________________
સજજન સન્મિત્ર ચક ધુર પૂજ્ય, ચિંતા એહ હુઈરી. ૪. રીઝવ એક સાંઇ, લેક તે વાત કરી શ્રીનયવિજય સુશિષ્ય, એહીજ ચિત્ત ધરેરી. ૫.
૨૦ શ્રી મુનિસુવ્રત જિન-સ્તવન મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાય રે વદન અને પમ નિરખતાં, મારાં ભવભવનાં દુઃખ જાય. મા. જગતગુરુ જાગતે સુખકંદરે, સુખકદ અમદ આનંદ. જ. ૧. નિશદિન સૂતાં જાગતાં, હીયડાથી ન રહે હરરે, જબ ઉપકાર સંભારીયે, તબ ઉપજે આણંદ પૂરરે. જ૦ ૨. પ્રભુ ઉપકાર ગુણે ભર્યા, મન અવગુણ એકે ન સમાયરે; ગુણ ગુણ અનુબધી હુઆ, તે તે અક્ષયભાવ કહાયરે. જ૦ ૩. અક્ષયપદ દિએ પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂપરે; અક્ષર વગોચર નહિ, એ તે અકલ અમાય અરૂપરે. જ ૦ ૪. અક્ષર શેઠા ગુણ ઘણા, સજજનના તે ન લિખાયેરે, વાચક જશ કહે પ્રેમથી, પણ મન માંહે પરખાયરે. જ૦ ૫.
૨૧ શ્રી નમિનાથ જિન–સ્તવન શ્રીનમિજિનની સેવા કરતાં, અલિય વિઘન સવિ હરે નાસેજી; અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસે છે. શ્રી. ૧. મયમરા આંગણુ ગજ ગાજે, રાજે તેજીખાર તે ચંગાજી, બેટા બેટી બાંધવા જેડી, લહીયે બહુ અધિકાર રંગાજી. શ્રી. ૨. વલ્લભસંગમ રંગ લીજે, અણુવાહલા હેયે દૂર સહજે; વાંછાતણે વિલંબ ન જે, કારજ સીઝે ભૂરિ સહજે છે. શ્રી. ૩. ચંદ્રકિરણ યશ ઉલ ઉલૂસે, સૂર્ય તુલ્ય પ્રતાપી દીપેજી; જે પ્રભુ ભક્તિ કરે નિત્ય વિનયે, તે અરીયણ બહુ પ્રતાપી ઝપેજી. શ્રી ૪. મંગળમાળા લાચ્છવિશાળા, બાળા બહુલે પ્રેમે રગેજી; શ્રીન વિજય વિબુધ પય સેવક, કહે લહિયે પ્રેમસુખ અગેઇ. શ્રી. ૫.
- ૨૨ શ્રી નેમિનાથ જિન-સ્તવન તેરણથી રથ ફરી ગયા રે હાં, પશુમાં શિર દેઈ દોષ મેરે વાલમા નવભવ નેહ નિવારીયે રે હાં, યે જોઈ આવ્યા જે મે ૧. ચંદ્રકલકી જેહથી રે હાં, રામ ને સીતા વિયેગ; મેતે કુરંગને વયણડે રે હાં, પતી આવે કુણ લેક. મે, ૨. ઉતારી હું ચિત્તથી રે હાં, મુગતિ ધૂતારી હેત; મેસિદ્ધ અને તે ભોગવી રે હાં, તેહર્યું કવણ સંકેત મે. ૩. પ્રીત કરતા સોહલી રે હાં, નિરવહતાં જંજાલ મેવ જેહ વ્યાલ ખેલાવો રે હાં, જેવી અગનની ઝાળ, મે૪. જે વિવાહ અવસર દિઓ રે હાં, હાથ ઉપર નવ હાથ; મે દીક્ષા અવસર દીજીયે રે હાં, શિર ઉપર જગનાથ. મે૫. ઈમ વિલવતી રાજુલ ગઈ રે હાં, નેમિ કને વ્રત લીધ; મે. વાચક યશ કહે પ્રણમીયે રે હાં, એ દંપતી દેય સિદ્ધ. મે૦ ૬.
- ૨૩ શ્રી પાર્શ્વનાથ જિન–સ્તવન વામાનંદન જિનવર, મુનિવરમાં વડે કેમુજિમ સુરમાંહી સેહ, સુરપતિ પરવડેકે સુટ જિમ ગિરિમાંહી સુરાચલ, મુગમાંહી કેસરી, કે. મૃ૦ જિમ ચંદન તમાંહી, સુભટમાંહી મુરઅરી, કે. સુ૦ ૧. નદીયાંમાંહી જિમ ગંગ, અનંગ રૂપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org