________________
૫૭૩
સ્તવન સગ્રહ
ગુણુ ઠામ પરમ॰ પરસંગે ચલ નવિ * ભવિ॰ નહિ પરથી નિજ કામ. પરમ૦ ૧૦. પુદ્ગલ ખલ સ`ગે કચું ભવિ॰ આત્મ વીય' ચલ રૂપ. પરમ૦ જડ સ`ગે દુઃખીએ થયા. વિ૰ થઇ બેઠો જડ ભૂપ. પરમ૰૧૧. દે'ન જ્ઞાને ચરણુ સદા. વિ॰ આરાધા તજી દોષ. પરમ૰ આતમ શુદ્ધ અભેદથી. ભવિ॰ લહિએ ગુણુ ગણુ પાષ. પરમ૦ ૧૨. દરશન જ્ઞાન ત્રિરાધના ભવિ॰ તેહિજ ભવ ભય મૂલ પરમ॰ નિજ શુદ્ધ ગુણુ આરાધના. વિ. એ શિવપદ અનુકૂલ પરમ૦ ૧૩. શુદ્ધ સ્ફટિક સમ સાધ્ય નિજ. ભવિ॰ સામે રાગ રહિત. પરમ૦ સાધ્ય અપેક્ષા વિષ્ણુ ક્રિયા ભત્રિ॰ કષ્ટ કયે નહિં હિત પરમ૦ ૧૪. પરમ દયાલ કૃપાલુઆ વિ॰ દેવચન્દ્ર શિવરૂપ પરમ૦ શિવ કમલા મનસુખ લહે ભિવ॰ શાશ્વત આત્મ સ્વરૂપ, પરમ૦ ૧૫.
૬૪ ઉપાધ્યાય શ્રી માનવિજયકૃત ચાવિશી ૧ શ્રી ઋષભદેવજન સ્તવન
ઋષભ જિષ્ણુદા ઋષભ જિષ્ણુદા, તુમ દરિશણુ હુયે પરમાણુ દા; અનિશિ યાઉં તુમ દીદ્વારા; મહિર કરીને કરજયા પ્યારા. ઋ॰ ૧. આપણને પુંઠે જે વળગા, ક્રિમ સરે તેને કરતાં અળગા; અળગા કીધા પણ રહે વળગા, મેાર પીંછ પરે ન હુએ ઊભગા. જીરૂ ૨. તુમે પણ અળગે થયે કિમ સરશે, ભક્તિ ભલી આકષી લેશે; ગગને ઉડે દૂરે પડાઇ, દોરી બળે હાથે રહી આઈ. ઋ૦ ૩. મુજ મડુ' છે ચપળ સ્વભાવે, હે અંતર મૂહુ' પ્રસ્તાવે; તુ તે સમય સમય બદલાયે, ઇમ ક્રિમ પ્રીતિ નિહાવા થાયે. ઋ જ. તે માટે તું સાહિમ મારો, હું છું સેવક ભાભવ તાહરા; એન્ડ્રુ સ`ખધમાં મ હશે ખામી, વાચક માન કહે શિર નામી. ૠ૦ ૫.
૨ શ્રી અજિતનાથજન સ્તવન
અજિત જિષ્ણુસર ચરણની સેવા, હૈવાયે હું હળિયા; હિંચે અણુચાખ્યા પણ અનુભવ–રસના ટાણા મળિયા. ૧. પ્રભુજી મહેર કરીને આજ, કાજ અમારાં સુધારા, મૂકાયે પણ હું નિવ મૂકું, ચૂકું એ નિવે ટાણેા; ભક્તિભાવ ઉઠ્યો જે અતરે, તે કિમ રહે શરમાણા, પ્ર૦ ૨. લાચન શાંતિ સુધારસ સુભગા, મુખ મટકાળું સુપ્રસન્ન; યોગમુદ્રાને લટકા ચટકા, અતિશય તે અતિ ધન્ન. પ્ર૦ ૩. પિંડ પદસ્થ રૂપસ્થે લીના, ચરણ કમળ તુજ ગ્રહિયાં; ભ્રમર પરે રસ સ્વાદ ચખાવેા, વિરસે કાં કરો મહિયાં. પ્ર૦ ૪. બાળ કાળમાં વાર અનંતી, સામગ્રીયે. હુ નવિ જાગ્યા; યૌવનકાળે તે રસ ચાખ્યા, તું સમરથ પ્રભુ માગ્યા. પ્ર૦ ૫. હું અનુભવરસ દેવા સમરથ, હું પણુ અરથી તેઢુના; ચિત્ત વિત્ત ને પાત્ર સબધે, અજર રહ્યો હવે કેહના પ્ર૦ ૬, પ્રભુની મહેરે તે રસ ચાખ્યા, અત'રગ સુખ પામ્યા; માનવિજય વાચક ઇમ જપે, હુએ મુજ મન કામ્યા. પ્ર૦ ૭.
૩ શ્રી સંભવનાથજન સ્તવન
સાંભળ સાહિમ વિનતી, તું છે ચતુર સુજાણ; સનેહી. કીધી સુજાણુને વિનતી, પ્રાચે ચઢે તે પ્રમાણુ. સ૦ ૧. સંભવિજન અવધારીચે, મહિર કરી મહેરબાન; સ૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org