________________
૧૭
મંગલ પ્રવેશિકા
- ૨૨ શ્રી નવકાર મંત્રનો છંદ (૧) દેહા-વંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિન શાસન સાર, નિશ્ચ શ્રી નવકાર નિત્ય, જપતાં જય જયકાર. ૧. અડસઠ અક્ષર અધિક ફલ, નવપદ નવે નિધાન; વીતરાગ. સ્વયં મુખ વદે, પંચપરમેષ્ઠિ પ્રધાન. ૨. એક જ અક્ષર એક ચિત્ત, સમય સંપત્તિ થાય; સચિત સાગર સાતનાં, પાતક ઘર પલાય. ૩. સકલ મંત્ર શિર મુકુટમણિ, સદ્દગુરુ ભાષિત સાર; સો ભવિયાં મન શુદ્ધચું, નિત્ય જપીયે નવકાર. ૪.
છંદ-હાટકીઃ-નવકાર થકી શ્રીપાલ નરેશર, પામ્યો રાજ્ય પ્રસિદ્ધ સમશાન વિષે શિવનામ કુમારને, વન-પરિસે સિદ્ધ; નવલાખ જપતા નરક નિવારે, પામે ભવને પાર; સે ભવિયાં ભકતે ચોખે ચિત્ત, નિત્ય જપીયે નવકાર. ૫. બાંધી વડશાખા શિંક બેસી, હેઠળ કુંડ હુતાશ; તસ્કરને મંત્ર સમયે શ્રાવક, ઉડયો તે આકાશ; વિધિએ જપતાં અહિ વિષ ટાલે, હાલે અમૃતધાર; સે. ૬. બીજોરા કારણુ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિધ; જેણે નવકારે હત્યા ટાળી, પાપે યક્ષ પ્રતિબોધ; . નવલાખ જપતાં થાયે જિનવર, ઈ છે અધિકાર સો. ૭. પહિલપતિ શીખે મુનિવર પાસે, મહામંત્ર મન શુદ્ધ પરભવ તે રાજસિંહ પૃથિવીપતિ, પામ્ય પરિગલ રિદ્ધ; એ મંત્ર થકી અમરાપુર પહોતે; ચાદર સુવિચારસ. ૮. સંન્યાસી કાશી તપ સાધતે, પંચાગ્નિ પરજાલે દીઠે શ્રી પાસકુમારે પન્નગ, અધબલતે તે ટાલે; સંભલા શ્રીનવકાર સ્વયંમુખ, ઇંદ્રભવન અવતાર; સો૯. મન શુધેિ જપતાં મયણાસુંદરી, પાની પ્રિય સીયેગ; ઈણે દયાને કુક ટ ઊંબરને, રકતપિત્તને રંગ, નિશું જપતાં નવનિધિ થાયે, ધર્મતણો આધાર સો૧૦. ઘટમાંહિ કૃષ્ણ ભુજ ગમ ઘાલ્ય; ઘરણું કરવા ઘાત, પરમેષ્ટિ પ્રભાવે હાર કુલને, વસુધા માંહિ વિખ્યાત; કલાવતીએ પિંગલ કીધે, પાપત પરિહાર; સે. ૧૧. ગયણાંગણ જાતિ રાખી ગ્રહીને, પાડી બાણુ પ્રહાર; પદ પંચ સુણતાં પાંડુપતિ ઘર, તે થઈ કુંતા–નાર; એ મંત્ર અમુલખ મહિમા મંદિર, ભવદુઃખ ભંજણહાર; સ. ૧૨. કંબલ સંબેલે કાદવ કાઢયા, શકટ પાંચસે માન; દીધે નવકારે ગયા દેવલોક, વિલસે અમર વિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુધા લહી, વિલસે જૈન વિહાર સો. ૧૩. આગે ચોવીશી હુઈ અનંતી, હેશે વાર અનત, નવકાર તણું કેઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત પૂરવા દિશિ ચારે આદિ પ્રપંચે, સમય સંપત્તિ સાર સો. ૧૪. પરમેષ્ટિ સુરપદ તે પણ પામે, જે કૃતક કઠેર; પુંડકિગિરિ ઉપર પ્રત્યક્ષ પેખે, મણિધર ને એક મેર; સહગુરુ સન્મુખ વિધિયે સમરતાં, સફલ જનમ સંસાર; સે. ૧૫. શુલિકારે પણ તસ્કર કીધે, લેહખુરો પરસિદ્ધ; તિહાં શેઠે નવકાર સુણાવ્યો, પાયે અમરની રિદ્ધ શેઠને ઘર આવી વિધ નિવાર્યા, સુરે કરી મને હાર; સ૧૬. પંચ પરમેષ્ટિ જ્ઞાન જ પંચ, પંચ દાન ચારિત્ર, પંચ સઝાય મહાવત પંચહ, પંચ સમિતિ સમકિત; પંચ પ્રમાદ વિષય તજે પંચહ, પાલે પંચાચાર, ૦ ૧૭. .કલશ૭૫ય-નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક સિદ્ધ મંત્ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org