________________
સ્તવન સહ
૧૯
જેહજો; સક્રિય અને અક્રિય વળી જો, પરિણામ ઇતર ગુણુ ગેહજો. નિ॰ ૪. ચેાગાતીત ચેાગીસરૂજો, વર્ણીતીત ને તઇવ'તો; સ્યાદવાદે અણુિ પરે કરીજો, તું સિદ્ધ સ્વરૂપ ભગવંતો, નિ॰ પ. મ જિનવરને આલખીો, જે થિર મન કરી કરે સેવો; ઉત્તમ વિજન ને હાવેજો, કહે પદ્મવિજય પાતે દેજે. નિ૦ ૬.
૨૨ શ્રી નેમિનાથંજન સ્તવન
શામળીયા લાલ તારણથી રથ ફર્યાં કારણ કહેાને; ગુગિરુઆ લાલ મુજને મુકી ચાલ્યા દરિશણ ઘોને. હું છું નારી તે તમારી, તુમે સે' પ્રીતિ મુકી અમ્હારી; તુમે સમ સ્ત્રી મનમાં ધારી શા॰ ૧. તુમે પશુ ઉપર કિરપા આણી, તુમે માહુરી વાત ન કે જાણી; તુમ વિષ્ણુ પણું નહીં કા પ્રાણી. શા૦ ૨. આઠ ભવાની પ્રીતલડી, મૂકીને ચાલ્યા રાતલડી; નહીં સજ્જનની એ રીતલડી. શા૦ ૩. વિ કીધા હાથ ઉપર હાથે, તે કર મૂકાવું હું માથે; પણ જાવું પ્રભુજીની સાથે. શા૦ ૪. ઈમ કહિ પ્રભુ હાથે વ્રત લીધા, પોતાના કારજ સિવ કીધા; પકડ્યો મારગ એણે શિવ સીધા શા૦ ૫. ચાપન દિન પ્રભુજી તપ કરીએ, પણપને કેવલ ૧૨ ધરીએ; પણુ સત છત્રીશણું શિવ વરિ. શા॰ ૬. ઇમ ત્રણ કલ્યાણ ક ગિરનારે, પ્રામ્યા તે જિન ઉત્તમ તારે; જો પાદ પદ્મ તસ શિર ધારે શા॰ છ. ૨૩ શ્રી પાર્શ્વનાથજિન સ્તયન
પરવાદી ઉલુકા પર હિર સમ, હર સેવે જસ પાયા; રિતાને પ્રભુની ગતિ ગજ સમ, હિર સેવે જસ પાયા, પ્રભુજી મહેર કરી મહારાજ, કાર આજ મુજ સારો. ૧. જિમ ઔષધિપતિ દેખી મનમાં, કૌષિક આણંદ પામે; તિમ પ્રભુ વકત્રતે દ્વિજપતિ દેખી, કૌષિક આણુંદ પામે. પ્ર૦ ૨. જિમ ઔષધિપતિ દેખી મનમાં, સચ્ચકાર પ્રીતિ પામે; તિમ પ્રભુ વક્ત તે દ્વિજપતિ દેખી, સચ્ચકાર પ્રીતિ પામે. પ્ર૦ ૩. જિમ કૈાહિણીપતિ જગમાં જાણા, શિવને તિલક સમાન;તિમ પ્રભુ મેગ્ને ખેત્ર શાભાકરૂ, શિવને તિલક સમાન. પ્ર ૪. જિમ રાજા જીલલતા ઊગે, નિજ ગેાથી તમ ટાળે; તિમ પ્રભુ સમવસરણ બેસીને, નિજ ગેાથી તમ ટાલે પ્ર૦ ૫. જિમ સિતરુચિ નભમાં ઉગીને', કુલય કરે ઉલ્લાસ; તિમ જિનવર જગમાં પ્રગટીને, કુલવય કરે ઉલ્લાસ; પ્ર૦ ૬. નિશાપતિ જબ ઉગે હાયે, પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી; અણુપાસ પદ્મ પદ્મની સેવા, પુણ્ય સમુદ્ર વૃદ્ધિકારી પ્ર૦ ૭. ૨૪ શ્રી મહાવીરજન સ્તવન
વીર જિષ્ણુસર પ્રણમું પાષા, ત્રિશલા દેવી માયારે; સિદ્ધારથ રાજા તસ તાયા, ન'દ્દીવરધન ભાયારે. વી૰ ૧. લેઇ દીક્ષા પરિસહુ બહુ આયા, શમ ક્રમ સમણુ તે જાયારે; બાર વર્ષ' પ્રભુ ભૂમિ ન ડાયા, નિંદ્રા અલપ કહાયારે. વી૦ ૨. ચડકૌશિક પ્રતિખાધન આયા, ભય મનમાં નવિ લાયારે; ત્રણ પ્રકારે વીર કહાયા, સુર નર જસ ગુણ ગાયારે. વી॰ ૩. જગત જીવ હિતકારી કાયા, હરિ લંછન જસ પાયારે; માન ન લાભ ન વળી અકષાયા, વિહાર કરે નિરમાયારે, વી૦ ૪. કેવલજ્ઞાન અન ંત ઉપાયા, ચાન શુકલ પ્રભુ ધ્યાયારે; સમેાસરણે એસી જિનરાયા, ચઉવિડ સધ થપાયારે. વી૦ ૫. કનક કમલ ઉપર હવે પાયા, ચાવડુ દેશન દ્વાયારે; પાંત્રીશ ગુણુ વાણી ઉચરાયા, ચાત્રીશ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org