________________
સ્તવન સંગ્રહ અતિનાસ્તિતા, સમયે સમયે જ અસ્તિનાપતિથી સમગીની, ઉત્પત્તિ ચિત્ત આણે રે. અનંત. ૪. એક સમયમાં સર્વભાવને, કેવલજ્ઞાની જાણે સપ્તભંગીથી ધર્મ પ્રબોધ, ઉપદેશક ગુણઠાણેરે. અનત પ. વિશેષ સ્વભાવે ગુણ અનતા, ભેદ પરસ્પર પારે, બુદ્ધિસાગર જાણે તેના મનમાં અનંતપ્રભુ આવે. અન તક ૬.
૧૫ શ્રી ધર્મનાથ સ્તવન ધમંજિનેશ્વર પરમકૃપાળુ, વદી ભવાય ટાળુ ધમજનેશ્વર ધ્યાન કર્યાથી, અન્તરમાં અજવાળું રે. ધર્મ. ૧. વસ્તુ-વભાવ તે ધર્મ પ્રકાશે, કેવલજ્ઞાને સાચે; નયનિક્ષેપે ધમને સમજી, શુદ્ધ સ્વરૂપમાં રાચરે. ધર્મ, ૨. ધર્માદિક પદ્વવ્યને જાણે, અનન્તગુણ–પર્યાયરે; પદે હેયના જ્ઞાને, વસ્તુ-ધર્મ પરખાય રે. ધર્મ, ૩. ચેતનતા પુદ્ગલપરિણમી, પુદ્ગલ-કમ કરે છે, ચેતનતા નિજરૂપ પરિણામી, કમ–કલંક હરે છે રે. ધર્મ, ૪. જડ-પુદગલથી ન્યારે ચેતન, જ્ઞાનાદિકગુણ ધારી બુદ્ધિસાગર ચેતન-ધમે, પામે સુખ નરનારીરે. ધર્મ પ.
૧૬ શ્રી શાંતિનાથ સ્તવન શાંતિ જિનેશ્વર પરમેશ્વર વિભુજ, ગાતાં ને થાતાં હર્ષ અપાર શાંતિ મરતાં પ્રગટે શાંતતાજી, સહજ ભેગે નિર્ધારરે. શાંતિ૧. મનમાં છે મેહજ તાવત્ દુઃખ છે જ, મેહ ટળ્યાથી સાચી શાંતિ, તમ ને રજથી નહીં શાંતિ આત્માનજી, સાત્વિક શાંતિ છેવટે શાંતિરે. શાંતિ. ૨. દેહ ને મનમાં શાંતિ નહીં ખરીજી, શાંતિ ન બાહિર ભેગે થાયરે, યાવત્ મનમાં સંકલ્પ જાગતાજી, તાવત ન શાંતિ સત્ય સુહાય. શાંતિ. ૩. શાંતિ અનુભવ આવે સમપણેજી, ઉપશમ આદિ ક્ષાવિકભાવરે, સહજ સ્વભાવે વિકલ્પ ટળજી, શાંતિ અનતી આતમ દાવ. શાંતિ. ૪. દ્રવ્યને ભાવથી શાંતિ પામવાજી, જ્ઞાને લગા આતમતાનને શાંતિ પ્રભુમય આતમ ઐ રહેજી બુદ્ધિસાગર ભગવાન. શાંતિ. ૫.
૧૭ શ્રી કુંથુનાથ સ્તવન કુયુજિનેશ્વર જગ જયકારી, ચેત્રીશ અતિશય ધારીરે, પાંત્રીશ વાણી ગુણથી શેલે, સમવસરણ સુખકારી રે. કુંથુ. 1. વસ્તુધર્મ સ્યાદ્વાદ પ્રરૂપે, કેવલજ્ઞાનથી જાણી રે, ધમ ગ્રહી પાળી શિવ લેવે, જગ માંહિ બહુ પ્રાણરે. કુંથુ. ૨. સહભાગી ને સાતન
થી, ષ દ્રવ્યને જણવેરે ઉપાદેય ચેતનના ધર્મો, બધી શિવ પરખાવેરે. કુંથ૦ ૩. શુધું આત્મસ્વરૂપ બતાવી, મિથ્યા-ભ્રમણ હઠાવે, અસ્તિનાસ્તિમયમ અનન્તા, દ્રવ્ય દ્રવ્યમાં ભારે. કુંથુ. ૪. ચાર નિક્ષેપે ચાર પ્રમાણે, વસ્તુસ્વરૂપને દાખેરે દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવથી, વતુર્વરૂપને ભાખેરે. કુંથુ૫. આનન્દકારી જગહિતકારી, ગુણપર્યાયાધાર, ઉ૫ત્તિ-વ્યય-ધ્રુવતામયી પ્રભુ, શાશ્વતપદ સુખકારી. કુથ૦ ૬. જિનસ્વરૂપ થઈ જિનવર સેવી, લહીએ અનુભવમેવારે; બુદ્ધિસાગર જ્ઞાનદિવાકર, સહજાગ પદસેવાશે. કુથ૦ ૭.
૧૮ શ્રી અરનાથ સ્તવન શ્રી અરનાથજીવ દીએ, શુદ્ધજ્ઞાન પ્રકાશી; જડ-ચેતનભેદજ્ઞાનથી, ટળે સકલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org