________________
૧૦
સજ્જન સન્મિત્ર
૧૬ શ્રી શાંતિનાથજિન સ્તવન
પેાસહુમાં પારેવડે રાખ્યા, શરણ લેર; તન સારે વાયા અભય-દાન દેરે. પ૦ ૧. અનાથ જીવનેા નાથ કહાવે, ગુણુના ગેહીરે; તેા મુજને પ્રભુ તારતાં કહા, એ વાત કેહીરે. ૫૦ ૨. ગરીબ નિવાજ તું ગિરૂએ સાહિખ, શાંતિ સનેહીરે; ઉદયરત્ન પ્રભુ તુજ શું બાંધી, પ્રીત છેડીરે. પેા ૩.
૧૭ શ્રી કુંથુનાથિજન સ્તવન
વાઇ વાઈરે અમરી વીણુ વાજે, મૃ`ગ રણકે; ઠમક પાય વિધ્રુવા ઠમકે, લેરી ભણુકેરે. વા૦ ૧. ઘમ ઘમ ઘમ ધરી ધમકે, ઝાંઝરી ઝમકેરે; નૃત્ય કરતી દેવાંગના જાણે, દામની દમકેરે. વા૦ ૨. દૌ ઢૌ મિંઢૌ દુદભિ વાજે, ચૂડી ખલકેરે, ફૂદડી લેતાં ફૂદડીતી ફરકે, ઝાલ ઝબૂકેરે. વા ૩. કુથુ આગે ઇમ નાચ નાચે, ચાલને ચમકે, ઉદય પ્રભુ ધ બીજ આપે, ઢોલને ઢમકેરે. વા૦ ૪.
૧૮ શ્રી અરનાથિજન સ્તવન
અરનાથ તાહરી આંખડીયે મુજ, કામણ કીધુંરે; એક જામાં મનડું માહરૂં, હરી લીધુંરે. અ૰ ૧. તુજ નયણે વળું મારે, અમૃત પીધુંરે, જન્મ જરાનું જોર ભાગ્યું, કાજ સીધુંરે. અ॰ ૨. દુગ'તિનાં સરવે દુઃખનું હવે, દ્વાર દીધુંરે; ઉદયરત્ન પ્રભુ શિવપથનું મેં, સ‘ખલ લીધુંરે. અ૦ ૩.
૧૯ શ્રી મહિનાથજિન સ્તવન
તુજ સરીખા પ્રભુ તુંજ દીસે, જોતાં ઘરમાંરે; અવર દેવ કુણુ એહુવા ખલીયા, હરિ હરમાંરે. તુ॰૧. તાડુરા અગને લટકા મટકે, નારી નરમાંરે; મહીમ ડલમાં કાઇ ન આવે, માહુરા હરમાંરે તુ॰ ૨. મલ્રિજિન આવીને માહરા, મનમંદિરમાંરે; ઉદયરત્ન પ્રભુ આવી વસે, તું નિજરમાંરે. તુ॰ ૩.
૨૦ શ્રી મુનિસુવ્રતસ્વામીજિન સ્તવન
મુનિસુવ્રત મહારાજ માહરા, મનને વાસીરે; આશા દાસી કરીને થયે, તું ઉદાસીરે. મુ૰૧. મુક્તિ વિલાસી તું અવિનાશી, ભવની ફ્રાંસીરે; ભજીને ભગવત થયે। તું, સહજ વિલાસીરે. મુ॰ ૨. ચૌદ રાજ પ્રમાણ લેાાલાક પ્રકાશીરે; ઉદયરત્ન પ્રભુ અંતરજામી, જ્યેાતિ વિકાસીર. મુ૦ ૩.
1
૨૧ શ્રી નિમનાંજિન સ્તવન
નમિ નિરજન નાથ નિલ, ધરું' યાનેરે, સુંદર જેના રૂપ સાહે, સાવન વાનેરે. ન૦ ૧. વેણુ તાહુરા હું સુણવા રસીયા, એક તાનેરે; નેણુ માહુરાં રહ્યાં છે તરસી, નિરખવાનેરે. ન૦ ૨. એક પલક જો રહસ્ય પામું, કાઇક થાનેરે; હું તું અંતરમે હળી મળું, અભેદ જ્ઞાનેરે ન૦ ૩. આઠ પહેાર હું તુજ આધું, ગાવું ગાનેર, ઉદયરત્ન પ્રભુ નિહાલ કીજે, એધિજ્ઞાનેરે. ન૦ ૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org