________________
૬૧૨
હાવે; બુદ્ધિસાગર સેવતાં, નિજરૂપને જોવે. અજિત ૬. ૩ શ્રી સ’ભવનાથ સ્તવન
સ‘ભજિનવર જાગતા, ધ્રુવ જગમાં દીઠા; અનુભવ–જ્ઞાને જાણતાં, મન લાગે મીઠા. સ’ભવ૦ ૧. પ્રગટે ક્ષાયિક લબ્ધિયા, સ‘ભવજિન-ધ્યાને; સંભવચરણની સેવના, કરતાં સુખ માણે. સભવ૦ ૨. સ`ભધ્યાને ચેતના, શુદ્ધ ઋદ્ધિ પ્રગટે, વીચેfલ્લાસની વૃદ્ધિથી, માહ-માયા વિઘટે. સ‘ભવ૦ ૩. સ`ભવ-દૃષ્ટિ જાગતાં સંભવિજનસરખા; આલંબન સ’ભવપ્રભુ, એકતાએ પરખા. સંભવ૦ ૪. સભવસ યમસાધના, સાચી એક ભક્તિ; બુદ્ધિસાગર ધ્યાનમાં, જ્ઞાન દશનવ્યક્તિ. સ‘ભવ૦ ૫.
૪ શ્રી અભિનંદનજિન સ્તવન
સજ્જન સન્મિત્ર
અભિનદનઅરિહંતનું, શરણું એક સાચુ, લેાકેાત્તર ચિન્તામણિ, પામી દિલ રાચુ'. અભિ૰ ૧. લેાકેાત્તર આનદના, પરમેશ્વર ભાગી; શાતા-અશાતાવેદની, ટળતાં સુખ ચેાગી, અભિ૦ ૨. ઉજ્જવલ ધ્યાનની એકતા, ખે'ચી પ્રશ્ન આણે; પુદ્ગલને દૂર કરી, શુદ્ધરૂપ પ્રમાણે. અભિ૦ ૩. પિંડસ્થાનિક ધ્યાનથી, પ્રભુ દન આપે; બુદ્ધિસાગર ભક્તિથી, સત્ય-આનન્દ્વ વ્યાપે અભિ૦ ૪.
૫ શ્રી સુમતિનાય સ્તવન
સુમતિચરણમાં લીનતા, સાતનયથી ખરી છે; સમકિત પામી ધ્યાનથી, ચેાગિ ચેાએ વરી છે. સુમતિ ૧. નૈગમ સ`ગ્રહુ જાણુજો, વ્યવહાર વિચારા; ઋસૂત્ર વત"માનના, પરિણામને ધારા. સુમતિ ૨. અનુક્રમ ચરણ વિચારને, નયેા સપ્ત જણાવે; શબ્દ અર્થ નય ચરણુને, અનેકાંત ગ્રાવે. સુમતિ ૩. દ્રવ્ય અને ભાવ ભેદથી, ચઉ નિક્ષેપ ભેક્રે; તુજ ચારિત્રને ધારતાં, આઠ ક્રમ'ને છેદે. સુમતિ॰ ૪, અજર-અમર અરિહંત ! તું, ભેદભાવને ટાલે; બુદ્ધિસાગર ચરણથી, શિવમદિર મ્હાલે. સુમતિ૦ ૫. ૬ શ્રી પદ્મપ્રભુ સ્તવન
પદ્મપ્રભુ ! જિનરાજ ! તું, શુદ્ધચૈતન્યયેાગી; ક્ષાયિકચેતનઋદ્ધિને, પ્રભુ ! તું વડ ભાગી. પદ્મ ૧. હર હર બ્રહ્મા તું ખરા, જડભાવથી ન્યારે; અઋદ્ધિભાક્તા સદા, ભવપાર ઉતારો. પદ્મ૦ ૨. નામ-રૂપથી ભિન્ન તું, ગુણુ-પર્યાયપાત્ર; શુદ્ધરૂપ એળખાવવા, ગુરૂ તું–હું છાત્ર. પદ્મ૦ ૩. સત્તાથી સરખા પ્રભુ, શુદ્ધ કરશેા વ્યક્તિ; બુદ્ધિસાગર ભાવથી, પ્રભુ રૂપની ભક્તિ પદ્મ૦ ૪.
૭ શ્રી સુપાર્શ્વનાથ સ્તવન
શ્રી સુપાર્શ્વ'જિનેશ્વર પ્યારા, ભવજલધિથી તારારે, સ્થિરઉપયાગે દિલમાં ધાયાં, મેહમામદ્ય હારે, શ્રી સુપાર્શ્વ' ૧. મનમ`દિરમાં દીપક સરખા, રૂપ જોઈ જોઇ હરખ્યારે; ષટ્કારકના દિવ્ય તું ચરખા, પરમ પ્રભુરૂપ પરખ્યારે. શ્રી સુપાર્શ્વ′૦ ૨. ક્ષાયિકગુણુધારી જયકારી, શાશ્વતશિવ સુખકારીરે; બુદ્ધિસાગર ચિધનસુ ́ગી જય ! જય ! જિન ! ઉપકારીરે. શ્રી સુપાર્શ્વ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org