________________
સજન સન્મિત્ર સાચા શ્રીજિનરાજ રે. પ્ર. ૫. પ્રેમ મગનની ભાવના ૨, કાંઈ ભાવ તિહાં ભવ નાસ , પ્ર. ભાવ તિહાં ભગવત છે રે, કાંઈ ઉદયે આતમસાર રે. પ્ર. ૬. પુરણ ઘટાત્યંતર ભર રે કાંઈ અનુભવ અનુહાર રે. પ્રઆતમ યાને એલખી રે, કાંઈ તરસ્યું ભવપાર રે. પ્ર. ૭. વાદ્ધમાન મુજ વીનતી રે, કાંઈ માનજો નિશદીશ , પ્ર. મોહન કહે મનમંદિર ૨, કાંઈ વસીયે તું વિસવાવીશ છે. પ્ર. ૮.
શ્રી મેહનવિજયજી કૃત વિશી સંપૂર્ણ. ૬૬ શ્રી પદ્મવિજયત વિશી
૧ શ્રી બહષભદેવજિન સ્તવન ત્રાષભ જિનેસર કષભ લંછન ધરૂ, ઉંચાજે સાત રાજી ; નિરવંછન પદને પ્રભુ પામીયા, શિવપુરને સામ્રાજ. ઋ૦ ૧. અવ્યય અચલ અચિંત અનંત છે, અશરીરી અણુહારીજી; અવિનાશી શાશ્વત સુખને ધણી, પર પરિણતી નિવારીછે. ૪૦ ૨. જ્ઞાન અનંત અનંત દરશનમયી, લેકાલેક સ્વભાજી; દેખે કર આમળ પરે પણ નહિં, રમતા જે પરભાવોજી. ૦ ૩. નિજ રૂપે રમણ કરતા સદા, સાદિ અનંત ભાંગોજી; અવ્યાબાધ અરજ અજ જે થયા, પુદગલ ભાવ નિસંગેજી. ૪૦ ૪. પુદગલ રહિતપણે સુખ ઉપનું, તે કિમ જીભે કહાજી; વરણાદિક નહી જાસ સ્વરૂપ છે, જેગાતીત જિનરાઇ. ૦ ૫. કરતા ક્યારે નિજ ગુણને પ્રભુ, અવગાહી નિજ ખેતોજી, અ છે અનંતા નિજ ઠામે રહ્યા, ભીડ ન કેયને દેતે. ૬. એ જિનવર ઉત્તમ પદ રૂપ જે, પદમને અવલ બીજે જી; તે પરભાવ કરમ દૂર કરી, ઠાકુર પદવી લીજે, ૪૦ ૭.
૨ શ્રી અજિતનાથજિન સ્તવન અજિત જિન તુજ મુજ અંતર. જોતાં દીસે ન કેયરે તુજ મુજ આતમ સારીખે, હરે સત્તા ધર્મથી હેયરે. અ. ૧. જ્ઞાન દશન ચરણ આદિ દેઈ, ગુણ અછે જેહ અન તરે; અસંખ્ય પ્રદેશ વળી સારીખા, એ છે ઈણિ પરે તતરે. અ. ૨. એટલે અંતર પણ થયો, હરે આવિરભાવ તિભાવરે અવિરભાવે ગુણ નીપના, તણે તુજ રમણ સ્વભાવરે. અ૦ ૩. રાગદ્વેષાદિ વિભાગની હાંરે પરણતી પરભાવે; ગ્રહણ કરતે કરે ગુણતણા, હાંરે પ્રાણી એહ નિરો ભાવેરે. અ. ૪. એહ અંતર પડયે તુજ થકી, હારે તેને મન ઘણું દુઃખરે; ભીખ માંગે કુણ ધન છતે, હાંરે છતે આહાર કણ ભૂખરે, અ૦ ૫ તુજ અવલંબને આંતર, હાંરે ટળે માહરે સ્વામ; અચલ અખંડ અગુરૂ લ, હાંરે લહે નિરવવ ઠામ. અ. ૬. જે અવેદી અખેદી પણે, અલેશી ને અજેગીરે; ઉત્તમ પદ વર પદ્યને, હાંરે થાયે ચેતન ભેગીરે. અ૦ ૭.
૩ શ્રી સંભવજિન સ્તવન કર્યું જાનું કયું બની આવાહ, શ્રીસંભવ જિનરાજ હો મિત્ત, તુજ મુજ અંતર મટકે, કિમ ભાસે તે આજ છે મિસ કર્યું. ૧. મુજ પ્રવતન જેહ છે, તે ભાવવૃદ્ધિનું હેત હો મિત્ત હું કત કમજ તણે, કરિ તે કમ ચેત હો મિત્ત. કયું૨. જીવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org