________________
સ્તવન સંગ્રહ નહી કદા રેલે; હાં, ગુણ એકત્રીશ જગીશ અતિ અદભૂત જો, પ્રગટ થયા અવગુણ ગયા સવિ સાદિ સદા રે ૨. હાં ગત આકાર શ્રીકાર સ્વરૂપ ગુણ પાંચ જો, વરસુવિ ચિત્ત અતીતથી ગુણ પણ પામીયા રેલે, હાં દોય ગધ સંબંધ ટળ્યાથી દેય જો, અરસ સરસથી ગુણ રસ પણ પ્રભુ પામીયા રે. ૩. હાં, ફરસ આઠના નારાથી ગણ વહ્યા જો. ત્રણ વેદનો ખેદ પ્રભ દરે કયે રે હાંઅશરીરી અસંગિ વળી અરૂહ જ, એકત્રીસ ગુણ વરીએ ભવદરીઓ નિસ્ત રે. ૪. હાં, પામ્યા સિદ્ધ સરૂપ અનૂપ જિણુંદ જો, તિમ સેવકના કારક તારક ભવતણા રેલ; હાં, જિન ઉતમ વર ગુણ ભર પદક જ નિત્ય જો, પદ્મવિજય કહે ભાવ ભાવે ભવિ જના રેલે. ૫.
૧૭ શ્રી કુંથુજિન સ્તવન જિન મોરારે, રાતદિવસ નિત સાંભરે રે, દેખી તાહરૂં ૫ લાલ, લાલ ગુલાલ આંગી બની. તુજ ગુણ જ્ઞાનથી મારું રે, જાણ્યું શુદ્ધ સ્વરુપ લાલ. લા. જિ. ૧. તેજ સ્વરુપને સાધવારે, કીજે જિનવર સેવ લાલ દ્રવ્ય ભાવ દુ ભેદથી, દ્રવ્યથી જિમ કરે દેવ લાલ. લ૦ જિ૨. મોગર માલતી કેવડારે, જે મહારા કુંથુજિનને કાજ લાલ, લાખેણેરે ટેડર કરી રે, પુજો શ્રી જિનરાજ લાલ, લા. જિ. ૩. કેસર ચંદન ધૂપણરે, અક્ષત નૈવેદ્યની રે લાલ દ્રવ્યથી જિનની પૂજા કરેરે. નિરમલ કરીને શરીર લાલ. લા. જિ. ૪. દ્રવ્યથી ઈમ જિન પૂજા કરી રે, ભાવથી રુપાતીત સ્વભાવ લાલ; નિકમ ને નિઃસંગતારે, નિષ્કામી વેદ અભાવ લાલ. લા. જિ. ૫. આવરણ સવિ થયાં વેગળારે, છાતી અઘાતી સ્વરુપ લાલ બંધ ઉદય ને સત્તા નહિરે, નિજ ગુણના થયા ભૂપ લાલ. લાજિ. ૬. મુજ આતમ તુજ સારી ખેરે, કરવાને ઉજમાળ લાલ તે જિન ઉત્તમ સેવથી, પદ્યને મંગળમાળ લાલ. લા. જિ. ૭.
૧૮ શ્રી અરનાથજિન સ્તવન શ્રી અરનાથજિન સાંભળે, સેવકની અરદાસ; ભવ અટવિ માંહિ હું ભમે, બંધાણે મોહપાસ. શ્રી. ૧. મોહરાયના રાજ્યમાં, બળું કટક જણાય; મિથ્યા મહેતા હિતાં અછે, મંત્રી કુબુદ્ધિ કહાય, શ્રી. ૨ અભગ સિપાઈ અતિ ઘણું, કહેતાં નાવે પાર તે પણ અધિકારી તણા, નામ કહું નિરધાર. શ્રી. ૩. કોઇ માયા લેભ માન તે, મૂકે ન માહરે સંગ; મુજ પણ તે છે વાહ, નવિ મૂકું રંગ. શ્રી. ૪. રાગ દ્વેષ દય મલ વળી, બાંધ્યા બાંહિ મરેડ, હવે પ્રભુ તુહ આગળ રહી, વિનતી કરું કર જોડ શ્રી પ. બંધનમાંહિથી છેડ, ઉતારે ભવ પાર; હરિ હર દેવ સેવ્યા ઘણુ, નવિ પામ્યા હું સાર. શ્રી. ૬. સહસ વદન ન સ્તવી શકે, તુજ ગુણ આગમ અપાર; જિમ સ્પણકર રત્નને; નાવે વિલસે પાર. શ્રી. ૭. આચારિજ પંડિત ઘણા, સત્યવિજય ગુરૂ રાય કપૂરવિજય તસ પાટવી, ભવિજનને સુખ દાય શ્રી૮. ખિમાવિજય તસ પાટવી, જિનવિજય સુપચાય; પંડિત ઉત્તમવિજયને, પવિજય ગુણગાય શ્રી ૯.
૧૯ શ્રી મલ્લિજિન સ્તવન સાહિબા મહિલ જિનેસર નાથ અનાથ તણે ધણી રેલે, સા વસ્તુ હવભાવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org