________________
સ્તન સમા એકાંત અભેગી ગુણ શેઠે પ્રગટે પ્રેમ. મ. ૧. ઓછું અધિક પણ કહે છે, આસંગાયત જેહ; મવ આપે ફળ જે અણકહ્યાં રે, ગિરુએ સાહિબ તેહ. મન૦ ૨. દિન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મામ; મવ જળ દિયે ચાતક ખીજવી રે, મેઘ હુઓ તેણે શ્યામ. મ૦ ૩. પિઉ પિઉ કરી તેમને જપું રે, હું ચાતક તમે મેહ, મ૦ એક લહેરમાં દુઃખ હરો રે, વાધે બમણે નેહ. મ. ૪. મોડું વહેલું આપવું રે, તે શી ઢીલ કરાય; મ૦ વાચક જરા કહે જગધણ રે, તુમ તુકે સુખ થાય. મ૦ ૫.
૯ શ્રી સુવિધિનાથ જિન સ્તવન લઘુ પણ હું તુમ મન નવિ માવું રે, જગગુરુ તુમને દિલમાં લાવું રે, કુણને દીજે એ શાબાશી રે, કહા શ્રી સુવિધિનિણંદ વિમાશી રે, લ૦ ૧. મુજ મન અણુમાંહિ ભક્તિ છે ઝાઝી રે, તેહ દરીને તું છે માજી રે, યેગી પણ જે વાત ન જાણે રે, તે અચરિજ કુણથી હુએ ટાણે રે. લ૦ ૨. અથવા થિરમાંહી અથિર ન ભાવે રે, મોટો ગજ દરપણમાં આવે રે જેહને તેજે બુદ્ધિ પ્રકાશી રે, તેહને દીજે એ શાબાશી રે. લ૦ ૩. ઉદ્ધ મૂલ તરુઅર અધ શાખા રે, છંદપુરા એવી છે ભાખા રે; અચરિજ વાળે અચરિજ કીધું રે, ભકતે સેવક કારજ સીધું રે. લ૦ ૪. લાડ કરી જે બાળક બેલે રે, માતપિતા મન અમયને તેલે રે, શ્રી નયનવિજ્ય વિબુધને શીશ રે જશ કહે એમ જાણે જગદીશ રે. લ૦ ૫.
૧૦ શ્રી શીતલનાથ જિન સ્તવન શ્રી શીતલ જિન ભેટીએ, કરી ભક્ત એનું ચિત્ત હે; તેહગ્ધ કો છાનું કહ્યું, જેહને સોંપ્યાં તન મન વિત્ત છે. શ્રી. ૧. દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો; તે બહુ ખજુઆ તગતગે, તું દિનકર તેજ સ્વરૂપ છે. શ્રી. ૨. માટે જાણી આદર્યો, દારિદ્ર ભાંજે જગતાત છે; તું કરુણાવંત શિરોમણિ, હું કરુણપાત્ર વિખ્યાત છે. શ્રી૩. અંતરયામી સવિ લહે, અમ મનની જે છે વાત હે; મા આગળ મોસાળનાં, ૨૫ વરgવવા અવદાત છે. શ્રી. ૪. જાણે તે તાણે કર્યું, સેવા ફળ દીજે દેવ છે, વાચક જશ કહે ઢીલની, એ ન ગમે મુજ મન ટેવ છે. શ્રી પ.
૧૧. શ્રી શ્રેયાંસનાથ જિન-સ્તવન. તુમ બહુમૈત્રીરે સાહિબા, મારે તે મન એક; તુમ વિણ બીજોરે નવિ ગમે, એ મુજ મોટીરે ટેક, શ્રી શ્રેયાંસ કૃપા કરો. ૧. મન રાખે તમે સવિ તણાં, પણ કિંઠએક મલી જાઓ; લલચાઓ લખ લોકને, સાથી સહજ ન થાઓ. શ્રી. ૨. રાગભારે જનમન રહે, પણ ત્રેિહુકાળ વૈરાગ; ચિત્ત તમારા સમુદ્રને, કોઈ ન પામેરે તાગ. શ્રી. ૩. એહવાશું ચિત્ત મેળવ્યું. કેળવ્યું પહેલાં ન કાંઈ સેવક નિપટ અબુઝ છે, નિરવહશે તુમ સાંઈ શ્રી. ૪. નિરાગીશુંરે કિમ મિલે, પણ મળવાને એકાંત, વાચક જશ કહે મુજ મિલે, ભકતે કામણ તત. શ્રી. પ.
૧૨. શ્રી વાસુપૂજય જિન–સ્તવન, સ્વામિ તમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારું ચોરી લીધું સાહિબા વાસુપૂજ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org