________________
તવન સ‘શ્રેષ્ઠ પૂજા રે જે ઇચ્છે નહિરે, સાધક કારય દાવ. પૂ૦ ૧. દ્રવ્યથી પૂજારે કારણુ ભાવને રે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ પરમ ઈષ્ટ વલ્લભ ત્રિભુવન ધણીરે, વાસુપૂજ્ય સ્વયં બુદ્ધ પૂ૦ ૨. અતિશય મહિમારે અતિ ઉપગારતારે, નિરમલ પ્રભુ ગુણરાગ; સુરમણિ સુરઘટ સુતરૂ તું છતેરે, જિનરાગી મહાભાગ. પૂ. ૩. દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મારે, પ્રભુ પ્રતા લયલીન; શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયીરે, તસુ આસ્વાદન પીન પૂ૪. શુદ્ધ તત્વ સરગી ચેતનારે, પામે આમ સ્વભાવ, આમાલંબી નિજ ગુણ સાધતેરે, પામે પૂજ્ય વિભાવ. પૂ. પ. આપ અકર્તા સેવાથી હવે, સેવક પૂરણ સિદ્ધિનિજ ધન ન દીયે પણ આશ્રિત લહેરે, અક્ષય અક્ષર રિદ્ધિ. પૂ. ૬. જિનવર પૂજા તે નિજ પૂજનારે, પ્રગટ અન્વય શક્તિ, પરમાનંદ વિલાસી અનુભવેર, દેવચંદ્ર પદ વ્યકિત. પૂ૦ ૭.
૧૩ શ્રી વિમલનાથજન સ્તવન વિમલ જિન વિમલતા તાહરીજ, અવર બીજે ન કહાય, લઘુ નહી જિમ તિમ લંઘીએજી, પણ સ્વયંભુરમણ ન તરાય. વિ. ૧. સયલ પુઠવી ગિરિ જલ તરૂજી, કેઈ તલે એક હથ્થ; તેહ પણ તુજ ગુણગણુ ભણીજી, ભાખવા નહિ સમરથ્થ. વિ. ૨. સરવ પુગલ નભ ધરમનાજી, તેમ અધરમ પ્રદેશ; તાસ ગુણ ધરમ પજજવ સહજી, તુજ ગુણ ઈક તણે લેશ. વિ. ૩. એમ નિજ ભાવ અનંતનીજી, અસ્તિતા કેતી થાય; નાસ્તિતા સ્વ પર પદ અસ્તિતાજી, તુજ સમ કાળ સમાય. વિ. ૪. તાહરા શુદ્ધ સ્વભાવનેજી, આદરે ધરી બહુ માન તેહને તેહીજ નિપજે છે, અહે કેઈ અદભુત તાન, વિ. પ. તુમ પ્રભુ તુહ તારક વિભુજી, તુમ્હ સમે અવર ન કેઈ તુમ્હ દરસણ થકી હું તજી, શુદ્ધ આહબન હોય. વિ૦ ૬. પ્રભુ તણી વિમલતા એલખી છે, જે કરે થિર મન સેવ, દેવચંદ્ર પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ. વિ. ૭.
૧૪ શ્રી અનંતજિન સ્તવન મૂરતિ હે પ્રભુ મૂરતિ અનંત વુિં, તાહરી હે પ્રભુ તાહરી મુજ નયણે વસીજી, સમતા હે પ્રભુ સમતા રસને કંદ, સહજે હે પ્રભુ સહજ અનુભવ રસલસીજી. ૧. ભવ દવ હે પ્રભુ ભવ દવ તાપિત જીવ, તેહને હે પ્રભુ તેહને અમૃતઘન સમજી મિથ્યા હો પ્રભુ મિયા વિષની ખીવ, હરવા હો પ્રભુ હરવા જાગુલિ મન રમીજી. ૨. ભાવ હો પ્રભુ ભાવ ચિંતામણી એહ, આતમ હો પ્રભુ આતમ સંપત્તિ આપવા; એહિ જ હો પ્રભુ એહિજ શિવ સુખ ગેહ, તત્વ હો પ્રભુ તત્ત્વાલંબન થાપવાજી. ૩. જાયે હે પ્રભુ જાયે આશ્રવ ચાલી, દીઠ હે પ્રભુ વડે સંવર વધેજી; રતન હે પ્રભુ રત્નત્રયી ગુણમાળ, અધ્યાતમ હે પ્રભુ અધ્યાતમ સાધન સંધેજી. ક. મીઠી હો પ્રભુ મીઠી મરતિ તુજ, દીઠી હો પ્રભુ દીઠી રૂચિ બહુ માનથી; તુજ ગુણ હે પ્રભુ તુજ ગુણ ભાસન યુક્ત, સેવે હો પ્રભુ સેવે તસુ ભવ ભય નથી. ૫. નામે હે પ્રભુ નામે અદભુત રંગ, ઠવણ હો પ્રભુ ઠવણ દીઠાં ઉસેજી; ગુણ આસ્વાદ હે પ્રભુ ગુણ આસ્વાદ અલંગ, તન્મય હો પ્રભુ તન્મયતાએ જે વસે છે. ૬. ગુણ અનંત હો પ્રભુ ગુણ અનંતને વંદ, નાથ હો પ્રભુ નાથ અનતને આદરેજી; દેવચંદ્ર હો પ્રભુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org