________________
દાદ
સજ્જન સન્મિત્ર ઉદાસી. શ્રી અર૦ ૧. સગ્રહનય એકાન્તથી, એક સત્તા માને, સવજીવના આતમા, એક દિલ પિછાણે. શ્રી અર૦ ૨. વ્યવહારનય વિશેષથી, વ્યક્તિ બહુ દેખે; વ્યક્તિ વિના સત્તા કદી, કાઇ નજરે ન પેખે. શ્રી અર૦ ૩. સામાન્ય ને વિશેષની, એક દ્રવ્યે સ્થિતિ; વ્યક્તિ અનંતા આતમા, અનેકાન્તની રીતિ. શ્રી અર૦ ૪. માયા પુદ્ગલ-ભાવથી, છતી શાએ ભાખી; ચૈતન્ય-ભાવે જાણજો માયા અછતી દાખી. શ્રી અર૦ ૫. એકાન્ત મિથ્યા સદા, નિત્યાદિકભાવા; બુદ્ધિસાગર ધમ છે, સ્યાદ્વાદસ્વભાવા. શ્રી અર૦ ૬.
૧૯ શ્રી મલ્લિનાથ સ્તવન
ઉપયાગ ધરી, મજિનેશ્વર પ્રણમી શિવસુખ ધારીએ; તજી ખાદ્ય-દશા, શુદ્ધરમણતાયેાગે ક્રમ' નિવારીએ. પ્રભુ ! મુજ સત્તા છે તુજ સમી, નિમ`લવ્યક્તિ મુજ ચિત્ત રમી, તેં અશુદ્ધ-પરિણતિ તુત દ્રુમી. ઉપયોગ૦ ૧. નિજભાવરમણુતા રંગાશું; અ‘તર્યામી પ્રભુને ગાશું, પ્રભુન્યક્તિસમાં અન્તર થાશું, ઉપયેગ૦ ૨. ચેતનતા નિજમાં રંગાશે, પ્રભુ ! તુજ મુજ અ`તર ઝટ જાશે, સહજાનદી ચેતન થાશે. ઉપયાગ૦ ૩. પ્રભુ ! વસ્તુ-ધમ તન્મય થાવું, મુજ સત્તાધમ પ્રગટ પાવું, ગુણુઠાણે ગુણુ સહુ નિપજાવું. ઉપયોગ૦ ૪. પ્રભુધ્યાને શુદ્ધદશા જાગે, વેગે જય‘કા જગ વાગે, બુદ્ધિસાગર જિનવરરાગે. ઉપયાગ૦ ૫. ૨૦ શ્રી મુનિસુવ્રત સ્તવન
તાર હા તાર પ્રભુ ! શુદ્ધ દિનકર વિભુ ! શરણ તું એક છે મુજ સ્વામી; જ્ઞાન-~ દર્શન ધણી, સુખ ઋદ્ધિ ધણી. નામી પણ વસ્તુત: તું અનામી તાર૦ ૧. ભાગી પણ ભાગના કૂદથી વેગળા, ચાંગી પણ ચેાગથી તું નિરાળે; જાણતા અપર ને અપરથી ભિન્ન તું, વિગતમાંહી પ્રભુ ! શિવ મ્હાલેા. તાર૦ ૨. દ્રવ્ય ક્ષેત્ર અને કાલ ને ભાવથી, આત્મદ્રયૈ પ્રભુ ! તુ સુઢાયે; સ્વગુણની અસ્તિતા, નાસ્તિતા પરતણી, શુદ્ધકારકમયી વ્યક્તિ પાસે. તાર૦ ૩. શુદ્ધ પરબ્રહ્મની પશુતા પામીને, વિષ્ણુ જગમાં પ્રભુ ! તું ગવાયા; કમ દોષો હરી હર પ્રભુ ! તુ થયા, સત્ય મહાદેવ તું છે સવાચે. તાર૰ ૪, શુદ્ધરૂપે રમી રામ તું જગ થયે, શુદ્ધ આનન્દતાના વિલાસી; રહેમ કરતાં થયે શુદ્ધ રહેમાન તુ, શુદ્ધ ચૈતન્યતા ધમકાશી. તા૨૦ ૫. નામ ને રૂપથી ભિન્ન તુ છે પ્રભુ જાણુતે તત્ત્વ સ્યાદ્વાદજ્ઞાની; શરણુ તારૂં શ્રદ્યું, ચરણુ તારૂં લહ્યું, રહી નહિ વાત હે નાથ ! છાની. તાર૦ ૬. ભક્તિના તારના જોરમાં પ્રભુ મળ્યા, સહજ આનદના એધ પ્રગટ્યા; જાણું પણ કહી શકું કેમ નિર્વાંને, સકળ વિષયેાતા ક્' વિધય્યા. તાર૦ ૭. એકતા લીનતા ભક્તિના તાનમાં, ઘે'ન આનંદની દિલ છવાઇ; બુદ્ધિસાગર પ્રભુ ભેટિયા ભાવથી, મુક્તિની ઘેર આવી વધાઈ. તાર૦ ૮.
૨૧ શ્રી નિમનાથ સ્તવન
નમિજિનવર નમું ભાવથી, મારે મેધા મેલે; ધર્માદ્વિદ્રવ્ય-શક્તિયા, એક ગુણુના ન તાલે. ૧. શુદ્ધધ્યાનમાં આવીને, રગેરગમાં વિયે, ધાતાથાત મળી ખરી, લેશ માત્ર ન ખસિયા. ૨. સ્વ સ્વ જાતિ મળી ખરી, જડ-ભાવ વિદુ; ધ્યાતા ધ્યેયના તાનમાં; સત્ય-સુખડાં કુરે. ૩. અનુભવતાળી લાગતાં, આનંદ-ખુમારી; પરમપ્રભુ-આદશમાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org