________________
પ
સજજન સન્મિત્ર ભૂખ્યાં મિલ્યાં ઘૂતપૂર, તરસ્યાં હે પ્રભુ તરસ્યાં દિવ્યઉદક મિળ્યાંછ, થાક્યાં હે પ્રભુ થાક્યાં મિત્યાં સુખપાલ, ચાહતા હે પ્રભુ ચાહતાં સજજન હેજે હળ્યાંછ. ૪. દી હે પ્રભુ દીવે નિશા વન ગેહ, સાથી હે પ્રભુ સાથી થલે જળ નૌ મિલીજી; કલિયુગે હો પ્રભુ કલિયુગે દુલ મુજ, દરિશણ હે પ્રભુ દરિશણ લહ્યું આશા ફળી જી. ૫. વાચક હે પ્રભુ વાચક જશ તુમ દાસ, વિનવે હે પ્રભુ વિનવે અભિનંદન સુણો, કઈયે હે પ્રભુ કઈયે મ દે છે, જે હે પ્રભુ દેજે સુખ દરિશણ તણાજી. ૬.
૫ શ્રી સુમતિનાથ જિન–સ્તવન સુમતિનાથ ગુણશ્ય મિલીજી, વાધે મુજ મન પ્રીતિ, તેલબિંદુ જિમ વિતરેજી, જળ માંહિ ભલી રીતિ, સભાગી જિનશું, લાગે અવિહડ રંગ. ૧. સજજનશું જે પ્રીતડીજી, છાની તે ન રખાય, પરિમલ કસ્તૂરી તણેજી, મહી માંહિં મહકાય. સે. ૨. અંગુલીયે નવિ મેરુ ઢંકાયે, છાબડીયે રવિ તેજ અંજલિમાં જિમ ગંગ ન માએ, મુજ મન તિમ પ્રભુ હે જ.૦ ૩. હુએ છિપે નહિ અધર અરુણ જિમ, ખાતાં પાન સુરંગ: પીવત ભરભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. સે. ૪. ઢાંકી ઈશ્ન પરાળશુંછ, ન રહે : લહી વિસ્તાર વાચક જશ કહે પ્રભુ તણેજી, તિમ મુજ પ્રેમ પ્રકાર. સેપ.
૬ શ્રી પદ્મપ્રભ જિન-સ્તવન પદ્મપ્રભ જિન જઈ અલગા રહ્યા, જિહાંથી નાવે લેજી; કાગળ ને મસી જિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેજી, સુગુણ સનેહ રે કદિય ન વિસરે. ૧. ઈહાંથી તિહાં જઈ કઈ આવે નહિ, જેહ કહે સંદેશેજી; જેહનું મિલવું રે દેહિલું તે શું, નેહ તે આપ કિલેશોજી. સુ. ૨. વીતરાગશું રે રાગ એક પળે, કીજે કવણ પ્રકારો, ઘડો દેડે રે સાહિબ વાજમાં, મન નાણે અસવારો જી. સુ. ૩. સાચી ભક્તિ રે ભાવના રસ કહ્યો, રસ હૈયે તિહાં દોય રીઝેજી; હેઠા હોટે રે બહું રસરીઝથી, મનના મરથ સીઝેજી. સુ. ૪. પણ ગુણવતા રે ગોટે ગાઇએ, મોટાતે વિશ્રામજી; વાચક જશ કહે એહજ આસરે, સુખ લહું ઠામઠામજી. સુ૫.
૭ શ્રી સુપાર્શ્વનાથ જિન–સસ્તવન શ્રી સુપાશ્વ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ; આજ છે છાજે રે, ઠકુરાઈ પ્રભુ તુજ પર તણછ. ૧. દિવ્યધ્વનિ સુરસ્કૂલ, ચામર છત્ર અમૂલ, આજ હે રાજે રે, ભામ. ડલ ગાજે દુભિજી. ૨. અતિશય સહજના યાર, કમર ખયાથી ઈગ્યાર; આજ હા કીધા રે, ઓગણીસ સુરગણ ભાસુરે છે. ૩. વાણી ગુણ પાંત્રીશ, પ્રાતિહારજ જગદીશ; આજ હે રાજે રે, દિવાજે છાજે આઠશું. ૪. સિંહાસન અશક, બેઠા મેહે લેક; આજ હે સ્વામી રે, શિવગામી વાચક જશ યુપયેજી. ૫.
૮ શ્રી ચંદ્રપ્રભ જિન–સ્તવન ચંદ્રપ્રભ જિન સાહિબા રે, તુમે છે ચતુરસુજાણ; મનના માન્યા સેવા જાણે વાયની છે, તે મુળ નિરવાણુ મ આવે આવે રે ચતુર સુખગી, કીજે વાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org