________________
સજજન સન્મિત્ર ૨ શ્રી અજિતનાથજન સ્તવન - વિષયને વિસારી, વિજયાનંદ વંદે રે, આનંદપદને એ અધિકારી, સુખને કંઈ છે. વિ. ૧. નામ લેતાં જે નિશ્ચય ફેડ, ભવને ફ રે, જનમ મરણ જરાને ટાળી, દુઃખને દદે રે. વિ૦ ૨. જગજીવન જે જગ જયકારી, જગતી ચંદે રે, ઉદયરત્ન પ્રભુ પર ઉપગારી, પરમાનંદે રે. વિ૦ ૩.
૩ શ્રી સંભવનાથજિન સ્તવન દીન દયાકર દેવ, સંભવનાથ દીઠ રે સાકર ને સુધા થકી પણ, લાગે મીઠો રે. દી ૧. કોંધ રહ્યો ચંડાળની પરે, દ્વરે ધીરે અજ્ઞાનરૂપ અંધકારને હવે, વેગ મીઠે રે, દીઠ ૨. ભલી પર ભગવંત મુને, ભગતે તૂઠો રે, ઉદય કહે માહરે, આજ દૂધે મેહ વૂઠો છે. દી. ૩,
૪ શ્રી અભિનંદન જન સ્તવન - સિદ્ધારથના સુતના પ્રેમે, પાય પૂજે કે દુનિયામાંહિ એહ સરિ, દેવ ન દૂજે ૨. શિ૦ ૧. મહાયની ફેજ દેખી, કાં તમે જે રે, અભિનંદનની એઠે રહીને, જે રે જી રે. સિ૨. શરણાગતને એ અધિકારી, બુ બુઝે રે; ઉદય પ્રભુ શું મળી મનની, કરીયે ગુજ રે. નિ. ૩.
- ૫ શ્રી સુમતિનાથજિન સ્તવન સુમતિકારી સુમતિવારુ, સુમતિ સેરે; કુમતિનું જે મૂલ કાપે, દેવ દેવેર સુ. ૧. ભવજંજીરનાં બંધ દે ભાગી, દેખતાં ખેરે દરસન તેહનું દેખવા મુહને, લાગી ટેવોરે, સુઇ ૨. કેડિ સુમંગલકારી સુમંગલા-સુત એહવે; ઉદય પ્રભુ એ મુજરો મહારો, માની લેવેરે. સુ. ૩.
૬ શ્રી પદ્મપ્રભુજિન સ્તવન લાલ જાસુદના ફૂલ સે વારું, વાન દેહનો રે, ભુવન મોહન પદ્મ પ્રભુ, નામ જેહનેરે. લા. ૧. બાધબીજ વધારવા જેમ, ગુણ મેરે મન વચન કાયા કરી હું દાસ તેહને રે. લા. ૨. ચંદચકેર કરે, તુજને ચહું, બાંધે નેહરે, ઉદય કહે પ્રભુ તું વિણ નહી આધીન કેરે. ૩.
૭ શ્રી સુપાર્શ્વજિન સ્તવન સુપાસજી તાહરું મુખડું જોતાં, રંગભીને રે, જાણે પંકજની પાંખડી ઉપર, ભમર લીને રે સુ. ૧, હેત ધરી મેં તાહરે હાથે, દિલ્લ દીને રે, મનડા માંહિ આવે તું મેહન, મેહેલી કી રે. સુ. ૨. દેવ બીજે હું કંઈ ન દેખું, તું જ સીમીને રે, ઉદયરત્ન કહે મુજ પ્રભુ, એ છે નગીનેરે. સુ૦ ૩.
( ૮ શ્રી ચંદ્રપ્રભુજિન સ્તવન ચંદ્રપ્રભુના મુખની સહે, કાંતિ સારીરે; કે િચંદ્રમા નાખું વારી, હું બલિહારીરે. ચં. ૧, શ્વેત રજીસી ચેતિ બિરાજે, તનની તાહરી, આશક થઈ તે ઉપર ભમે, આંખડી માહરીરે. ચં. ૨. ભાવ ધરી તુજને ભેટે જે, નર ને નારીર, ઉદયરત્ન પ્રભુ પાર ઉતારે, ભવજલ તારી રે. ચ૦ ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org