________________
સ્તવન સ‘બ્રહ
૫૮૯
જગનાયક જિનરાયા હો મન ભાયા મુજ આવી મળ્યા; કાંઈ મહિર કરી મહારાજ, સેવક તે સસનેહી હે નિસનેહી પ્રભુ કિમ કીજીયે; કાંઈ ઈસડી વહીયેરે લાજ. અ. ૪. ભક્તિ ગુણે ભરમાવી સમજાવી પ્રભુજીને ભેળવી; કાંઈ રાખું રૂદય મઝાર, તે કહેજો શ્યાબાશી હે પ્રભુ ભાસી જાણી સેવના; કાંઈ એ અમચે એક તાર. અ. ૫. પાણીનીરને મેલે હે (કણ ખેલે એકત રહું, કાંઈ નહિરે મિલણને જોગ, જો પ્રભુ દેખું નયણે હો કહિ વયણું સમજાવું સહિ, કાંઈ તે ન મિલે સંજોગ. અ) ૬. મનેમેણ કિમ રીઝે હે હ્યું કીજે અંતરાય એવડો; કાંઈ નિપટ નહેજા નાથ, સાતરાજને અંતે છે કિણ પાખે તે આવીને બીજું કાંઈ વિકટ તમારે સાથ. અ૦ ૭. ઓળગ એ અનુભવની છે મુજ મનની વાત સાંભળી; કાંઈ કીજે આજ નિવાજ, રૂપવિબુધનો મેહન છે મનમોહન સાંભળી વીનતી; કાંઈ દીજે શીવપુર રાજ. અ૦ ૮.
૧૯ શ્રી મલ્લીનાથ સ્તવન સુગુરૂ સુણી ઉપદેશ ધ્યા દિલમાં ધરી હે લાલ દયા કીધી ભગતી અનંત ચવી ચવી ચાતુરી હે લાલ, ચવી, સેવ્યોરે વિસવાવીશ ઉલટ ધરી ઉલ હો લાલ; ઉ૦ દિઠે નવિ દિદાર કાંન કિણહી લગ્યો હો લાલ. કાં. ૧. પરમેસર શું પ્રીત કહો કીમ કીજીયે હે લાલકટ નિમષ ન મેળે મીટ દોષ કિણ દીજીયે હે લાલ. દે, કોણ કરે તકસીર સેવામાં સાહીબા હે લાલ; સે કીજે ન કરવાદ ભગત ભરમાયવા હે લાલ. ભ૦ ૨. જાણ્યું તમારું જાણુ પુરૂષ નાં પારખે લાલ, પુસુગુણ નિગુણને રાહ કર ક્યું સારીખે હો લાલ, ક0 દીધે દીલાસો દિનદયાળ કહાવશે હે લાલ ઇ કરૂણારસભંડાર બિરૂદ કેમ પાળ હો લાલ. બિ૦ ૩. ક્યું નિવસ્યા તુમે સિદ્ધ સેવકને અવગણી હો લાલ; સેદાખે અવિહડ પ્રીત જાવા દ્યો ભેળામણી હો લાલ, જા. જો કઈ રાખે રાગ નિરાગમ રાખીએ હો લાલ; નિવ ગુણ અવગુણની વાત કહી પ્રભુ ભાખીએ હો. ક. ૪, અમચા દોષ હજાર તિકે મત ભાળો હો લાલ તિ, તુમે છે ચતુર સુજાણ પ્રીતમ ગુણ પાળો હો પ્રી. મલ્લીનાથ મહારાજ મ રાખે અંતર હોમ ઘો દરશિણ દિલ ધાર મિટે જયું ખાતર હો. મિ. પ. મનમંદિર મહારાજ વિશજે દિલ મળી હો. વી. ચંદ્રાપ જિમ કમળ રિદય વિકસે કળી હોરી, કવી રૂપ વિબુધ સુપસાય કરે અમ રંગરની હો, કટ કહે મેહન કવીરાય સકળ આશા ફળી હોસ૬.
૨૦ શ્રી મુનિસુવ્રતજિન સ્તવન હો પ્રભુ મુજ પ્યારા ન્યારા થઈ કઈ રીત જે એળગુઆને આળસુંબન તાહરેરે લે, હોભક્તિવછલ ભગવંત જે આય વસો મનમંદિર સાહિબ માહરેરે છે. ૧. હો. ખીણ ન વીસારું તુજ જે, તંબલીના પત્રતણી પરે ફેરરે લે, હોડ લાગી મુને માયા જેર જે દિયરવાસી સુસાહિબ તુમને હેરતોરે લે. ૨. હો. તું નિસનેહી જિનરાય જે, એકપખી પ્રીતલડી કીપરે રાખી લે, હોટ અંતરગતિની મહારાજ જે, વાતલડી વિણ સાહિબ કેહને દાખીયે રે લે. ૩. અલખ રૂ૫ થઈ આપ જે; જાય વર્યો શિવમંદિરમાંહે તું જઈ લે, હોટ લા તુમારે ભેદ જે સૂત્ર સિદ્ધાંત ગતિને સાહિબ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org