________________
૫૭૨
કાજ, અચલ કમલા મલે હેા લાલ અચલ॰ પૂજ્યની પૂજા આપે, લાલ શિવ દેવચન્દ્રમુનિ મનસુખ સહજ વિલાસને હા લાલ. સહુજ૦ ૧૩. ૨૩ શ્રી સ્યંદન જિન સ્તવન
સ્યંદન જિનવર પરમ દયાલ કૃપાલુએરે. જગ મેહન વિ ખેડુન દેવ મયાલુઆરે ૪૦ પરપદ ગ્રહણે જગજન ખાંધે ક`નેરે અથિર પદાર્થ ધ્યાતાં કિમ લહે ધાનેર જાચલ જગની એછે એ‘ઠ પુદ્ગલ પરિણતિરે ધ્યાતાં ચીરજ કપે આપ લહે ન સગુણ તીરે લહે॰ ૧. નિર્મલ દર્શન જ્ઞાન ચરણ્મય આતમારે નિષદ ૨મણે પ્રગટે પદ ૫રમાતમારે પ૦ મેહાર્દિકમાં તલ્લીન તન્મય તે કહ્યોરે, શુદ્ધ બ્રહ્મમાં તલ્લીન તિણુ શિવપન લોરે તિણુ॰ ૨. પુદ્ગલ પરિણતિ ભિન્ન આત્મથી જે સદારે છેડી તાસ વિકલ્પ રહેા નિજગુણ મુદારે રહે૦ તપસજમ મય સહેજ ભાવ નિજ ધ્યાઇએરે નિમલ જ્ઞાનાનં પરમ પદ પાઇએરે, પરમ૦ ૩. સ્યાદ્વાદ મય શુદ્ધ પ્રભુ સુખ દેશનારે સન્માને તે કરે વિભાવ પ્રવેશનારે જિનવાણી સન્માન વિના ભવ વાસ છેરે ૫૨ પરિણતિ સન્માન કમ અઠપાસ છેરે. ૪. આતમ શક્તિ સ્વતંત્ર લખે। જિન વાણુથીરે સાધે! શિવ મગ શુધ્ધ શુકલ દ્રઢ ધ્યાનથીરે શુકલ॰ શુધ્ધ નયે લખિ દ્રવ્યને નિસ્પૃહ અન્યથીરે સમભાવે નિજ ધ્યાય તસુ ભવ ભય નથીરે તસુ॰ ૫. પંચ મહાવ્રત પ`ચાચાર શ્રી જિન વઢેરે પ`ચ સમિતિ ત્રણ ગુપ્તિ સમભાવે સધેરે સમ॰ જ્ઞાન ધ્યાન કિરિયા સાચી સમભાવથીરે સાધ્ય શૂન્ય કિરિયા કબ્જે શિવપદ નથીરે. ૬. શુદ્ધ સાધ્ય સાપેક્ષ સુનય વાણીલખા રે, સમભાવે શુદ્ધાતમ અનુભવ રસ ચખારે અનુભવ॰ દેવચન્દ્ર પ્રભુ વચનામૃત રસ પાનમાં રે, મનસુખ શિવઘર વાસે સૂખ અમાનમાં રે. છ.
૨૪ શ્રી સંપ્રતિ જિન સ્તવન
સજ્જન સન્મિત્ર શિવદાર વાસને હૈ
સ*પ્રતિ જિનવર પદ નમી વિ ધ્યાવા રે. સાધેા શુદ્ધ નિજ સાધ્ય પરમ પદ પાવે। રે, અતિત સમય ચેાવિશમા ભ॰ પ્રભુ સમ હૈા નિરુપાધ્ય ૫૦ ૧. શુદ્ધ સાધ્ય જાણ્યા વિના ભવિ॰ સાધ્યા સાધ્ય અનેક ૫૦ આણુા વિષ્ણુ નિજ છંદથી વિ૰ સુખ પામ્યા નહિ છેક ૫૦ ૨. સ્યાદ્વાદ પ્રભુ વચનથી ભવિ॰ લહિં શુદ્ધાતમ સાધ્યું પરમ૦ શુદ્ધ સાધના સેવતા વિશ્વ નાશે સવ' ઉપાધ પરમ૦ ૩. નિમલ સાધ્ય સ્વરુપ એ વિ॰ મુજ સત્તાગત એમ પરમ શુદ્ધ ધ્યેય નિજ જાણએ-ભવિ॰ ધ્યાતાં શિવપદ ક્ષેમ પરમ૦ ૪. એ વિષ્ણુ અવર ન સાધ્ય છે ભ॰ સુખ કારણુ જગમાંહિ પરમ॰ શુદ્ધ ધ્યેય નિજ સાધવા, ભવિ॰ સાધન શુદ્ધ છાંડુિ ૫રમ૦ ૫. રત્નત્રયી વિષ્ણુ સાધના ભવિ૦ નિષ્કુલ જાણુ સદાય પરમ૦ રત્નત્રયી શિવ સાધના ભવિ૦ સાધી વિ શિવ પાય. પરમ૦ ૬. શુદ્ધાતમ જાણ્યા વિના વિ૰ પ૨પદ્ય મળત ઉપાય પરમ૦ રાગાદિક વશ જીવએ ભિવ કીધાં અનેક ઉપાય પરમ॰ છ. તુજવાણીથી મે... લડયાં ભવિ॰ નિજ ગુણુ દ્રવ્ય પ્રાય. પરમ॰ પર ગુણુ દ્રવ્ય પ્રજાયનું. ભવિ॰ મમત તજે સુખ થાય. પરમ૦ ૮. જાણ્યું આતમ સ્વરૂપમે વિ૰વલી કીધા નિરધાર. ચરણે નિજ ગુણુ રમણુમાં િ તજી પર રમણુ પ્રચાર પરમ૦ ૯. ધીર વીર નિજ વીય ને વિ॰ રાખી અચલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org