________________
૧૯ શ્રી ગાતમસ્વામીનેા છંદ
જયા જયા ગૌતમ ગણુધાર, મ્હોટી લબ્ધિતણા ભડાર, સમરે વષ્ઠિત સુખ દાતાર, જયા જયા ગૌતમ ગણધાર. ૧. વીર વજીર વડા અણુગાર, ચૌદ હજાર મુનિ શિરદાર; જપતાં નામ હુવે જયકાર; જયા૦ ૨. ગય ગામિણી રમણી જગ સાર, પુત્ર કક્ષત્ર સજ્જન પરિષાર; આપે કનક કાડ વિસ્તાર, જા૦ ૩. ઘેર ઘેાડા પાયક નહિ પાર, સુખાસન પાલખી ઉદાર, બૈરી વિકટ થાયે વિસરાળ, જયા૦ ૪. પ્રહ ઉઠી જપિયે ગણુધાર, ઋદ્ધિ સિદ્ધિ કમળા દાતાર; રૂપ રેખા મયણુ અવતાર, જયા૦ ૫. કિવે રૂપચંદ કેશ શિષ્ય, ગૌતમ ગુરુ પ્રણમા નિશદિશ; કહે છંદ એ સમણુગાર; જયા ૬.
સજ્જન સસલ
૨૦ ગૈાતમસ્વામી પ્રભાતિક
રાગ પ્રભાતી .જે કરે, પ્રશ્ન ઉગમતે સૂર, ભૂખ્યાં ભાજન સપજે, કુરલા કરે કપૂર. ૧. શુઠે અમૃત સે, લબ્ધિ તણા ભાર; શ્રી ગુરુ ગૌતમ સમરીએ, મનવષ્ઠિત દાતાર. ૨. પુંડરીક ગૌતમ પમુઢા, ગણધર ગુણ સપન્ન; પ્રહ ઉઠીને સમરીએ, ચૌદહસે' ખાવન્ન. ૩. ખતિખય. ગુણુ કલિય, સુવિણીય સવ્વસદ્ધિ સપન્ન’; વીરસ પદ્મમસીસ, ગેયમસામિ નમામિ. ૪. અક્ષીણુમહાનષીલબ્ધિ; કેવલ શ્રી કરામ્બુજે; નામ લક્ષ્મીમુખે વાણી, તમહં ગૌતમ સ્તુવે. પ.
૨૧ એકાદશ ગણધર પ્રભાતિક છંદ
પ્રભાતે ઉઠીને ભવિકા ગણધર વદો, ગણધર વંદો રે વિકા ગણધર વદે પ્રભાતે ઇંદ્રભૂતિ નામ પહેલા ૨ે ગણુધર, જીવના સ`દેહ; અગ્નિભૂતિને કર્મીને સદેહ, નમિયે ગુણગેહ, પ્રભાતે॰ ૧. જીવ-શરીર એ એકજ માને, વાયુભૂતિ નામે; ગૌતમ ગેાત્ર સહેાદર ત્રણ, પ્રણમું પુણ્ય કામે. પ્રભાતે ૨. ચાથા ગણધર વ્યક્તજી વદો, સવ' શૂન્ય માને, આભવ-પરભવ સરખા થાવે, સેહમ અભિધાને. પ્રભાતે ૩. મહિત ગણપતિ છડારે જિનના, અધ મેક્ષ ટાલે; મૌર્યપુત્રને દેવને સદેહ, હૈડામે સાલે પ્રભાતે ૪. નારકી જગમાં નજરે ન દેખે, અકપિત ખેાલે; અચલાતજી પુણ્ય-પાપ ઢોય, સ`શયમાં ડાલે. પ્રભાતે પુ. મેતારજને પરભવ શકા ગણપતિ પરભાસે; મેાક્ષ ઘટે નહિ યુક્તિ કરતાં, આત્મા પ્રભુ પાસે. પ્રભાતે ૬. સદેહ ભાંગીને મુક્તિ દેખાડે, જિનવર મહાવીર; કેવળનાણી પ્રભુને વાંદી, મુઝયા મહા શ્રીર. પ્રભાતે॰ ૭. ચુમ્માલીશસે બ્રાહ્મણુ સાથે, લેઈ શ્રમણ દીક્ષા, પામે એકાદશ પ્રભુની પાસે, ત્રિપઢીની શિક્ષા. પ્રભાતે. ૮. દ્વાદશાંગી રચે સઘળા રે ગયર કરે જિનવર્સેવા; ઉત્તમ ગુરુપદ પાયે નમતાં, લહીયે શિવ મેવા. પ્રભાતે ૯,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org