________________
૧૪
સજ્જન સન્મિત્ર ધારી કરતા હેલો. પ્રીતલડી પ. બાહ્ય-ભાવની સર્વ ઉપાધિ નાસતાં, પ્રભુવિરહના નાશ થશે નિર્ધારજો; અનુભવયેાગે ર`ગાયા જિનરૂપમાં, થાશું પ્રભુસમા અન્તે જયકારો, પ્રીતલડી ૬. નિજગુણુસ્થિરતામાં ર‘ગાવું સહેજથી, વસ્તુધમ-જ્ઞાનાદિક તુ આધારજો; બુદ્ધિસાગર અનુભવ-વાજા વાગિયાં, ભેટ્યા શીતલજિનવર જગ જયકારજો. પ્રીતલડી ૭. ૧૧ શ્રી શ્રેયાંસનાથ સ્તવન
શ્રીશ્રેયાંસજિન સાહિબ સેવા, શાશ્વત શિવસુખમેવારે, દ્રબ્યાથિ'ક-પર્યાયાથિકનય, શુદ્ધ નિરંજન વારે. શ્રી શ્રેયાંસ૦ ૧. યાગી, ભોગી, ગતભય-શેકી, કષ્ટકથી ભિન્નરે; શુદ્ધોપયેગી, સ્વપરપ્રકાશક, ક્ષાયિનિજગુણુ લીનરે. શ્રી શ્રેયાંસ૦ ૨. અન‘તગુણુ-પર્યાયની અસ્તિ, સમયે સમયે અન’તીરે; પરદ્રવ્યાદિકની નાસ્તિતા, સમયે અનંતી વહુતીરે. શ્રી શ્રેયાંસ૦ ૩. અસ્તિ-નાસ્તિમય શુદ્ધસ્વરૂપી, સ‘ગ્રહનયથી અનાદિર; વ્યક્તપણું શબ્દાદિકનયથી, સજીવેામાં આર્િ. શ્રી શ્રેયાંસ૦ ૪. અગ્નિથી જેમ અગ્નિ પ્રગટે, શુદ્ધ ચેત નથી શુદ્ધરે; બુદ્ધિસાગર પુષ્ટાલ'અન, ઉત્પાદન-ગુણુ બુદ્ધર્. શ્રી શ્રેયાંસ૦ ૫. ૧૨ શ્રી વાસુપૂજ્ય સ્તવન
વાસુપૂજ્ય ! ત્રિભુવનધણી, પરમાનન્દ વિલાસીરે; અકળકળા નિભ યપ્રભુ, ધ્યાને નાસે ઉદાસીર. વાસુપૂજ્ય૦ ૧. જગજીવન જગનાથ છે, પરમબ્રહ્મ મહાદેવારે; વ્યાપક જ્ઞાનથી વિષ્ણુ છે, સુરપતિ કરે પઇસેવારે. વાસુપૂજ્ય૦ ૨. આદિ-અનન્ત તું વ્યક્તિથી, એવ‘ભૂતથી ચાગીરે; અનાઘનન્ત સત્તાપણું, ગુણ પવન લાગીરે. વાસુપૂજ્ય ૩. વ્યાપ્ય વ્યાપકતા અભેદતા, જ્ઞાતા જ્ઞેય અલેતીરે; ભિન્નાભિન્ન સ્વભાવ છે, વેટ્ટરહિત પણ વેદીરે વાસુપૂજ્ય ૪. ૫૨મ મહાક્રય ચિન્મણિ, અજરામર અવિનાશીરે; નિત્ય નિરજન સુખમયી, વ્યક્તિ શુદ્ધ પ્રકાશીર, વાસુપૂજય૦ ૫. નિરક્ષર અક્ષર વિભુ, જગમધવ જગત્રાતારે; ક્ષાયિક નવલબ્ધિ ધણી, જ્ઞેય અનતના જ્ઞાતાર. વાસુપૂજ્ય૦ ૬. પુરૂષાત્તમ પુરાણુ તું, તુજ ધ્યાને સુખ લહીશું રે; બુદ્ધિસાગર શુદ્ધતા, પામી જિનપદ રહીશું. વાસુપૂજ્ય ૭. ૧૩ શ્રી વિમલનાથ સ્તવન
વિમલજિનેશ્વર ચેતન ભાવા, ગાવા બહુ મન ધ્યાવેારે; સ`ગ્રહનયથી નિમર્માળ ચેતન, શબ્દાદિકથી બનાવેરે. વિમલ૦ ૧. પ્રતિપ્રદેશે જ્ઞાન અનતુ, છતિ સામથ્ય પર્યાયરે; ક્ષયાપશમથી-જ્ઞાયિકલા વે, લેાકાલેાક જણાયરે. વિમલ૦ ર. અસખ્યપ્રદેશી ચિદ્ધનરાયા, અન’તશક્તિ વિલાસીરે; આવિર્ભાવે ચેતનમુક્તિ, નાસે સકલ ઉદાસીરે. વિમલ૦ ૩. અન`તગુણુની શુદ્ધ ક્રિયાના, સમયે સમયે ભાગીરે, બુદ્ધિસાગર શુદ્ધ ક્રિયાથી, સિદ્ધ સનાતન ચેાગીરે, વિમલ૦ ૪. ૧૪ શ્રી અનંતનાથ સ્તવન
અન`ત ગુણુ-પર્યાયનું ભાજન, અનંતપ્રભુ મન ધ્યાવુંરે; પરપરિણામતા દૂર હઠાવી, શુદ્ધ રમણતા પાવું. અનંત॰ ૧. જ્ઞાનસ્વરૂપી જ્ઞેયસ્વરૂપી, પરજ્ઞેયાદિક ભિન્નર; જ્ઞેય અનંતા જ્ઞાન અનંતુ, જ્ઞાતા જ્ઞાનાભિન્નરે અનત॰ ૨. ગુણુ અનંતા સમયે સમયે, વ્યાત્પત્તિત: પાવેરે દ્રવ્યરૂપ ત્રણ કાલમાં ધ્રુવ છે, કેવલજ્ઞાની ગાવેરે. અનંત. ૩. અનતગુણુમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org