________________
સ્તવન સંગ્રહ
શ્રી નેમીનાથજન સ્તવન [૨]
રાજુલ કહે રથ વાળા હો, નદીરાવીરા હુઠ તો; કાંઈ પાળેા પૂરવ પ્રીત, મૂકે કિમ વિષ્ણુ ગુનહે હો; નણુદીરાવીરા વિલપતાં, કાંઇ એ શી શીખ્યા રીત. રા૦ ૧, હું તે। તુમ ચરણારીહો નણદીરાવીરા મેડી; કાંઈ સાંભળેા આતમરામ, તે મુજને ઉવેખાડો; નણદીરાવીરા ક્યા વતી, નહી એ સુગણુાં કામ રા૦ ૨. પશુમને કરી કરૂણા હો, નણંદીરાવીરા મૂકીયા; તે મેં શી ચારી કીધ, પશુઆંથી શ્યું હીણી હો; નદીરાવીરા ત્રેવડી, જે મુજને વાહો દીધ. ૨૦ ૩. એ હવું જો મન ખાટું હો, નણદીરાવીરા જો હતું; તે પાડી કાં નેહને ફાઇ, ઉળૐ તે નવી સુળઝેહો; નણદીરાવીરા મનડુ', કાંઈ કડિ મિળે જો ઈંદ્ર. રા૦ ૪. મેં (કણ વાતે હો, નણદીરાવીશ ગ્રા; થાને રાખે છે રાષ, માહરે તુમ સાથે હો; નદીરાવીરા અલૈહુ, તેા કેહુને દાખુ` રે દોષ. રા૦ ૫. તાંત ત્રયાની પરે હો, નણદીરાવીરા જોડીએ; કાંઇ તુઆરીના જેમ, ઠેલીજે નહિ પાખેહો; નણદીરાવીરા વળગતાં, કાંઈ નેહ ન ચાલે એમ. રા૦ ૬. ઇમ કહેતી વ્રત લેતીહો, નદીરાવીરા નેમજી; કાંઈ શિવ પહિલે કી વાસ, ધન ધન તે જગમાંšહો; નણદીરાવીરા પ્રીતડી, કાંઈ માહન કહે શ્યામાશ. ૫૦ ૭. ૨૩ શ્રી પાર્શ્વનાથજિન સ્તવન
તે કહો
વામાનંદ હો પ્રાણથકી છે પ્યારા, નાહી કીજે હૈા નયણ થકી ક્ષણ ન્યારા પુરસાદાણી શામળ વરણા, શુદ્ધ સમકિતને ભાસે; શુદ્ધ પૂજ જિણે કીધા તેહુને, ઉજ્જવળ વરણુ પ્રકાશે. વા૦ મા૦ ૧. તુમ ચરણે વિષધર પિણુ નિરવિષ, દશણે થાએ વિટાજા; જોતાં અમ શુદ્ધ સ્વભાવિકા ન હૂવે, એહ અમે ગ્રહ્યા જા. વા૦ મા૦ ૨. કમઠરાય મદ કિણુ ગિણતિમાં, મેહ તણા મદ જોતાં; તાહુરી શક્તિ અનતિ આગળ, કેઈ કે મર ગયા ગેાતાં. વા૦ મા૦ ૩. તે જિમ તાર્યાં તિમ કુણુ તારે, કુણુ તારક કહું એહવેા; સાયરમાન તે સાયર સરીખો, તિમ તુ· પિણુ તુ' જેવા. વા॰ મા૦ ૪. કિમપિન એસે કરૂણાકર તે, પણુ મુજ પ્રાપ્તી અન`તી; જેમ પડે કણ કુંજર મુખથી, કીડી બહુ ધનવ'તી. વા૦ મા૦ ૫. એક આવે એક મેજાં પાવે, એક કરે એળગડી; નિજ ગુણુ અનુભવ દેવા આગળ, પડખે નહી તું એઘડી. વા૦ મા૦ ૬. જેવી તુમથી માહુરી માયા, તેહવી તુમે પણ ધરજ્યા; માહનવિજય કહે કવી રૂપનો, પરતક્ષ કડ્ડા કર્યેા. વા૦ મા૦ ૭.
૨૪ શ્રી મહાવીરસ્વામીજિન સ્તવન
પા
દુ`ભ ભવ લહી દેાહુલા રે, કહો તરીયે કેણુ ઉપાય ?; પ્રભુજીને વીનવું રે. સમકત સાથે! સાચવું રે, તે કરણી કિમ થાય રે પ્ર૦ ૧. અશુભ માહુ જો મેટીયે ૨, કાંઈ શુભ પ્રભુને જાય રે; પ્ર॰ નિરાગે પ્રભુ ધ્યાયે રે, કાંઈ તે વિણ રાગ કહાય રે. પ્ર૦ ૨. નામ ધ્યાતા જો ધ્યાયે રે, કાંઇ પ્રેમ વિના નવી તાન; પ્ર૦ મેાહ વિકાર જિહાં તિહાં રે, કાંઈ ક્રીમ તરીયે ગુણધામ રે, પ્ર૦ ૩, મેાડુ ખધજ ઋષિએ રે, કાંઇ બધ જિહાં નહી સેય રે; પ્ર૦ કમબંધન કીજીયે રે, કમ`બધન ગયે જોય રે. પ્ર૦ ૪. તેઢુમાં શા પાડ઼ ચઢાવીયે રે, કાંઇ તુમે શ્રીમહારાજ રે; પ્રવિણુ કરણી જો તારશેા રે, કાંઇ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org