________________
મંગલ પ્રવેશિકા
પૃથિવી માત-પિતા વસુભૂતિ, જિનવર વાણી સુણી મન હરખે, બેલા નામે ઇંદ્રભૂતિ. પ્રહ૦ ૨. પંચ મહાવ્રત લિયે પ્રભુ પાસે, દિએ જિનવર ત્રિપદી મનરંગે; શ્રીગૌતમ ગણધરે તિહાં ગૂયા, પૂરવ ચઉદે દ્વાદશ અંગે. પ્રહ૦ ૩. લધે અષ્ટાપદ ગિરિ ચઢી, ચેત્યવંદન જિનવર ચોવીસ; પરેસે તિડોત્તર તાપસ, પ્રતિબધી કીધા નિજસીસ. પ્રહ૦ ૪. અદ્દભૂત એહ સુગુરુનો અતિશય, જસુ દીખે તરુ કેવલજ્ઞાન, જાવજજીવ છઠ છઠ તપ પારણે, આપણુપે ગોચરિએ મધ્યાન. પ્રહ૦ ૫. કામધેનુ સુરત ચિંતામણિ, નામમાંહિ જસુ કરેરે નિવાસ; તે સદ્દગુરુને નામ જપતાં, લાભે લખમી લીલ વિલાસ. પ્રહ૦ ૬. લાભ ઘણો વિણજે વ્યાપારે, આવે પ્રહણ કુશલે એમ; તે સદગુરુનો દયાન ધરતા, પામે પુત્ર–કલત્ર બહુ પ્રેમ. પ્રહ૦ ૭. ગૌતમસ્વામિ તણા ગુણ ગાતાં, અષ્ટ મહાસિદ્ધિ નવનિધાન; સમયસુંદર કહે સુગુરુ પ્રસાદે, પુણ્ય ઉદય પ્રગટ્યો પ્રધાન. પ્રહ૦ ૮.
૧૮ શ્રી ગૌતમસ્વામીને પ્રભાતિ છંદ
પ્રભાતી રાગ
સમયમન સમરિમન ઇંદ્રભૂતિ સદા, પ્રહ સમે નામ સૌભાગ્ય કરતા સહેજ સુખ સંપદા સંપજે જેહથી, વિપુલમતિ જ્ઞાન પરકાશ ધરતા. સમ ૧. યજ્ઞને છેડીને માન મદ મોડીને, કરકમલ જેડી પ્રભુ પાસ આવે; વેદનો અર્થ ભાવાર્થ સહુ સાંભલી, જીવ સત્તા પદે મન ઠહરા. સમ. ૨. નગર ગૌવરજનું સતકર કનક તનુ, ચૌદ વિદ્યા નિગમ વેદ વેત્તા; વિપ્રકુલ અવતર્યો સકલ ગુણથી ભર્યો, પંચશત શિષ્ય સંદેહ છેત્તા. સમ) ૩. વિશ્વભૂતિ તનુજ નમિત સુરનર દનુજ, અગ્નિભૂતિ અનુજ શમિત કામ; રૂપ નિજિત મદન સરદ શશિ સમ વદન, પરમ સમતા સદન પુણ્ય ધામ. સમ૦ ૪. માત પૃથિવી તનય વીર જિનકૃતચિનેય, ઇંદ્રભૂતિ સયલ સૌખ્ય દાયી, કમલદલ સમવસરણ વીર જિનવર ચરણ, સેવતાં અદ્ધિ નવનિધિ પાઈ. સમ૦ ૫. પરમમંગલ કરણ સકલ સંકટ હરણ, શુદ્ધ શ્રદ્ધાનધર જગત જનથી; તજી અહંકાર મમકાર જિનવર કરે, આદરી દિwખ જેણે શુદ્ધ મનથી. સમ૦ ૬. વીર ત્રિપદી સુણી દ્વાદશાંગી તણી, વિશદ રચના રચી ચિત્રકારી, આદરે તે સસનેહ સુવિહિત મુનિ, જે ગણધીશ માર્ગાનુસારી. સમ૦ ૭. ચડત કૈલાસ સવિલાસ જિન સંથણી, પિન્નરસે ત્રણ્યને દિખ આપી; ખીરને વીરનું ધ્યાન ધરતા થકા, તે થયા કેવલી કરમ ખપાવી. સમય ૮. ગૌત્ર ગૌતમ તણે નામ ગૌતમ ધયું, સકલ કારજ સવિ વીર જપતા; ક્ષપક શ્રેણે ચડી, કરમ સાથે અડી, આદયું વીરપદ કરમ સપતાં. સમ૦ ૯. તેહનાં નામને જાઉં હું ભામણે, પ્રથમ ગણધર પદે જે ગવાયો; અમૃતપદ સંગામાં વિકસે રંગમાં, પામી અચલ સુખ જસ સવા. સમ૦ ૧૦,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org