________________
૫૦
સજ્જન સન્મિત્ર તુમ લહીરે લેા. ૪. હો॰ જગજીવન જિનરાય જો, મુનિસુવ્રત જિન મુજરા માનજ્યા માહુરરે લા, હો॰ પય પ્રણમી જિનરાય જો, ભવભવશરણા સાહિમ સ્વામી તાહરારે. લા॰ ૫. હો॰ રાખશું રૂદય મઝાર જો, આપે! શામળીયા ઘો પદવી તાહરીરે; લે॰ હો॰ રૂપવિજયના શિષ જો, માહનને મન લાગી માયા તાહરીરે. લા૦ ૬.
૨૧ શ્રી નમિનાથ સ્તવન
આજ નમિનાથ રાજને કહીયે, મીઠે વચન પ્રભુ મન લહીયે?; સુખકારી સાહે ખજી, પ્રભુ છે નિપટ નિસનેહી નગીના, તે હિંયડેલું સેવક આધીનારે. સુ૦ ૧. સુનિજ૨ કરશે! તે વરશે વડાઈ, સુકહીશે પ્રભુને લડાઇરે; સુ॰ તુમે અમને કર મેટા, કુણુ કહેશે પ્રભુ તુમને ખાટારે. સુ॰ ૨. નિશંક થઈ શુભ વના કહેશ્યા, તે જગશાભા અધિકી લહશ્યારે; સુ॰ અમે તા રહ્યાછું તુમને રાચી, રખે આપ રહો મત ખાંચીરે. સુ॰ ૩. અમ્હે તેા કિશું અંતર નવ રાખું, જે હોવે રૂદયે તે કહી દાખુ રે; સુ॰ ગુણીજન આગળ ગુણુ કહીવાયે”, જેવારે પ્રીત પ્રમાણે થાયેરે. સુ॰ ૪. વિષધર ઈસ રૂદયે લપટાણા, તેહુવા અમને મળ્યોછે ટાણેાર; સુ॰ નિરવહે જો પ્રીત અમારી, કલીમાં કીરત થાયે તમારીરે. સુ૦ ૫. દ્યૂતાઈ ચિતš નવિ ધશ્યા, કાંઈ અવળા વિચાર ન કશ્યારે; સુ॰ જિમ તિમ જાણી સેવક જાણૅન્મ્યા, અવસર લહી સુધ લહેરે. સુ૦ ૬. આસ`ગે કહીએછે તુમને, પ્રભુ દીજે દિલાસા અમનેરે, સુ॰ માહનવિજય સદા મન રંગે, ચિત લાગ્યા પ્રભુને સ`ગેરે. સુ૦ ૭.
૨૨ શ્રી તેમનાય સ્તવન [૧]
કાં થવાળા ઢો રાજ, સાહુનું નિહાળેા હો રાજ, પ્રીત સભાળારે, વાલ્હા યદુકુળસેહરા; જીવન મીઠા હો રાજ, મત હોજો ધીઠા હો રાજ; દીઠા અલજે રે, વાહલા નિવહો નેહરા. ૧. નવ ભવ બજા ડો રાજ; તિહાં શી લજ્જા હો રાજ; તજત ભારે, ક ંસે રણુકા વાજીયા; શિવાદેવી જાયા રાજ, માની લ્યા માયા હૈ રાજ; કિમહીક પાયારે, વાહાલા મધુકર રાજીયા. ૨. સુણી હરણીના હો રાજ, વચન કામનિના ડો રાજ; સહી તે ખીહનારે, વાહલા આઘા આવતાં; કુર`ગ કહાંણા હો રાજ, ચૂકે ટાણેા હો રાજ; જાણા વાહલા રે, દેખી વગ વર‘ગના, ૩. વિષ્ણુ ગુન્હે ચટકી હો રાજ, છાંડા માં છટકી હો રાજ; કટકી ન કીજેરે, વાહલા ક્રીડી ઉપરે; દસ નિવારી હો રાજક મહેલ પધારા હો રાજ; કાંઈ વિચારારે, વાહાલા ડામું જીમણું. ૪. એસી હાંસી હો રાજ, હોએ વિકાસી હો રાજ; જીએ વિમાસીર, અતિવ્હે રસ ન કીજીયે; આ ચિત્રશાળી હો રાજ, સેજ સુંઆળી હો રાજ; વાત હેતાળીરે, વાહલા મહારસ પીજીયે. ૫. મુતિ વિનેતા હો રાજ, સામાન્ય વનિતા હો રાજ; તજી પરિણતારે, વાહલા કાં તમે આદરા; તુમને જે ભાવે હો રાજ, કુણુ સમજાવે હો રાજ; કિમ કરી આવેરે, તાણ્યા કુંજર પાધરા ૬. વચને ન ભીના હો રાજ, તેમ નગીનેા હો રાજ; પરમ ખજાનારે, વાહલા નાણુ અનુપને; ત વિ સ્વામી હો રાજ, રાજુલ પામી હો રાજ; કહે હિતકામીર, માહન બુધ રૂપના ૭.
8
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org