________________
તવન સંગ્રહ y૦ તૃણુ ગ્રીષમ કાળ તાપની તર્જનારે. તા. ૨, શુભ લેશ્યાની આલિ તે બગ પંક્તિ બનીરે, બ૦ શ્રેણી સરોવર હંસ વસે શુચિ ગુણ મુનીર, વ૦ ચૌગતિ મારગ બંધ ભવિક જન ઘર રહ્યારે, ભ૦ ચેતન સમતા સંગ રંગમે ઉમા. ૨૦ ૩. સમ્યગુરૂ દષ્ટિ માર તિહાં હરખે ઘરે, તિ, દેખી અદ્દભૂત રુપ પરમ જિનવર તણું; ૫૦ પ્રભુ ગુણને ઉપદેશ તે જલધારા વહરે, જય ધરમ રુચિ ચિત ભૂમિ માંહિ નિશ્ચય રહી રે. માત્ર ૪. ચાતક શ્રમણ સમૂહ કરે તબ પારણેરે, કo અનુભવ રસ આસ્વાદ સકળ દુઃખ વારણેરે, સો અશુભાચાર નિવારણ તૃણુ અપૂરતા, તૃ૦ વિરતિ તણે પરિણામ તે બીજ નિપૂરતારે. બી. ૫. પંચ મહાવ્રત ધાન તણું કરસણુ વધ્યારે, તક સાધ્ય ભાવ નિજ થાપી સાધનતાએ સયારે સારા લાયક દર્શન જ્ઞાન ચરણ ગુણ ની પનારે, ચ૦ આદિક બહુ ગુણ સભ્ય આતમ ઘર ની પનારે. આ૦ ૬. પ્રભુ દરસણ મહા મેહ તણે પરસમે રે, ત, પરમાનંદ સુભિક્ષ થયે મુજ દેશમે રે, થઇ દેવચંદ્ર જિનચંદ્ર તણે અનુભવ કરોરે, તવ સાદી અનંત કાળ આતમ સુખ અનુસરેરે. આ૦ ૭.
૨૨ શ્રી નેમિનાથજિન સ્તવન નેમ જિનેસર નિજ કારજ કર્યો, છાંડે, સર્વ વિભાજી, આતમ શક્તિ સકળ પ્રગટ કરી. આસ્વાદે નિજ ભાવેજી. ને૧. રાજુલ નારીરે સારી મતિ ધરી, અવસંખ્યા અરિહંતેજી; ઉત્તમ સગેરે ઉત્તમતા વધે, સધે આનંદ અનતેજી. ને. ૨. ધર્મ અધમ આકાશ અચેતના, તે વીજાતી અગ્રાહ્યો; પુદગલ ગ્રહ વેરે કર્મ કલકતા, વાધે બાધક બાહોજી. ન. ૩. રાગી સંગેરે રાગ દશા વધે, થાએ તિણે સંસાર; નીરાગીથીરે રાગને જેડ, લહીયે ભવને પારેજી; ને. ૪. અપ્રશસ્તતાર ટાળી પ્રશસ્તતા, કરતા આશ્રવ નાચેજી; સંવ૨ વાધેરે સાથે નિર્જરા, આતમ ભાવ પ્રકાશેજી. ને ૫. નેમિ પ્રભુ યાને એકત્વતા, નિજ તત્વે ઈક તાજી; શુકલ ધ્યાને રે સાધી સુસિદ્ધતા; લહિયે મુક્તિ નિદાનેજી. ને ૬. અગમ અપીરે અલખ અગેચ, પરમાતમ પરમીશેજી; દેવચંદ્ર જિનવરની સેવના, કરતાં વધુ જગોજી. ને૭
૨૩ શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન સહજ ગુણ આગેરે સ્વામી સુખ સાગર, જ્ઞાન વછરાગરે પ્રભુ સવા શુદ્ધતા એકતા તીણુતા ભાવથી, મોહરિપુ જીતી જય પડડ વજા. સ. ૧. વસ્તુ નિજ ભાવ અવભાસ નિકલકતા, પરિણતિ વૃત્તિતા કરી અભેદ ભાવ તાદામ્યતા શક્તિ ઉલ્લાસથી, સંતતિ યોગને તું ઉછે. સ. ૨. દેવગુણ વસ્તુની લખીય યથાર્થતા, લહી ઉદાસીનતા આપ સ્વભાવે; વંસિ તજજન્યતા ભાવ કર્તાપણ, પરમ પ્રભુ તુ ૨ નિજભાવે. સત્ર ૩. શુભ અશુભ ભાવ અવભાસ તહકીકથી, શુભ અશુભ ભાવ તિહાં પ્રભુ ન કીધે; શુદ્ધ પરણામતા વીય કપ્ત થઈ રમ અક્રિયતા અમૃત પીધો, સ, ૪ થતા પ્રભુતાણી આત્મભાવે રમે, પરમ પરમાત્મતા તાસુ થાયે, મિશ્ર ભાવે છે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એકવ તુજ ચરણ આયે. સ. ૫. ઉપશમ રસભરી સર્વ જન સંકરી, મુતિ જિનરાજની આજ ભેટી, કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે, તિણે ભવ બ્રમણની ભીડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org