________________
મંગલ પ્રવેશિકા નીકે, તારક જીકે, ત્રિજગ ટીકે, સુખદાતા; એ મંત્ર કરારી, મહિમા ભારી, લહે નરનારી, સુખશાતા; સરજી વનવેલી, દે ઘન ઠેલી, ભવે ભવે કેલી, યહ સારં; ત્રિ૧૩. પદ્માસનવાળી, રંગનિહાળી, આરતિ ટાળી, ધ્યાન ધરે, ત્રિલોક પર્યાપ, ભાવનું જપે,રિદ્ધિસિદ્ધિ જ છે, જે ઘરે, એહ છે"દ ત્રિભંગી, ગાવે ઉમંગી,ભવભય સંગી,જયકારંત્રિ૧૪.
૨૪. નવકાર મંત્રનો છંદ (૩) સુખકારણ ભવિયણ, સમરે નિત નવકાર; જિનશાસન આગમ, ચૌદ પૂરવનો સાર. ૧. એ મંત્રને મહિમા, કહેતાં ન લહું પાર; સુરતરુ જિન ચિંતિત, વંછિત ફલ દાતાર. ૨. સુરદાનવ માનવ, સેવા કરે કરડ ભુવિ મંડલ વિચરે, તારે ભવિયણ કોડ. ૩. સુરઈદે વિલસે, અતિશય જાસ અનત; પદ પહેલે નમિયે, અરિ ગજન અરિહંત. ૪. જે પનારે ભેદ, સિદ્ધ થયા ભગવત; પંચમિગતિ પહોંચ્યા, અષ્ટ કરમ કરી અંત, ૫. કળઅકળ સરૂપી, પંચાતંતક દેહ; જિનવર પાય પ્રણમું, બીજે પદ વળી એહ. ૬. ગ૭ભાર ધુરંધર, સુંદર શશિહર શોભે; કરે સારણ વારણ, ગુણ છત્રીશે થોભે, ૭. શ્રત જાણ શિરોમણિ, સાગર જિમ ગભીર; ત્રીજે પદ નમીયે, આચારક ગુણ ધીર. ૮. શ્રતધર ગુણ સાગર, સૂત્ર ભણાવે સાર તપવિધિ સંયોગે, ભાંગે અથ વિચાર. ૯. મુનિવર ગુણ જુત્તા, કહિયે તે ઉવજઝાય; પદ ચોથે નમીયે, અહ નિશિ તેહના પાય. ૧૦. પંચશ્રવ ટાળે, પાળે પંચાચાર; તપસી ગણધારી, વારે વિષય વિકાર. ૧૧. ત્રસ થાવર રક્ષક, લોકમાંહી જે સાધ; ત્રિવિધે તે પ્રણમું, પરમારથ જિણે લાધ. ૧૨. અરિ-કરિ–હરિ–સાયણિ, ડાયણિ-ભૂત-વૈતાળ, સવિ પાપ પણાસે, વાધે મંગળ માળ. ૧૩. ઈણ સમય સંકટ, દ્વર ટળે તતકાળ; ઈમ જપે જિનપ્રભ-સૂરિશિષ્ય રસાળ. ૧૪.
- ૨૫ સિદ્ધ-સહસ્ત્રનામ વર્ણન છંદ (૧) ભુજંગ પ્રયાત વૃત-જગન્નાથ જગદીશ જગબંધુ નેતા, ચિદાનંદ ચિત્કંદ ચિમૂરતિ ચેતા; મહા મેહ ભેદી અમાઈ અવેદી, તથાગત તથારૂપ ભવન્ત–ઉછેદી. ૧. નિરાલંક નિકલંક નિરમલ અબધો, પ્રભે દીનબંધો કૃપાનીર સીંધે, સદાતન સદાશિવ સદા શુદ્ધ સ્વામી, પુરાતન પુરુષ પુરુષવર વૃષભગામી. ૨. પ્રકૃતિ રહિત હિત વચન માયા અતીત, મહાપ્રાણ મુનિયજ્ઞ પુરુષ પ્રતીત; દલિત કમૅભર કમફલ સિદ્ધિ દાતા, હદય પૂત અવધૂત નૂતન વિધાતા. ૩. મહાજ્ઞાન યોગી મહામે અગી, મહાધમ સન્યાસ વર કચ્છી ભેગી; મહાધ્યાન લીને સમુદ્ર અમુદ્રો, મહાશાંત અતિદાંત માનસ અરુદ્રી. ૪. મહેંદ્રાદિકૃતસેવ દેવાધિદેવ, નમે તે અનાહત ચરણ નિત્ય મેવ; નમે દર્શનાતીત દર્શન સમૂહ, ત્રયી–ગીત–વેદાંતકૃત અખિલ ઉહ. ૫. વચન મન અગોચર મહા વાકય વૃત્ત, કૃતાવેધ સંવેદ્ય પદ સુપ્રવૃત્ત; સમાપત્તિ આપત્તિ સંપત્તિ ભેદે, સકલ પાપ સુગરિઠ તું દિઠ છેદે. ૬. ન તૂ દશ્ય માત્ર ઈતિ વેદવાદે, સમાપત્તિ તુજ દષ્ટિ સિદ્ધાંતવાદે; વિગૅતા વિના અનુભવે સકલ વાદી, લખે એક સિદ્ધાંતધર અપ્રમાદી. ૭. કુમારી દયિત ભેગસુખ જિમ ન જાણે, તથા દયાન વિણ તુજ મુધા લેક તાણે, કરે કષ્ટ તુજ કારણે બહુત ખેજે, સ્વયં – પ્રકાશે ચિદાનંદ મોજે. ૮, રટે અટપટી ઝટપટી વાદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org