________________
સ્તવન સગ્રહ
૫૩
ઘાતાદિ કારણે કરી, કરણ કારક ઈમ હાય હૈ। મિત્ત; અક્ષય પંચ પેષક સદા, કારક સ‘પયાણ જોય હે! મિત્ત. ક્યું ૩. ઇમ મનુજને ભવભલેા, હારીને સુણજે સ્વામી ડા મિત્ત; નરક નિગેાદ વિષે ગયા, ખટકારક મુજ ન!મ હો મિત્ત કયું૦ ૪. તે વિપરીત એ સાધિયા, તું કરતા શિવ ઠાણુ હો મિત્ત; કરિયે તે કારક કમ છે શુભ સેવન કરણ હો મિત્ત. કયું. પ. દેઈ ઉપદેશ વિ લેાકને, દ્વીધા કને ત્રાસ હો મિત્ત; કમ' થકી અલગ થયા, સિદ્ધિ વિષે ગયો ખાસ હો મિત્ત કયું૦ ૬. ઈમ તુજ મુજ અંતર પડયો, કિમ ભાજે ભગવતહો મિત્ત, પશુ જાણું તારિ પરે, સાધતાં ભાજશે ત ́ત હો મિત્ત, કયું ૭. તવ કર્યાં નિજ આર્થિના, ભાક્તા પણ તસ થાય હો મિત્ત; તુજ મુજ અ'તર વિ ટળે, સિવે મ‘ગલિક બની આાય હો મિત્ત કયું૦ ૮. અજરામર તસ સુખ હોયે, વલસે અનતી રિદ્ધિ હો મિત્ત; ઉત્તમ ગુરુ સેવા લડે, પદ્મવિજય ઇમ સિદ્ધિ હો (મત્ત કયુ'૦ ૯. ૪ શ્રી અભિનંદન જિન સ્તવન
તુમ્હેજો! જોખ્યું રે, વાણીને પ્રકાશ તુમ્હે જોયા જોયા ૨, ઉઠે છે અખડ ધ્વનિ, જોજને સંભળાય; નર તિરિય દેવ આપણી, સહુ ભાષા સમજી જાય તુ॰ ૧. દ્રવ્યાક્રિક àખી કરીને, નય નિષેપે જીત્ત; ભગ તણી રચના ઘણી, કાંઈ જાણે સહુ અદ્ભુત તુ॰ ૨. પય સુધાને ક્ષુવારિ, હારી જાયે સવ, પાખડી જન સાંભળીને, મૂકી દીયે ગ. તુ॰ ૩. ગુણુ પાંત્રીશ અલ‘કારી, અભિનદન જિનવાણી; શંસય છેદે મન તણા, પ્રભુ કેવલજ્ઞાને જાણી. તુ૦ ૪. વાણી જે નર સાંભળે તે જાણે દ્રવ્ય ને ભાવ; નિશ્ચય ને વ્યવહાર જાણે, જાણે નિજ પર ભાવ. તુ॰ પર સાધ્ય સાધન ભેદ જાણે, જ્ઞાન ને આચાર; હેય જ્ઞેય ઉપાદેય જાણે, તત્ત્વાતત્ત્વ વિચાર. તુ॰ ૬, નરક સરંગ અપવગ' જાણું, થિર વ્યય તે ઉત્પાદ; રાગ દ્વેષ અનુમધ જાણે, ઉછર‘ગને અપવાદ. તુ ૭. નિજ સ્વરૂપને ઓળખીને, અવલંબે સ્વરૂપ; ચિદાનંદ ધન આતમ તે, થાયે જિન ગુણ ભૂપ. તુ૦ ૮. વાણીથી જિન ઉત્તમ કેરાં, અવલએ પદ પદ્મ; નીમા તે પરભાવ તજીને પામે શિવપુર સદ્મ તુ૦ ૯. ૫ શ્રી સુમતિજિન સ્તવન.
પચમ જગતિ દિયે, સાહેલડીયાં; સુમતિ જિનેસર દેવ, ગુણુવેલડીયાં, સુમતિતણા દાયક પ્રભુ, સા॰ એહુ સેવા નિતમેવ. ગુ॰ ૧. એહુને જનમ મરણ નહિ સા આતધ્યાન નવિ હોય; ગુ॰ દુરગતિ સનમુખ નવિ હોયે, સા॰ ભવદુઃખ સામું ન જોય. શુ॰ ૨. ગ શેગ નવિ એહુને, સા॰ નહિ એહુને સંતાપ; ગુ॰ એહની કરા ઉપાસના, સા॰ જાયે જેહથી પાપ. ગુ॰ ૩. અષ્ટ કરમ દળ છેઢીને, સા॰ પ.મ્યા અવિચળ રાજ્ય; શુ॰ રત્નત્રથી પ્રગટ કરી, સા॰ સુખ વિલસે નિત પ્રાન્ત્ય, ગુ૦ ૪ જિન ઉત્તમ પદ પદ્મને, સા સૈન્યે સુખ નિરધાર; ગુ॰ જેહથી અક્ષયપદ લહે; સા॰ અવ્યાબાધ ઉદાર ગુરુ પૂ. ૬ શ્રી પદ્મપ્રભુજિન સ્તવન
પદ્મ જિનેસર પદ્મ લંછન ભલું, પદ્મની એપ મ દેવાય; જિનસર. ઉદક ને પકમાં હ જે ઉપનું, ઉદક પ`કે ન લેપાય. જિ. ૫૦ ૧, તિમ પ્રભુ કમ' પ'થી ઉના, ભાગ જળે વધ્યા સ્વામી; જિ કમ'ભાગ મ્હેલી અલગા રહ્યા, તેહને નમું' શિર નામી જિ
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org