________________
સ્તવન સંગ્રહ ૬૦ ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય–શ્રીમદ્ યશોવિજયજી
ગણિવર વિરચિત-રસ્તવન. ચોવીશી–પહેલી
( ૧ શ્રી ઋષભદેવ જિન–સ્તવન ' ' જગજીવન જગવા લહે, મરુદેવીનો નંદ લાલ રે, સુખ કે સુખ ઉપજે, હરિ શણ અતિ આણંદ, લા. જ૦ ૧. આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશિ સમ ભાવ લાક વદન તે શારદ ચંદલો, વાણી અતિહિ રસાળ. લાજ૨. લક્ષણ અને વિરાજતાં, અડદિય સહસ ઉદાર, લા. રેખા કર ચરણાદિકે, અત્યંતર નહિ યાર. લ૦ જ૦ ૩. ઈંદ્ર ચંદ્ર રવિ ગિરિ તણા, ગુણ લેઈ ઘડીયું અંગ, લા. ભાગ્ય કિહો થકી આવીયું, અચરજ એહ ઉજંગ. લા. જ. ૪. ગુણ સઘળા અંગીકર્યા, દૂર કર્યા સાવિ દે લાટ વાચક જશવિજયે થયે, દેજે સુખને પોષ. લા. જ૦ ૫.
૨ શ્રી અજિતનાથ જિન-સ્તવન અજિતજિદશ્ય પ્રીતડી, મુજ ન ગમે તે બીજાને સંગ કે માલતી ફેલે મહીયે, મિ બેસે છે બાવળ તરુ ભંગ કે, અ. ૧. ગંગાજળમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાળ કે; સરોવર જલધર જલ વિના, નવિ ચાહે હે જગ ચાતકબાળ કે, અર ૨. કેકિલ કલકૂજિત કરે, પામી મંજરી હે પંજરી સહકાર કે, આછાં તરૂઅર નવ ગમે, ગિરૂઆશું હે હૈયે ગુણને પ્યાર કે, અ. ૩. કમલિની દિનકર કર ગ્રહે, વલી કમદિની હે ધરે ચંદશું પ્રીત કે, ગૌરી ગિરીશ ગિરિધર વિના, નવિ ચાહે હે કમળ નિજ ચિત્ત કે. અ. ૪. તિમ પ્રભુશ્ય મુજ મન રમ્યું. બીજાશું હે નવિ આવે જાય છે, શ્રીનયવિજય સુગુરૂતણે, વાચક જશ હે નિત નિત ગુણ ગાય કે, અ. ૫.
૩ શ્રી સંભવનાથ જિન–સ્તવન સંભવ જિનવર વિનતિ, અવધારો ગુણજ્ઞાતા રે, ખામી નહિ મુજ ખિજમતે, કદિય હે ફળદાતા રે. સં. ૧. કરજેડી ઉભો રહું, રાત દિવસ તુમ દયાને રે, જે મનમાં આ નહિ, તો શું કહિયે છાને રે. સં. ૨. બેટ ખજાને કે નહિ, દીજે વંછિત દાને રે, કરુણા નજર પ્રભુજી ત, વાધે સેવક વાને રે. સં. ૩. કાળલબ્ધિ મુજ મતિ ગણે, ભાવલબ્ધિ તુમ હાથે રે, લથડતું પણ ગજ બચું, ગાજે ગજવર સાથે રે. સં. ૪. દે તે તુમહી ભલુ, બીજા તે નવિ યાચું રે; વાચક જશ કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે. સં. ૫..
શ્રી અભિનંદન જિન–સ્તવન તીઠી હે પ્રભુ દીઠી જગગુરુ તુજ, મૂરતિ હે પ્રભુ મૂરતિ મોહન વેલડી; મીઠી, હે પ્રભુ મીઠી તાહરી વાણી, લાગે હે પ્રભુ લાગે જેસી શેલડછે. ૧. જાણું હે પ્રભુ જાણું જન્મ કયર્થ, જે હું હે પ્રભુ જે હું તુમ સાથે મિતજી, સુરમણિ હે પ્રભુ સુરમણિ પામે હથ, આંગણે હે પ્રભુ આંગણે મુજ સુરતરુ ફળે. ૨. વાગ્યા છે પ્રભુ જાગ્યા પુણ્ય અંકુર, માગ્યા હે પ્રભુ મુહ માગ્યા પાસા હળ્યા, ગૂઠા હે પ્રભુ વ્યા અમીરસ મેહ, નામ હો પ્રભુ નાઠા અશુભ શુભ દિન વળ્યા. ૩. ખ્યાં છે, પજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org