________________
૫૫.
દેવ દ્રને આણું, પરમ હો પ્રભુ પરમ મહોદય તે વરેજી. ૭. ૧૫. શ્રી ધર્મનાર્જિન સ્તવન
ધરમ જગનાથના ધમ શુચિ ગાઇયે, આપણા આતમા તેડુવા ભાવિયે'; જાતિ જસુ એકતા તેહુ પલટે નહિ, શુદ્ધ શુષુપજવા વસ્તુ સત્તા સહી. ૧. નિત્ય નરવયવ વલી એક અક્રિયપણે, સવગત તેડુ સામાન્ય ભાવે ભણે; તેહુથી ઈતર સાવયવ વિશેષતા, વ્યક્તિ ભેદે પડે જેની ભેદ્યતા. ૨ એકતા પિંડને નિત્ય અવિનાશતા, અસ્તિ નિજ રિદ્ધિથી કાય' ગત ભેદતા; ભાવશ્રુત ગમ્ય અભિલાષ અન તતા, ભવ્યપર્યાયની જે પરાવૃત્તિ તા. ૩. ક્ષેત્ર ગુણ ભાવ અવિભાવ અનેકતા, નાશ ઉત્પાદ અનિત્ય પરનાસ્તિતા; ક્ષેત્ર વ્યાપવ અભેદ અવક્તવ્યતા, વસ્તુ તે રૂપથી નિયત અભવ્યતા. ૪. ધર્મ પ્રાગ ભાવતા સકળ ગુણુ શુદ્ધતા, ભાગ્યતા કર્તૃતા રમણ પરિણામતા; શુદ્ધ સંપ્રદેશતા તત્ત્વ ચૈતન્યતા, વ્યાપ્ય વ્યાપક તય ગ્રાહ્ય ગ્રાહુકગતા. ૫. સુ'ગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદ પદસ ગ્રહ્યું; જઇવિ ૫૨ભાવથી હું ભવાધ વસ્યા, પર તા સગ સ‘સારતાએ ગ્રસ્યો. ૬. તહુવિ સત્તા ગુણે જીવ છે નિરળા, અન્ય સલેષ જિમ ટિક નવિ સામળે; જે પરાપાધિથી દુષ્ટ પરણિત ગ્રહી, ભાવ તાદાત્મ્યમાં માહરૂં તે નહીં. ૭. તિણે પરમાત્મ પ્રભુ ભક્તિ રંગી થઇ, શુદ્ધ કારણ રસે તત્ત્વ પણતિમયી; આત્મ ગ્રાહક થયે તજે પરગ્રહણુતા, તત્ત્વ ભાગી થયે ટળે પરભાગીતા. ૮. શુદ્ધ નિપ્રયાસ નિજ ભાવ ભાગી યદા, આત્મક્ષેત્રે નહિ અન્ય રક્ષણ તા; એક અસહાય નિંગ નિરતદ્વતા, શક્તિ ઉત્સર્ગની હાય સહુ વ્યક્તતા. ૯. તિષ્ણે મુજ આતમા તુજ થકી નિપજે, માહુરી સ'પદ્મ સકળ મુજ સપજે, તિણુ મન મદિરે ધમ' પ્રભુ ાઈયે, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધ સુખ પાચે. ૧૦.
૧૬ શ્રી શાંતિનાથજન સ્તવન
સજ્જન સામગ્ર
જગત દિવાકર જગત કૃપાનિધિ, વાલ્ડા મારા સમવસરણમાં બેઠા, ચામુખ ચૌવિદ્ધ ધમ' પ્રકાશે, તે મેં નયણે દીઠા રે. ભવિક જન હરખા રે, નિરખી શાંતિ જિ‘*, ભ॰ ઉપસમ રસના કદ, નહિ ઇને સરખા હૈ. ૧. પ્રાતિહાય અતિશય શેભા, વા॰ તે તે કહિય ન જાવે; લુક બાલકથી રવિ કર ભરતા, વધુ ન કશુ પરે થાવે રે. ભ ૨. વાણી ગુણુ પાંત્રીશ અનાપમ, વા૰ અવિસ'વાદ સરુપે; ભવદુઃખ વારણુ શિવસુખ કારણ, શુદ્ધ ધમ' પ્રરુપે રે. ભ૦ ૩. દક્ષિણ પશ્ચિમ ઉત્તર દિશિમુખ, વા॰ ડવણા જિન ઉપ ગારી; તસુ આલ'ખન લહીય અનેાપમ, તિહાં થયા સમકિત ધારી. ભ૦ ૪. ખટ નયં કાય' રૂપે ઠવા, વા॰ સગ નય કારણુ ઠાણી; નિમિત્ત સમાન થાપના જિનજી, એ આગમની વાણી. ભ૦ ૫. સાધક તીન નિશ્ચેષા મુલ્યે, વા॰ જે વિષ્ણુ ભાવ ન લહિયે; ઉપગારી ફુગ ભાગ્યે ભાખ્યા, ભાવ વાંકના ગડીયે રે. ભ૦ ૬. ઠવા સમવસરણુ જિન સેતી, વા૰ જો અભેદ્યતા વાધી; એ આત્માના સ્વભાવ ગુણુ, વ્યક્ત ચગ્યતા સાધી. ભ॰ છ. ભલું થયું મેં પ્રભુ ગુણ ગાયા, વા॰ રસનાનેા ફળ લીધા; દેવચંદ્ર કહે માહરા મનનો, સકળ મનારથ સિધ્ધા. ભ॰ ૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org