________________
I
પર
સજ્જન સન્મિત્ર મેટી. સ૦ ૬.નયર ભાયતે પાર્શ્વ પ્રભુ દરશને, વિકસતે હુ ઉત્સાહ વાગ્યે; હેતુ એકવતા - રમણ પરણામથી, સિદ્ધિ આધકપણા આજ સાધ્યા. સ૦ ૭. આજ કૃત પુણ્ય ધનદ્રી માહુરા થયા, આજ નર જનમ મે' સફલ ભાગ્યેા; દેવચંદ્ર સ્વામી ત્રેવીશમા વદીચા, ભક્તિ ભરચિત્ત તુજ ગુણૢ રમાવ્યેા સ૦ ૮.
૨૪ શ્રી મહાવીરન સ્તવન
તાર હા તાર પ્રભુ મુજ સેવક ભણી, જગતમાં એટલે સુયશ લીજે; દાસ અવ ગુણ ભર્યાં જાણી પાતા તણેા, યનિધિ ટ્વીન પ૨ દયા કીજે. તા૦ ૧. માગ દ્વેષે ભર્યાં મેહુ વૈરી નડ્યા, લાકની રીતિ મેં ઘણું રાતે; ક્રોધ વંશ ધમધમ્ય શુદ્ધ ગુણ નવ રમ્યા, ભમ્યા ભવ માંહિ હું વિષય માતા, તા૦ ૨. આદર્યાં આચરણ લે કે ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઇ ન કીધા; શુદ્ધ શ્રષાન વળી આત્મ અવલબન વિષ્ણુ, તે વા કાય' તિણે કે ન સીધા, તા ૩. સ્વામી દરશ ૢ સમા નિમિત્ત લહી નિર્મü, જો ઉપાદાન શુચિ ન થાશે; દોષ કે વસ્તુને મહુવા ઉદ્યમ તણે, સ્વામિ સેવા સહી નિકટ લાગે. તા૦ ‘૪. સ્વામી ગુણ એળખી સ્વામીને જે ભજે, દરિશ શુદ્ધતા તેઢુ પામે; જ્ઞાન ચારિત્ર તપ વીય ઉલ્લાસથી, ક્રમ જીપી વયે મુક્તિ પામે. તા. ૫. જગત વત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુ ચરણને શરણ વાગ્યે; તારજ્યેા બાપજી બિરૂદ નિજ રાખવા, દાસની સેવના રખે જોસ્થે. તા૦ ૬. વીનંતી માનજ્યા શક્તિ એ આપ, ભાવ યાદ્વાદતા શુદ્ધ ભાસે; સધિ સાધક દેશા સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. તા ૭. ૨૫ સામાન્ય કળારૂપ વન
ચકવીસે જિન ગાઇયે, ચાઇષે તત્ત્વ સ્વરૂપેાજી; પરમાનદ પદ પાઈયે, અક્ષયજ્ઞાન અનૂપેાજી. ચે૦ ૧. ચઉદહુસે· બાવન અલા, ગણધર ગુણુ ભારાજી; સમતામયી ગ્રાન્ડુ સાહુણી, સાવચ સાવઈ સારાજી ચા॰ ૨. વમાન જિનવર તણેા, શાસ્રન અતિ સુખકારાજી; ચવિતા સઘ વિરાજતા, દુઃસમ્ કાલ આધારેાજી. ચા૦ ૩. જિન સેવનથી જ્ઞાનતા, (તણે હિતાહિત બધેજી; અહિત ત્યાગ દ્ભુિત આદરે, સંયમ તપ શોધેાજી ચા૦ ૪. અભિનવ કમ અગ્રણતા, જીણુ કમ' અભાવેાજી. નિકીને અખાધતા, આવેદન અનાકુલ ભાવેાજી. ચા૦ ૫. ભાવ રોગના વિગમથી, અચલ અક્ષય નિરામાધાજી. પૂર્ણાંનદશા નહી, વિલસે સિદ્ધિસમાધાજી. ચા૦ ૬. શ્રી જિનચંદ્રની સેવના, પ્રગટે પુણ્ય પ્રધાને જી; સુમતિ સાગર અતિ ઉલૂમે, સારંગ પ્રભુ ધ્યાનેાજી. ચા૦ ૭. સુવિહિત ગછ ખરતરવરૂ, રાજસાગર ઉવઝાયેાજી; જ્ઞાનધમ પાઠક તમે, શિષ્ય સુજન સુખદાયેાજી. ચા૦ ૮. દીપચંદ્ર. પાઠક તણા, શિષ્ય સ્તવે જિનરાન્તજી દેવચદ્ર પદ સેવતાં, પૂર્ણાનંદ સમાજોજી. ચા૦ ૯. ઇતિ દેવચંદ્રજી કૃત સ્તવન ચેાવીશી સંપૂર્ણ.
૬૩ શ્રી દેવચંદ્રજી કૃત ગત સ્તવન ચવશી. ૧ શ્રી કેવલજ્ઞાની જિન સ્તવન
નામે ગજે 'પરમ' આહ્લાદ, પ્રગટે અનુભવ રસ આસ્બાદ, તેથી થાયે મતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org