________________
સ્તવન સંગ્રહ
જિગ્રેસર થાણું, દિલ માન્યા હૈ મેરા. થા૦ ૫. ૧૬ શ્રી શાંતિનાથ જિન-સ્તવન
ધન દિન વેલા ધન ઘડી તેહ, અચિરારા નંદન જિન જલ્દિ ભેટશુંજી; લહિશુ સુખ દેખી મુખચંદ, વિરહ વ્યથાનાં દુઃખ સિવે મેટશુ’જી. ૧. જાણ્યારે જેણે તુજ ગુણ લેશ, ખીજારે રસ તૈતુને મન નવે ગમેજી; ચાખ્યારે જેણે અમી લવલેશ, ખાકસબુકસ તસ ન રુચે કિમેજી. ૨. તુજ સમક્તિ રસસ્વાદના જાણુ, પાપ કુભકતે બહુ દિન સેવીયુંજી; સેવે જો કમને યેાગે તેહિ, વાંછે તે સમકિત અમૃત રિ લિખ્યુંજી. ૩. તાહરું ધ્યાન તે સમિતરૂપ, તેંહુજ જ્ઞાન ને ચારિત્ર તેડુ છેજી; તેડુથીરે જાએ સઘળાં પાપ, ધ્યાતારે ધ્યેય સ્વરૂપ હાયે પછેજી. ૪. દેખી રે અદ્ભુત તાહરું રૂપ, અચરજ ભવિક અરૂષિપદ વરે છ; તાહરી ગત તું જાણે દેવ, સમરણ ભજન તે વાચક જશ કરે છ. ૫. ૧૭ શ્રી કુંથુનાથ જિન સ્તત્રન
સાહેલાંડે કુંથ જિજ્ઞેસર દેવ, રતન દીપક અતી દીપતા હૈા લાલ; સા॰ મુજ મનમદિર માંહે, આવે જો અખિલ જીપતા હૈા લાલ. ૧. સા॰ મિટે તે માહુ અ‘ધાર, અનુભવ તેજે જળહુળે હું લાલ; સા॰ ધૂમકષાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચળે હા લાલ. ૨. સા॰ પાત્ર ચૈ નહિ હૈંઠ, સૂરજ તેજે નવિ છિપે હૈા લાલ; સા૦ સ તેજનું તેજ, પહેલાંથી વાધે પછે હા લાલ. ૩. સા॰ જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહુ ા લાલ; સા॰ જેઠુ સદા છે રમ્ય, પુષ્ટ ગુણે નવ કુશ રહે હૈા લાલ. ૪. સા॰ પુદ્ગલ તેલ ન ખેપ, જેઠુ ન શુદ્ધદા દડે ડા લાલ; સા॰ શ્રીનયવિજય સુશીશ, વચક જશ એણિપરે કહે હું લાલ. પુ.
૧૮ શ્રી અરનાથ જિન રતવન
શ્રી અરજિન ભવજલના તારું, મુજ મન લાગે વારુ રે, મનમાહન સ્વામી. માંહ્ય હિં જે ભવિજન તારે, આણે શિવપુર આરે રે. મ૦ ૧. તપ જપ માહુ મહા તાકાને, નાવ ન ચાલે. માને ; મ॰ પણ નવ ભય મુજ હાથેાહાથે, તારે તે છે સાથે રે. મ૦ ૨, ભગતને સ્વગં સ્વગથી અધિ, જ્ઞાનીને ફળ દેઇ રે; મ॰ કાયાકષ્ટ વિના ફળ લહીએ, મનમાં ધ્યાન ધરેઈ ૨. મ૦ ૩. જે ઉપાય બહુવિધની રચના, યોગમાયા તે જાણા રે; મ॰ શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય દયાને, શિવ દિયે પ્રભુ સપરાણા રે, મ૦ ૪. પ્રભુ પદ વળગ્યા તે રહ્યા તાજા, અળગા અંગ ન સાજા રે; મ૦ વાચક જશ કહે અવર ન યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં ૨. મ૦ ૫.
૧૯ શ્રી મલ્લિનાથ જિન સ્તવન
૫૪૫
તુજ મુજ રીઝની રીઝ, અટપટ એહ ખરીરી; લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી. ૧. મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હૂચેરી; દાય રીઅણુના ઉપાય, સાહનું કાં ન જૂએરી. ૨. હુંશરાધ્ય છે લેાક, સહુને સમ ન શશીરી; એક દુહવાએ ગાઢ, એક જો ખેલે હસીરી. ૩. લાકલાકેત્તર વાત, રીઝ છે કોઇ જૂકરી; તાત્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org