________________
સ્તવન સંગ્રહ મૈત્રાદિક ભાવના ચ્યારે, ગૈરી બાંધી, દહી યાનાનળ સળગાયા, કમ ઉપાધિ રે. ૧૩. થયે રત્નત્રયી કંસાર, એકા ભાવે આરોગે વર ને નારી, શુદ્ધ સ્વભાવેર. ૧૪. તજી ચંચળતા ત્રિક યોગ, પતિ મિળિયારે શ્રી ક્ષમાવિજય જિન નેમ, અનુભવ કળિયારે. ૧૫.
૨૩ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન પરમ પુરૂષ પરમાતમા સાહિબજી, પુરીસાદાણી પાસ હે શિવ સુખરા ભમર, થાંસે વિનતી સાહિબજી. અવસર પામી એળશું, સારા સફળ કરો અરદાસ હો. શિ. ૧. દેય નંદન મેહ ભૂપરા, સા તિણે કર્યો જગ ધળો શિ, દ્વેષ કરિ રાગ કેસરી, સાતેહના રાણું સેળહે. શિ૦ ૨. મિથ્યા મુહતે આગળ, સાટ કામ કટક સિરદારહે; શિ૦ ત્રણ રૂપ ધરી તેહ રમે, સાટ હાસ્યાદિક પરિવાર હે. શિ૦ ૩. મેહ મહીપરા જોરથી, સાવ જગ સઘળે થયે રહે; શિ. હરિહર સુરનર સહુ નમ્યા, સા જકડી કર્મની ઘેર હ. શિ. ૪. ભવતિથિ ચૌગતિ ચોકમાં, સા. લેક કરે પિકાર હે; શિવ આપ ઉદાસ થઈ રહ્યા, સાવ ઈમ કીમ રહેશે કાર હે. શિ૦ ૫. ક્ષપકશ્રેણિરી ગજઘટા, સાવ હલકારે અરિહંતહે, શિ૦ નાણ ખડગ મુજે કર દીયે, સાવ ક્ષણમાં કરૂ અરીહંત. મિત્ર ૬. કરુણું નયણુ કટાક્ષથી, સા. રિપુદળ (એ વિસરાળહે શિવ મવિજય જિન સંપદા, સારા પ્રગટે ઝાકઝમાળહે. શિ૦ ૭.
- ૨૪ શ્રી મહાવીરજિન રતવન વીર જિણુંદ જગત ઉપગારી, મિથ્યા ઘામ નિવારીજી; દેશના અમૃતધારા વરસી, પર પરણતિ સવિ વારી જી. વી. ૧. પંચમ આરે જેહનું શાસન, દેય હજાર ને યારજી; યુગ પ્રધાન સૂરીસર વહશે, સુવિહિત મુનિ આધા૨જી. વી. ૨. ઉત્તમ આચારજ મુનિ અજજા, શ્રાવક શ્રાવિકા અચ્છજી; લવણ જલધિમાંહિ મીઠો જલ, પીવે શ્રગીમચ્છજી. વી. ૩. દશ એ છે? દુખિત ભરતે, બહુ મત ભેદ કરાળજી; જિન કેવળી પૂરવ ધર વિરહે, ફણિ સમ પંચમ કાળજી. વી. ૪. તેહનું જેર નિવારણ મણી સમ, તુમ્હ આગમ તુજ બિંબજી; નિશિ દીપક પ્રવાહણ જિમ દરીએ, મરૂમાં સુસ્ત સુંબજી. વી. ૫ જેના ગમ વક્તા ને શ્રોતા, સ્યાદ્વાદે શુચિ બધજી; કળિકાળે પણ પ્રભુ તુજ શાસન, વરતે છે અવિરોધજી. વી. ૬. મહારે તે સુખમાંથી દુખમાં, અવસર પુણ્ય નિધાન; ક્ષમાવિજય જિન વીર સદાગમ, પાયે સિદ્ધિ નિદાનજી. વી. ૭.
શ્રી જિનવિજય કૃત વિશી સમાપ્ત. ૬૮ શ્રી ઉદયરત્નજી કૃત વિશી
૧ શ્રી નષભદેવજિન સ્તવન મરુદેવીને નંદ માહરે, સ્વામી સાચે રે શિવવધુની ચાહ કરે તો, એને વાચે રે. મ. ૧. કેવલ કાચના કુપા જેહ, પિંડ કાચે રે; સત્ય સરૂપી સાહિબે એહને, રંગે રાચે રે. મ૨. યમરાજના મુખડ ઉપર, દેઈ તમાચે રે; અમર થઈ ઉદયરત્ન પ્રભુ શું, મિલી માચે રે. મઠ ૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org