________________
તવત સમહ
પહે
કરે ને કાઉ, સે ફિર ઘુમે નાવે; વાગ્વાલ બીજી સહુ જાણે, એહુ તત્ત્વ ચિત્ત ચાવે, મુ૦ ૯. જેણે વિવેક ધરિ એ પખ ગ્રહિયા, તતજ્ઞાની કહિયે; શ્રીમુનિસુવ્રત કૃપા કરી તા, આનદઘન પ૪ લહિયે. મુ॰ ૧૦,
૨૧. શ્રી નમિનાથ જિન સ્તવન.
ષટ્ દરસણુ જિનઅંગ ભણીજે, ન્યાય ષડંગ જો સાથે રે; નમિ જિનવરના ચરણુ ઉપાસક, ષટ્ દિરસણુ આરાધે રે. ષ ૧. જિન સુરપાદપાય વખાણેા, સાંખ્ય યોગ દય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહેા દુગ અંગ અદેખે રે. ષ ૨. ભેદ અભેદ સુગત મીમાંસક, જિનવર દાય કર ભારી રે; લેાકાલાક અવલખન ભજિયે, ગુરુગમથી અવધારી રે. ષ ૩. લોકાયતિક કૂખ જિનવરની, અશ વિચાર જો કીજે રે; તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિષ્ણુ કેમ પીજે રૂ. ૮૦ ૪. જૈન જિનેશ્વર વર ઉત્તમ અગ, અ‘તર`ગ બહિરંગે રે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સ`ગે રે. ષટ્ પ જિનવરમાં સઘળાં દરશન છે, દશ'ને જિનવર ભજના રે; સાગરમાં સઘળી તિટની સહી, તિટનીમાં સાગર ભજના રે. ષ ૬. જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હવે રે; ભૂંગી ઇલિકાને ચટકાવે, તે ભૂંગી જગ જોવે રે. ષટ્ છ. શુ ભાષ્ય સૂત્ર નિયુક્તિ, વૃત્તિ પર પર અનુભવ રે; સમયપુરુષના અંગ કહ્યાં એ, જે છેઢે તે દુભTMવ રે. ૫૦ ૮. મુદ્રા ખીજ ધારણા અક્ષર, ન્યાસ અરથ વિનિયેાગે રે; જે ધ્યાવે તે નવિ વાચિજે, ક્રિયા અવ'ચક લાગે રે. ષ ૯. શ્રુત અનુસાર વિચારી ખેાલુ', સુગુરુ તથાવિધ ન મિલે રે; કિરિયા કરી વિ સાધી શકીએ, એ વિખવાદ ચિત્ત સઘળે રે. ૫૦ ૧૦. તે માટે ઊભા કરજોડી, જિનવર આગલ કર્ડિચે રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનદઘન હિચે રે ષટ્ ૧૧.
૨૨ શ્રી નેમિનાથ જિન સ્તવન
ર
અષ્ટ ભવાંતર વાલહી હૈ, તું મુઝ આતમરામ; મુગતિ સ્રીશું આપણે રે, સગ પશુ કેઈ ન કામ. મનરાવાલા તું મુજ આતમરામ. ૧. ઘર આવે! હા વાલમ આવેા, મારી આશાના વિસરામ; રથ ફ્રેશ હૈા સાજન થ ફેરા, સાજન મારા મનરા મનારથ સાથ. મન॰ ૨. નારી પખા શે નેહુલા રે, માચ કહે જગનાથ; ઈશ્વર અરધગે ધરી રે, તુ' મુઝ ઝાલે ન હાથ, મન૦ ૩. પશુજનની કરુણા કરી કે, આણી હૃદય વિચાર; માથુસની કરુણા નીં રે, એ કુણુ ઘર આચાર. મન૦ ૪, પ્રેમ કલપતરુ છે રે, ધરિયા જોગ ધતૂર; ચતુરાઇરી કુણુ કહેા રે, ગુરુ મિલિયેા જગસૂર. મન૦ ૫. મારું તે એમાં કહીં નહીં રે, આપ વિચારો રાજ; રાજસભામાં બેસતાં રે, કિસહી અધશી લાજ. મન૦ ૬. પ્રેમ કરે જગજન સહુ રે, નિર્વાહે તે એર; પ્રીત કરીને છોડી દે રે, તેડુ શું ન ચાલે જોર, મન॰ છ, જો મનમાં એહવું હતું રે, નિસપતિ કરત ન જાણું; નિસપતિ કરીને છાંડતાં રે, માણસ હુવે નુકશાન. મન૦ ૮. શ્વેતા દાન સવત્સરી હૈ, સહુ લડ઼ે વછિત પાષ; સેવક વંછિત નવ લહે રે, તે સેવકના દોષ. મન૦ ૯. સખી કહે એ સામળા રે, હું' કહું' લક્ષણ સેત; ણુ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org