________________
સ્તવન સંગાર્ડ
૮ શ્રી ચંદ્રપ્રભુ સ્તવન ચંદ્રપ્રભુ ! પદ રાચુ હે ચિઘન ! ચંદ્રપ્રભુ ! પદ રાચું; મન માન્યું એ સાચું હે ચિઘન ! ચંદ્રપ્રભુ ! પદ રાચું. શુદ્ધ અખંડ અનત ગુણ-લક્ષ્મી, તેના પ્રભુ! તમે દરિયા; સત્તાએ જ્ઞાનાદિક લક્ષમી, વ્યક્તિ પણે તમે વરિય હો ચિ૧. અનાદનન્ત ને આદિ-અનન્ત, સત્તા-વ્યક્તિ સુહાયા; અસ્તિનાસ્તિમય ધર્મ અનન્તા, સમય સમયમાં પાયા હે ચિ. ૨. ક્ષેપક શ્રેણિયે ઉજજવલધ્યાને, ઘાતક કર્મ ખપાવ્યાં, ઇશ્વરજજુવર્ કમ અઘાતી, તેરમે ચૌદમે નસાવ્યાં હે ચિ૦ ૩. કેવલજ્ઞાને શેય અનન્તા, સમય સમય પ્રભુ! જાણે; અવ્યાબાધ અનતુ વીર્ય, સમય સમય પ્રભુ ! માણે હા ચિ૦ ૪, ત્રાદ્ધિ તમારી તેવીજ મારી, કદિય ન મુજ થી ન્યારી, ચંદ્રપ્રભુ-આદર્શ નિહાળી, આમિકઋદ્ધિ સંભાળી હો ચિ૦ ૫. નિજ સ્વજાતીય સિંહ નિહાળી, અજવૃદગત હરિ ચે; નિજ સ્વજાતીય સિદ્ધ સંભાળી, જીવ સ્વપદમાં વહેતે હે ચિ૦ ૬. અન્તર-દષ્ટિ અનુભવ– યોગે, જાગી નિજ પદ રહિ; બુદ્ધિસાગર પરમ મહદય, શાશ્વતજિમલહિયે હે ચિ૦ ૭.
૯ શ્રી સુવિધિનાથ સ્તવન સુવિધિજિનેશ્વર ! દેવ! દયા દિનપર કરે, કરૂણાવત મહંત વિનતિ એ દિલ ધરે; ભવસાગરની પાર ઉતારે કર ગ્રહી, શક્તિ અનન્તના સ્વામી કહા છ મહી. ૧. તમનો શું છે ભાર કહો રવિ આગળે, કીડીને શે ભાર કે કુંજરને ગળે; કમંતણે શો ભાર પ્રભુજી ! તુમ છતે, સિંહણે શો ભાર અષ્ટાપદ ત્યાં જતે. ૨.શું ખાદ્યતનું તેજ રવિ જ્યાં ઝળહળે, તેમ છે મેહનું જોર કે ઉપગ નીકળે; સસલાનું શું જોર સિંહ આગળ અહે! અનેકાંત
જ્યાં જતિ એકાંતનું શું કહો. ૩. પરમપ્રભુ વિતરાગ રાગ ત્યાં શું કરે, દેખી ઈન્દ્રની શક્તિ કે સુર સહુ કરગરે; પ્રાણજીવન વીતરાગ હૃદયમાં મુજ વસ્યા તે દેખી મહયાધ કે સહુ ફરે ખસ્યા. ૪. ગુણ-પર્યાયાધાર ! મરણ હારું ખરું, ધ્યાન-સમાધિગે અલખ નિજપદ વડું; પરમબ્રહા! જગદીશ્વર ! જય જિનરાજજી! શરણે આવ્યો સેવક રાખો લાજજી. ૫. વાર વાર શી? વિનતિ જાણે સહુ કહ્યું, વાર લગાડો ન લેશ દુઃખ મેં બહુ સ બુદ્ધિસાગર સત્ય ભક્તિથી ઉદ્ધારજે, વન્દન વાર હજાર વિનતિ એ સ્વીકારજે. ૬.
૧૦ શ્રી શીતલનાથ સ્તવન પ્રીતલડી બંધાણીરે શીતલ જિણું શું, પ્રભુવિના ક્ષણમાત્ર નહિ સહાય; પ્રેમીવિના નહિ બીજે તે જાણી શકે, રૂપ પ્રભુનું દેખી મન હરખાય. પ્રીતલડી. ૧. અન્તરના ઉપગે પ્રભુજી દિલ વસ્યા, ભક્તિ આધીન પ્રભુજી પ્રાણ સનાથજે; અનુભવોગે રંગ મજીઠને લાગિ, ત્રણભુવનના સ્વામી આવ્યા હાથજો. પ્રીતલડી. ૨. જેમ પ્રભુનાં દર્શનમાં સ્થિરતા થતી, તેમ પ્રભુજી આનદ આપે બેશજે; આનન્દદાતા–ક્તાની થઈ એકતા, ચઢી ખુમારી યાદી આપે હંમેશ, પ્રીતલડી, ૩. આમાલસખ્ય પ્રદેશ શીતલતા ખરી, અવધૂત યેગી પ્રગટાવે સુખકંદજી; ઔદયિક ભાવ નિવારી ઉપશમ આતિથી, ટાળે સઘળા મહતણ મહાફેદ. પ્રીતલડી. ૪. ગુણ સ્થાનક-નિસરણિ ચઢતે આતમાં, ઉજવલ યેગે પામે શિવપુર મહેલ, ક્ષાયિકભાવે સુખ અનંત ભોગવે, નિજપદવતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org