________________
પ૯૮
સજજન સન્મિત્ર પ્રકાશક ભાસક દિનમણીરે; સા. ધર્મ અનંતા સુખ દેતાં પ્રગટ થયેરે, સાઠ વસ્તુ સવ પર્યાવસ ભાખી જિન ગારેલે. ૧. સા યુગ પદભાવી ને કામ ભાવિ પર્યવ કહ્યા રેલે સારુ જ્ઞાનાદિક યુગ પદ ભાવી પણે સંગ્રહ્યારે; સા નવ જીર્ણાદિક થાય તે ક્રમ ભાવી સુણે રેલે, સા’ શબ્દ અરથથી તે પણ દ્વિવિધ પરે મુણોરેલ. ૨. સા. ઇંદ્ર હરિ ઈત્યાદિક શબ્દ તણું ભલારેલે, સાવ જે અભિલાષ નહિ અર્થ પર્યાવકનારે; સા. તે પણ દ્વિવિધ કહી જે સ્વ પર ભેદ કરી લે, સાવ તે પણ સ્વભાવિકે આપેક્ષિકથી વરી લે. ૩. સા. સર્વ અતીત અનાગત સાંપ્રત કાળથી, સારા ઈત્યાદિક નિજ બુદ્ધ કરે સાંભાળથીરે; સાવ સમકાળે ઈમ ધમ અનંતા પામીયેરેલ, સા. તે સવિ પરગટ ભાવથી તુહ શિર નમીયે રેલો. ૪. સાષટ દ્રવ્યના જે ધમ અનંતા તે સવેરેલે, સારુ નહિ પરછન્ન સ્વભાવ અભાવ મુજ સંભવેરેલે સાવ પુષ્ટાલ બન તુહિ પ્રગટ પણે પામી રેલે, સા. હું પણ હવે તુજ રીતે થવાને કામીયે રેલો. ૫. સા. મહિલનાથ પરે હસ્તી મલ્લ થઈ ઝઝશું રેલે, સા ક્યું ષડ મિત્રને બૂઝવ્યા તિમ અમે બૂઝશું રે; સા નસ પરે ઉત્તમ શિષ્યને મહેરથી નિરખીચે રેલે, સા પદ્મવિજય કહે તે અહે ચિત્તમાં હરખીયે રે. ૬.
૨૦ શ્રી મુનિસુવ્રતજિન સ્તવન પાનંદન વંદન કરીયે નિત્ય, સ્યાદવાદ શૈલી જસ અભિધા સુચવે; લેકાલકને જાણે તિણે મુનિ હોય, એ ગુણથી મુજ મનમાં હઠથી ચહેરે. ૧. મત્યાદિક ચઉ નાણ અભાવથી જાજે, કેવલજ્ઞાન તે સૂર્ય ઉગે જેનેરે; કટ વિવરે કરી સૂરજ કિરણે પ્રકાશ, મેઘાંતરથી આ જન કહે તેહનેરે. ૨. વાતાયન પર મુખને કહે ઈણિ પરકાશ, પણ સૂરજને નવિ કહે ઇણિ પરે જાણિયેરે, કેવલજ્ઞાન પ્રકાશે - પશમ નામ, મત્યાદિકથી ભવિ જન મનમાં આણિયે રે. ૩. વાતાયન પરમુખ કીધા સવિ ફરજો, તવ કહેવાય સૂરજને પરકાશ છેરે; તિમ આવરણ ગયાથી ઈમ કહેવાય, કેવલજ્ઞાને ત્રણ ભુવન આભાસ છેરે. ૪. અથવા સૂરજ ઉગે પણ નવિ જાય, ગ્રહણ તારા પણ પરવત્તન તસ નથી; તિણી પરે સત્તા મત્યાદિકની જાણજો, પણ પર વર્તન નહિ તસ કેવલજ્ઞાનથી. ૫. ઉત્તમ વ્રત પાળ્યાથી સુવ્રત નામ, જ્ઞાનકિયાથી ઈમ નામે જેહને પામીયેરે, જ્ઞાનકિયાની મોક્ષ હોય નિરધાર, તે સાધી શિવ પામ્યા તુહ શિર નામિથેરે. ૬. જ્ઞાનમાંહિ દર્શન તે અંતર ભૂત, સાધનરૂપ ટળીને સાધ્ય પણે થઈ રે; રત્નત્રયી જિનવર ઉત્તમ ને નિત્ય, પદ્મવિજય કહે ભજતાં આ પદ સવિ ગઈ .
૨૧ શ્રી નમિનાથજિન સ્તવન નિત નમીયે નમિ જિનવરરે, જે એક અનેક સ્વરુપ, નિત્ય અનિત્ય પણે વળી, જેના ગુણ અતિ અદ્દભૂત. નિઃ ૧. અવયવી અવયવ રૂપ છે, જે અસ્તિ નાસ્તિ સ્વભાવજે, વળી ગુણાતીત ને જે ગુણજે, રૂપાતીત સ્વરૂપી ભાવજો. નિ. ૨. વ્યય ઉત્પત્તિ ધ્રુવ જેહ છે, જે વેદી અવેદી વિચાર, ભિન્ન અભિન્ન પણે કરીએ. નિત્ય ભેગવે સુખ શ્રીકારજે. નિ. ૩. કર્તા અકર્તા જેહ છે, વળી ભોક્તા અજોક્તા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org