________________
૫૭૪
સજ્જન સન્મિત્ર ભવભય ભાવઠ ભણ્ણા, ભકિતવત્સલ ભગવાન. સ૦ ૨, તું જાણે વણ વિનવે, તાહે મે ન રહાય; સ૦ અી હાવે ઉતાવળા, રણુ વરસાં સે થાય. સ૦ ૩. તું તે મેટિમમાં રહે, વિનવિચે પણુ વિલખાય; સ૦ એક ધીરા એક ઉતાવળા, ઇમ કિમ કારજ થાય. સ॰ ૪. મન માન્યાની વાતડી, સઘળે દીપે નેટ; સ॰ એક અંતર પેસી રહે, એક ન પામે ભેટ, સ૦ ૫. જોગ અોગ્ય જે જોઈવા, અપૂરણનું કામ; સ૦ ખાઈના જળને પણ કરે, ગ`ગાજળ નિજ નામ. સ૦ ૬. કાળ ગયા બહુ વાયદે, તે તે મેં ન ખમાય; સ॰ ચેોગવાઇ એ ફીરી ફીરી, પામવી દુલ ́ભ થાય. સ૦ ૭. ભેદભાવ મૂકી પરા, મુજશું રમા એકએક; સ૦ માનવિજય વાચક તણી, એ વિનતી છે છેક. સ૦ ૮. ૪ અભિનંદર્ભજન સ્તવન
પ્રભુ મુજ દરિશન મળી. અલવે, મન થયા હવે હળવે હળવે; અભિનદન દેવા, મેાહના અભિનદન દેવા. પુણ્યદય એ મેટો માહુરા, અર્ચિત્યે યા દરિશણુ તાહેરા. સા॰ ૧. દ્વેત ખેવ હરી મન લીધું, કામણગારે કામણ કીધું; સા॰ મનડું જાયે નહી કાઈ પાસે, રાત દિવસ રહે તાહરી પાસે સા॰ ૨. પહિલું તે જાણ્યું હતું સેહિલું, પણ મોટાથું મળવું દેહિલું; સા॰ સાહિલ' જાણી મનડુ વળગ્યું, થાય નહિ હવે કીધુ' અળગુ’. સા॰ ૩. રુપ દેખાડી હાએ અરૂપી, કિમ ગ્રહિવાયે અકળ સરુપી; સા તાહુરી ઘાત ન જાણી જાયે, કહેા મનડાની શી ગતિ થાયે. સા૦ ૪. પદ્ગિલાં જાણી પછે કરે કિરિયા તે પરમાથે સુખના દરીયા; સા૦ વસ્તુ અજાણ્યે મન દોડાવે, તે તે મુરખ બહુ પસ્તાવે. સા॰ પ તે માટે તું રૂપી અરૂપી, તું શુદ્ધ યુદ્ધ ને સિદ્ધ સરુપી; સા॰ એહુ સરૂપ ગ્રહીઉં જમ તાહરૂં, તવ ભ્રમ રહિત થયું તાહરૂં. સા॰ ૬. તુજ ગુણુ જ્ઞાન ધ્યાનમાં રહીયે, ઈમ હળવું પણ સુલભ કહીયે; સામાનવિજય વાચક પ્રભુ ધ્યાને, અનુભવ રસમાં હુબ્લ્યૂ ઇકતાને. સા॰ ૭.
૫. શ્રી સુમતિનાજિન સ્તવન
રૂપ અનૂપ નિહાળી, સુમતિ ાજન તાહરૂં હો લાલ, સુ॰ છાંડી ચપળ સ્વભાવ, સુ" મન માહરૂં ! લાલ; ૮૦ રૂપી સરૂપી ન હેાત; જો જગ દીસતુ કે લાલ; જો તે કુણુ ઉપર મન્ન, કહેા અમ હીંસતું હૈા લાલ. ક૦ ૧. હ્રીંસ્યા વિષ્ણુ કિમ શુધ્ધ, સ્વભાવને ઈચ્છતા હૈા લાલ; સ્વ ઈચ્છા વિષ્ણુ તુજ ભાવ, પ્રગટ કિમ પ્રીછતા હૈા લાલ; પ્ર૦ પ્રીયા વિષ્ણુ ક્રિમ ધ્યાન, દશામાંહિ લ્યાવતા હૈા લાલ; ૪૦ લાવ્યા વિણુ રસ સ્વાદ, ક કિમ પાવતા હૈ। લાલ; ક૦ ૨. ભકિત વિના નવિ મુક્તિ, હુયે કેાઇ ભગતને ડા લાલ; હું રૂપી વિના તે તે, હુયે. કિમ ૠગતને હો લાલ; હુ॰ નવણુ વિલેપન માળ, પ્રદીપ ને ધૂપણા હો લાલ; પ્ર॰ નવ નવ ભૂષણ ભાળ, તિલક શિર ભૂપણા હૉ લાલ. તિ॰ ૩. અમ સત પુન્યને ચાગે, તુમે રૂપી થયા હૈા લાલ; તુ અમૃત સમાની વાણી ધરમની કહી ગયા હૈા લાલ, ધ॰ તેડું આલખીને જીવ, ઘણાએ મૂઝીયા હો લાલ; ધ ભાવિ ભાવન જ્ઞાને, અમે પણ રઝિયા હો લાલ, અ॰ ૪, તે માટે તુજ પિંડ, ઘણા ગુણ કારણેા હો લાલ; સેબ્યા ધ્યાયે હુયે, મહાભય વારણા હો લાલ; મ॰ શાંતિ વિજય અધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org