________________
સ્તવન સંગ્રહ
૫૭૫ શીશ, કહે, ભવિકા જના હો લાલ કે પ્રભુનું પિંડસ્થ ધ્યાન, કર થઈ મના હો લાલ. ક૦ ૫.
૬ શ્રી પદ્મ પ્રભજિન સ્તવન શ્રી પદ્મપ્રભુના નામને, હું જાઉં બલિહાર; ભાવજન નામ જપતાં દીહ ગયું, ભવભય ભજનહાર, ભ, શ્રી. ૧. નામ સુર્ણતા મન ઉહસે, લોચન વિકસિત હોય; ભ૦ માંચિત હુયે દેહડી, જાણે મિળિયે સેય ભ૦ શ્રી. ૨. પંચમકાળે પામવું, દુર્લભ પ્રભુ દીદાર; ભ૦ તેઓ તેહના નામને, છે મોટો આધાર ભ૦ શ્રી. ૩. નામ ગ્રહ્ય આવી મિળે, મન ભીતર ભગવાન ભ૦ મંત્ર બળે જિમ દેવતા, વાહલે કીધે આહવાન. ભ૦ શ્રી૪. ધયાન પદસ્થ પ્રભાવથી, ચાખે અનુભવ સ્વાદ ભ૦ માનવિજય વાચક કહે, મૂકે બીજે વાદ ભ૦ શ્રી. ૫
૭ શ્રી સુપાર્શ્વજિન સ્તવન - નિરખી નિરખી તુજ બિંબને, હરખિત હુયૅ મુજ મન્ન સુપાસ હામ. નિરવિકારતા નયનમાં, મુખડું સદા સુપ્રસા. સુ૧. ભાવ અવસ્થા સાંભરે, પ્રાતિહારજની શોભ; સુ. કોડિ ગમે દેવા સેવા, કરતા મૂકી લેભ. સુઇ ૨. લોકા લોકના સવિ ભાવા, પ્રતિભાસે પરતક્ષ; સુ તેહે ન રાચે નવિ રૂસે, નવિ અવિરતિને પક્ષ. સુ૦ ૩. હાસ્ય ન રતિ ન અરતિ, નહી નહી ભય છેક દુર્ગછ; સુઇ નહી કદપ કદર્થના, નહી અંતરાયને સંચ. સુ. ૪. મોહ મિથ્યાત નિંદ્રા ગઈ, નાઠા દેષ અઢાર, સુ. ચેત્રીશ અતિશય રાજતે, મૂળાતિશય ચ્યાર સુo પ. પાંત્રીશ વાણુ ગુણે કરી, તે ભાવ ઉપદેશ; સ ઈમ તુજ બિંબ તાહરે, ભેદનો નહિ લવલેશ. સુ. ૬. રુપથી પ્રભુ ગુણ સાંભરે, ધ્યાન રૂપસ્થ વિચાર, સુઇ માનવિજય વાચક વદે, જિન પ્રતિમા જયકાર. સુ છે.
૮ શ્રી ચંદ્રપ્રભુજિન સ્તવન તું હી સાહિબારે મન માન્યા. તું તે અકળ સ્વરૂપ જગતમાં, મનમાં કે ન પાય; શબ્દ બોલાવી ઓળખાયે, શબ્દાતીત ઠરા. તુંહી. ૧. રૂપ નિહાળી પરિચય કીને, રૂપમાંહિ ને આ; પ્રાતિહારજ અતિશય અહિનાણે, શાસ્ત્રમાં બુદ્ધ ન લખાય. તું ૨. શ૦૬ - રૂપ ન ગંધ ન રસ નહી, ફરસ ન વરણ ન વેદ; નહિ સંજ્ઞા છેદ ન ભેદ ને, હાર નહી નહી બેદ. તુ ૩. સુખ નહી દુઃખ નહી વળી વાંછા નહી, નહી રેગ ગ ને ભેગ; નહી ગતિ નહી થિતિ નહી રતિ અરતિ, નહી તુજ હરષ ને શોગ. તુ ૪. પુણ્ય ન પાપ ન બંધ ન દેહ ને, જનમ ન મરણ ન બ્રીડા; રાગ ન ષ ન કલહ ન ભય નહી, નહિ સંતાપ ન કીડા. તુ૫. અલખ અચર અજ અવિનાશી, અવિકારી નિરૂપાધી, પૂરણ બ્રહ્મ ચિદાનંદ સાહિબ, યાયે સહજ સમાધી. તું ૬. જે જે પૂજા તે તે અંગે, તું તે અંગથી દૂરે, તે માટે પૂજા ઉપચારિક, ન ઘટે ધ્યાન ને પૂરે. તું.૦ ૭. ચિદાનંદ ઘન કેરી પૂજા, નિરવિકલ્પ ઉપગ; આતમ પરમાતમને અભેદે, નહી કેઈ જડનો જેગ. તું- ૮, પાતીત ધ્યાનમાં રહેતાં ચંદ્ર પભુ જિનરાય, માનવિજય વાચક ઈમ બોલે, પશુ સરિખાઈ થાય. તું ૯.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org