________________
પપ૬
અજન સન્મિત્ર શ્રાપથમિક ગુણ સર્વ', થયા તુજ ગુણ રસી હે લાલ, થ૦ સીદ્ધ સાધન શક્તિ, વ્યસ્તતા ઉલસી હે લાલ વ્ય. હવે સંપૂરણ સિદ્ધ, તણી શી વાર છે હો લાલ, ત, દેવચંદ્ર જિનરાજ, જગત આધાર છે હે લાલ. જ૦ ૭.
૧૦ શ્રી શીતલનાથજિન સ્તવન શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કહિ ન જાય; અનંતતા નિમલતા પૂર્ણતા, જ્ઞાન વિના ન જણાય છે. શી. ૧. ચરમ જલધિ જલ મિણે અંજલી, ગતિ જીપ અતિ વાય; સર્વ આકાશ ઉલ્લશે ચરણે, પણ પ્રભુતા ન ગણાય છે. શી. ૨. સર્વ
ધ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી; તાસ વગથી અનતગુણે પ્રભુ, કેવલ જ્ઞાન રાયજી. શી. ૩. કેવલ દર્શન એમ અનતે, ગ્રહે સામાન્ય સ્વભાવજી; વ૫ર અનંતથી ચરણ અનંતો, સ્વરમણ સંવર ભાવજી. શી. ૪. દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ ગુણ રાજનીતિ એ પ્યાર; ત્રસ વિના જડ ચેતન પ્રભુની, કેઈ ન લેપે કા૨જી. શી૫. શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગ, જે સમરે પ્રભુ નામજી; અવ્યાબાધ અનતે પામે, પરમ અમૃત સુખ ધામ. શી૬. આણુ ઈશ્વરતા નિભયતા, નિવછતા ૫છ; ભાવ સ્વાધીન તે અવ્યય તે, ઈમ અનતગુણ ભયજી. સી૭. અવ્યાબાધ સુખ નિમલ તે તે, કારણ સાન ન જણાયજી, તેહથી એહને જાણુજ ભક્તા, જે તુમ્હ સમ ગુણરાયજી. સી. ૮. ઈમ અનત દાનાદિક નિજ ગુણ, વચનાતીત પંડુરજી; વાસન ભાસન ભાવે દુલભ, પ્રાપ્તિ તે અતિ હરજી. સી. ૯. સકળ પ્રત્યક્ષપણે ત્રિભુવન ગુરૂ, જાણું. તુજ ગુણગ્રામજી; બીજું કાંઈ ન માગું હવામી, એહ છે મુજ કામ9. શી. ૧૦. ઈમ અનંત પ્રભુતા સહહતાં, અરચે જે પ્રભુ ૫જી; દેવચંદ્ર પ્રભુ પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી. શી. ૧૧.
૧૧ શ્રી શ્રેયાંસનાથજન સ્તવન મી શ્રેયાંસ પ્રભુ તણે, અતિ અદભુત સહજાન દરે ગુણ ઈક વિધ ત્રિક પરણમે, ઇમ અનંત ગુણને વૃકરે. મુનિચંદ જિદ, અમદ દિણુંદ પદે નિત દીપતે સુખકરે. ૧, નિજ જ્ઞાને કરી સેયને, જ્ઞાયક જ્ઞાતા પદ ઈશરે; દેખે નિજ દર્શન કરી, નિજ દ્રશ્ય સામાન્ય જગીશ. મુ. ૨. નિજ રમ્ય રમણ કર પ્રભુ, ચારિત્ર રમતા રામરે; ભેગ અને તને ભેગો, લેગ વિણ ભક્તા સ્વામી. મુળ ૩. દેય દાન નિત દીજતે અતિ દાતા પ્રભુ વયમેવ પાત્ર તુમેનિજ શક્તિના ગ્રાહક વ્યાપકમય દેવરે. મુળ ૪. પરણામિક કારજ તણે કરતા ગુણ કરણે નાથ; અકિય અક્ષય સ્થિતિમયી, નિકલક અનતી આથરે. મુ. ૫. પરણામિક સત્તા તણે, આવિભાવવિલાસ નિવાસરે, સહજ અકૃત્રિમ અપરાશ્રયથી, નિર્વિકલ્પને પિયાસરે. મુ૬. પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણગ્રામ સેવક સાધનતા વરે, નિજ સંવર પરણુતિ પામરે. સુત્ર છે. પ્રગટ તત્વના યાવતાં, નિજ તત્વને ધ્યાતા થાય, તરવામણું એકાગ્રતા, પૂરણ તો એહ સમાયરે. મુ૮. પ્રભુ દીઠે મુજ સાંભરે, પરમાતમ પૂરણાનંદ, દેવચંદ્ર જિનરાજના, નિત વદે પય અરવિંદ રે. સુ. ૯.
૧૨ શ્રી વાસુપુજ્યજિન સ્તવન પજના તે કીજે બારમા જિનતણી, જસ પ્રગટ પૂજ્ય સ્વભાવ; પર કૃત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org