________________
સ્તન સંગ્રહ
૨૨ શ્રી નેમીનાથજિન સ્તવન બેલ બેલેરે પ્રીતમ બેલ, મુજ શું મહેલી ટેરે; પગલે પગલે પીડે મુજને, પ્રેમને કાંટેરે. બે ૧. રાજેમતી કહે છેડ છબીલા, મનને ગાંઠોરજિહાં ગાંઠે તિહાં રસ નહિ જિમ, શેલડી સાંઠે. . નવ ભવને મુને આપને નેમજી, નેહને અરે, ધો કિમ ધેવાય જાદવજી, પ્રીતને છોટેરે. બેટ ૩. નેમ રાજુલ બે મુગતિ હિતાં, વિરહ નાઠોરે ઉદયરત્ન કહે આપને સ્વામી, ભવને કાંઠરે. બેત્ર ૪.
૨૩ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન ચાલ ચાલરે કમર ચાલ તાહરી, ચાલ ગમેરે તુજ દીઠડા વિના મીઠડા માહરા, પ્રાણ મેરે. ચા. ૧. બળા માંહિ પડતું મેહલે, રીસે દમેરે; માવડી વિના આવડું મુંછું, કુણ મેરે. ચા. ૨. માતા વામા કહે મુખડું જોતાં, દુખડાં શમેરે; લળિ લળિ ઉદયરત્ન પ્રભુ, તુજને નમેરે. ચા૦ ૩.
૨૪ શ્રી મહાવીરજિન સ્તવન આવ આવ રે મારા મનડા માંહે, તું છે પ્યારેરે, હરિહરાદિક દેવ હુંતી, હું છું ન્યારારે. આ૦ ૧. અહે મહાવીર ગભીર તું તે, નાથ માહેરારે, નમું તુને ગમે મુને, સાથ તાહરે. આ૦ ૨. ગ્રાહી સાહીરે મીઠડા હાથ માહરા, વૈરી વારો; ઘ ઘેરે દર્શન દેવ મુને, ઘ ને લારરે. આ૦ ૩. તું વિના વિલેકમે કેહને, નથી ચારોરે, સંસાર પારાવારનો સ્વામી, આપને આરોરે. આ૦ ૪. ઉદયરત્ન પ્રભુ જગમેં જોતાં તુછે તારે; તાતારરે મુને તાર તું, સંસાર અસારે. આ૦ ૫. શ્રીમદ્ શ્રી બુદ્ધિસાગર સૂરીશ્વરજીત સ્તવન ચોવીશી
૧ શ્રી કષભદેવ સ્તવન પ્રભુજી અષભજિનેશ્વરદેવ, હૃદયમાં વહાલા લાગ્યારે. પ્રભુત્ર આવિર્ભાવે દિલ પ્રગટે, કમ આવરણે વિઘટે, પ્રભુજી લાગ્યું તુજથી તાન, આત્મિકભાવે જાગ્યા રે. પ્રભુ ૧. મેહને પડદે ફરે, થાતાં શુદ્ધાતમ કુંરે, પછી રહે ન કિંચિત્ ભેદ, કમ સહુ જાવે ભાગ્યારે, પ્રભુ ૨. કાચી બે ઘડીમાં મળવું, જયેતિમાં જાતે ભળવું, એહવું અનુભવ નિશ્ચયભાન, છતનગારાં વાગ્યારે પ્રભુ, ૩. શુદ્ધોપગે સંગી, અંતરધાને રંગી, બુદ્ધિસાગર પ્રભુ હજુર, મલ્યા નહિ માગે માગ્યા છે. પ્રભુ ૪,
૨ શ્રી અજિતનાથ સ્તવન અજિતજિનેશ્વરદેવની, સેવા સુખકારી; નિશ્ચય ને વ્યવહારથી, સેવા જયકારી. અજિત. ૧. નિમિત્ત ને ઉપાદાનથી, સેવન ઉપકારીઠેષ ખેદ ને ભય તજી, સે હિતકારી. અજિત. ૨. દુલભ સેવન ઈશનું, ધાતે ધાતે મળવું; પર પરિણામને ત્યાગીને, શુદ્ધભાવમાં ભળવું. અજિત. ૩. ષકારક છવદ્રવ્યમાં, પરિણમતાં જ્યારે; ત્યારે સેવન સત્ય છે, ભવપાર ઉતારે. અજિતકે. નિર્વિકલ્પ ઉપગથી, નિત્ય સેવ દેવા; નિજ નિજ જાતિની સેવના, મીઠા શિવમેવા. અજિત ૫. પરમપ્રભુ નિજ આતમા, સેવનથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org