન કરવાં જો હતાં, કેમ આંહી આવ્યા; પેાતાની મરજી વિના, કેમ બીજા લાવ્યા. ૩. ઋષભાદિ તીર્થંકરા, ગૃહવાસે વિસય!; તેનાથી શું તમે જ્ઞાની કે, આવી ક્રૂરે ખસિયા. ૪. શુકન જોતાં ન આવડ્યા, કહેવાતા ત્રિજ્ઞાની; બનવાનું એમ જો હતુ, વાત પહેલાં ન જાણી, ૫. જાદવ કુળની રીતડી, ખેલ ખેલી ન પાળે; આર'ભી પડતું મૂકે, તે શું? અજુવાળે. ૬. કાળા કામણુગારડા, ભીરૂ થઈ શું ? વિળયા; હુકમથી પશુઆં દયા, આણુ માનત અળિયા. ૭. વાગી જો મન હતું, કેમ તરણુ આવ્યા; આઠ ભવાની પ્રીતડી, લેશ મનમાં ન લાવ્યા. ૮. મારી દયા કરી નહિ જરા, કેમ અન્યની કરશે; નિર્દય થઈને વાલ્હમા, કેમ ઠંામે ઠરશે. ૯. વિરહવ્યથાની અગ્નિમાં, ખળતી મને મૂકી; કાળાથી કરી પ્રીતડી, અરે પાતે હું ચૂકી. ૧૦. જગમાં કોઈ ન કાઇનું, એમ રાજુલ ધારે; રાગિણી થઈ વૈરાગિણી, મન એમ વિચારે. ૧૧. સ`કેત કરવા પ્યારીને, પ્રાણપતિ ! અહિં આવ્યા; હરિણયાથી બહુ દયા, પ્રભુ! મુજ પર લાવ્યા. ૧૨. ભવનાં લગ્ન નિવારવા, જાન મુક્તિથી આણી; આંખે આંખ મિલાવીને, મને મુક્તિમાં તાણી. ૧૩ હું ભેાળી સમજી નહીં, સાચી જગમાં અબળા; નાથે નેહ નિભાવિયા, ધન્ય સ્વામી સખલા. ૧૪. ભાગાવલીના જોરથી, ગૃવ સમાં સિયા; ઋષભાદિક તીથ ́કા, લલના સ`ગરસિયા ૧૫. ભેગાવલીના અભાવથી, મારો સંગ ન કીધું; બ્રહ્મચારી મારા સ્વામિજી, જશ જગમાં લીધે. ૧૬. સ્ત્રીને ચેતાવવા આવિયા, સ્વામી ઉપકારી; આફ ભવાની પ્રીતડી, પૂરી પાળી સારી. ૧૭. હાથે હાથ ન મેળવ્યેા, સ્વામી ગુણુરાગી; સ્વામીના એ કૃત્યથી, હું થઈ વૈરાગી. ૧૮. ત્રિજ્ઞાનીના કાર્યમાં, કાંઇ આવે ન ખામી; રાજુલ વૈરાગણુ ખની, શુદ્ધ-ચેતના પામી. ૧૯, જૂઠાં સંગપણુ માઠુથી, મેાહુની એ માયા; ભ્રાંતિથી જગ જીવડા, નાહુક લલચાયા. ૨૦. નર કે નારી હું નહિ, પુદ્ગલથી હું ન્યારી; પુદ્ગલ-કાયાખેલમાં, શુદ્ધ-બુદ્ધતા હારી. ૨૧. નામરૂપથી ભિન્ન હું, એક ચેતન જાતિ; ક્ષત્રિયાણી વ્યવહારથી, કેાઇ મારી ન જ્ઞાતિ. ૨૨ અનતકાળથી આથડી, સંસારમાં દુઃખી, વિષયવિકારે સેવતાં, કાઇ થાય ન સુખી. ૨૩. જડસંગે પરત ત્રતા, મેાહ-બૈરીએ તાણી; ઉપકારી સાચા પ્રભુ ! સત્ય પંથમાં આણી. ૨૪. મની વૈરાગણુ નેમિની,-પાસે ઝટ આવી; ઉપકારી સ્વામી કર્યાં, સચ્મલય લાવી ૨૫. શાખા સતીની મેટકી, જગ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org