________________
સજજન સન્મિત્ર એ શાશ્વતે, એમ જપે શ્રી જગનાયક, શ્રી અરિહંત સુસિદ્ધ, શુદ્ધ આચાર્ય ભણી જે; શ્રી ઉવજઝાય સુસાધુ, પંચ પરમેષ્ટિ થણ જે; નવકાર સાર સંસાર છે, કુશલલાભ વાચક કહે; એક ચિત્ત આરાધતાં, વિવિધ ઋદ્ધિ વાંછિત લહે. ૧૮.
૨૩ પંચ પરમેષ્ઠિપરમાનંદ ઈદ (૨) દેહા – નમે અરિહંતાણું, ઈમ પાંચે પદમાંય; ક કેં હૈ શ્રી ફ્રી સ્વાહા, જપતાં ફ્રી શ્રી થાય.
ત્રિભંગી છંદઃ–પ્રણમું સરસતિ, હાય વર મતિ, ચિત્ત ઉલૂસે અતિ, ગુણ ધુણવા; શુદ્ધ ભાવે દયાવે, એ સુખ પાવે, એક ચિત્ત થાવે, યશ સુણવા; જય જય પરમેષ્ઠી, જગમેં શ્રેષ્ટિ, દે પદ જેકી, જગધાર; ત્રિજગ મઝાર, નામ ઉદાર, જય સુખકાર, નવકારં, એ આંકણી. ૧. બારે ગુણવંતા, શ્રી અરિહંતા, લેક મહેતા ગુણ ગહેરા, ઘન ઘાતિ કમ, મિથ્યા ભામ, ત્યાગ અધમ, વિષ લહેરા; શુકલ મન ધ્યાયા, કેવળ પાયા, ઇંદર આયાં, તિણ વારં, ત્રિ. ૨. વર પર્ષદા બારે, હર્ષ અપારે, સુણી અવધારે, જિનવાણી; અમૃત શું પ્યારી, જગ હિતકારી, સુર–નરનારી, પહેચાણ; કેઈ સંયમ ધારે, કેઈ વ્રત બારે, કમ વિદ્યારે, શિવ ત્યારી; ત્રિ૩. દ્વિતીય પદ
થા, સિદ્ધ ગુણ ગાવો, ફિર નહિ આવો, જિહાં જાઈ; જે અલખ નિરંજન, ભવિ મનરંજન, કમકે અંજન, શિવ સાંઈ પુદ્ગલકા ફંદા, દૂર નિકંદા, પરમાનંદા, અવિકારં, ત્રિ. ૪. અષ્ટ ગુણ કે ધારે, જગત નીહારે, કાળ ન મારે, ઉન તાઈ; જિહાં સુખ અનંતા, કેવળ વતા, ગુણ ઉચરતા, છે નાઈ; નિજ વાસ બતાઈ, ઘો મુજ તાઈ તુમસા નાઈ, દાતારં, ત્રિ, પ. ગણિવર પદ ત્રીજે, નિત્ય નમીજે, સેવા કીજે, હષ ધરી, પંચ મહાવ્રત પાળે, દૂષણ ટાળે, ગજ જિમ મહાલે, શૂર હરી; પાંચે વશ કરતે, પંચ ઉતરતે, પાંચઈ હરતે, દુઃખકારં, ત્રિ. ૬. શીતળ જિમ ચંદા, અચળ ગિરિંદા, ગણપતિ ઇંદા, શિરદાર; સાગર જિમ ગહેરા, જ્ઞાન લહેર, મિથ્યા અધેરા, પરિહાર; સંપદ વસુ પાવે, ન્યાય બઢાવે, પાળે પળાવે, આચાર; ત્રિ. ૭. ગુરુ સેવા સાધી, વિનય આરાધી, ચિત્ત સમાધી, જ્ઞાન ભણે; બારે અંગ વાણી, પેટી સમાણી, પૂરવ નાણી, સંશય હશે; નિરવદ્ય સત્ય ભાખે, શાસ્ત્ર સાખે, ગુણ અભિલાખે, નિજ સાર; ત્રિ. ૮. ઉવઝાયા સ્વામી, અંતરજામી, શિવગતિ ગામી, હિતકારી, શીખણરે આવે, જગ શિખાવે, ન્યાય બતાવે, ઉપકારી, દુગતિમાં પડતો, કાદવ ગડત, ચિત કરે ચડતો, તિનવાર; ત્રિ. ૯. કંચુક અહિ ત્યાગે, દૂર ભાગે, તિમ વૈરાગે, પાપ હરે; જુઠા પરછંદા, મેહની ફદા, પ્રભુકા બંદા, જેગ ધરે; સબ માલ ખજીના, ત્યાગન કીના, મહાવ્રત લીના, અણગારં, ત્રિ. ૧૦. પાળે શુદ્ધ કરણી, ભવજળ તરણી, આપદ હરણી, દહી રખે; બોલે સત્ય વાણી, ગુપ્તિ ઠાણી, જગકા પ્રાણી, સમ લે છે; શિવમારગ ધ્યાવે, પાપ હઠાવે, ધર્મ બતાવે, સત્ય સારં, ત્રિ. ૧૧. એ પ્રણામે ભાવે, વિધ્ર હઠાવે, અરિ હરિ જાવે, દૂર સહી; જે તપ તેજારી, દુઃખ બિમારી, સોગ સવારી, આત નહી, ગ્રહ પીડા ભાગે, દષ્ટિ ન લાગે, શત્રુ ન જાગે, સીગારં; ત્રિ. ૧૨. એહ મંત્રજ ૧ ૬ અસિઆઉસા કૈ ફ્રી ફ્રી ફ્રી શ્રી સ્વાહા, આ મંત્રની ૧૦૮ ની એક માળા ગણવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org