________________
436
સજ્જન સન્મિત્ર તંતુ રે; વ્યવહારે લખ જે રહે, તેઢુના ભેદ અનત રે, ધરમ૦ ૬. વ્યવહારે લખ દેહિલા, કાંઈ ન આવે હાથ રે; શુદ્ધ નય થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથે ૨. ધરમ૦ ૭. એકપખી લખ પ્રીતિની, તુમ સાથે જગનાથ ૨, કૃપા કરીને રાખજો, ચરણુ તળે ગ્રહી હાથ રે. ધરમ૦ ૮. ચક્રી ધરમ તીથતણા, તીરથ ફલ તતસાર હૈ, તીરથ સેવે તે હે, આનદાન નિરધાર રે. ધરમ૦ ૯.
૧૯ શ્રી મહિલ જિન સ્તવન
સેવક ક્રિમ અવગણુયે હા, મતિ જિન ! એ અમ શોભા સારી; અવર જેતુને આદર અતિ દીએ, તેહુને મૂલ નિવારી હૈ. મ૦ ૧. જ્ઞાનસ્વરૂપ અનાદિ તમારું, તે લીધું તુમે તાણી; જુએ અજ્ઞાન દશા રીસાવી, જાતાં કાણુ ન આણી હા. મ૦ ૨. નિદ્રા સુપન ઉજાગરતા, તુરિય અવસ્થા આવી; નિદ્રા સુપન દશા રીસાણી, જાણી ન નાથ મનાવી હા. મ૦ ૩. સમિતિ સાથે સગાઈ કીધી, સ્વપરિવારશું ગાઢી,મિથ્યામતિ અપાષણુ જાણી, ઘરથી માહિર કાઢી હૈા. મ૦ ૪. હાસ્ય અતિ રતિ શેક દુંગ છા, ભય પામર કરસાલી; નાકષાય શ્રેણી ગજ ચઢતાં, શ્વાન તણી ગતિ ઝાલી હા. મ૦ ૫. રાગ દ્વેષ અવિરતિની પશ્તુિતિ, એ ચરણમાના ચેધા; વીતરાગ પરિણતિ પરિણમતાં, ઉડી નાઠા આધા હો. મ૦ ૬. વેદાય કામા પરિણામા, કામ્યકર્મ સહુ ત્યાગી; નિ:કામી કરુણારસ સાગર, અન ́તચતુષ્ઠ પદ પાગી હા. મ૦ ૭. દાન વિઘન વારી સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિધન જગ વિધન નિવારક, પરમ લાભ રસ માતા હા. મ૦ ૮. વિ* વિશ્વન પંડિત વીયે હણી, પૂરણ ભાગ પદવી યાગી; ભાગેાપભાગ દેય વિધન નિવારી, પુરણુ ભેગ સુભેગી હૈા. મ૦ ૯. એમ અઢાર દૂષણ વર્જિત તનુ, મુનિજન વૃંદે ગાયા; અવિચિત રૂપક દોષ નિરૂપણુ, નિષણુ મન ભાયા ડૉ. મ૦ ૧૦. વિધ પરખી મનવિસરામી, જિનવર ગુણ જે ગાવે, ટ્વીનમ'ની મહેર નજરથી, આનદધન પદ્ય પાવે હા. મ૦ ૧૧. ૨૦. શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
સ્થાવર
મુનિસુવ્રત જિનાજ, એક મુજ વિનતિ નિસુષ્ણેા. મુનિ॰ આતમતવ કર્યું જાણ્યું જગતગુરુ, એહ વિચાર મુજ કઠુિ; આતમતત્ત્વ જાણ્યાવિષ્ણુ નિમાઁલ, ચિત્ત સમાધિ વિ હિયે। સુ॰ ૧. કોઈ અખંધ આતમ તત માને, કરિયા કરતા દીસે; ક્રિયાતણું ફલ કહેા કુણુ ભાગવે, ઇમ પૂછ્યું ચિત્ત રીસે, મુ૦ ૨. જડચેતન એ આતમ એક જ, જગમ સિરખા; દુઃખ સુખ સકર દૂષણુ આવે, ચિત્ત વિચારી જો પરિખા. મુ૦ ૩. એક કહે નિત્ય જ આતમ તત, આતમ દરસણ ઢીને; કૃતિવનાશ અકૃતાગમ દૂષણ, નવ દેખે મતિહી@ા. મુ૦ ૪. સૌગત મત રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણા; બંધ મેક્ષ સુખ દુઃખ નવિ ઘટે, એન્ડ્રુ વિચાર મન આણ્ણા. મુ॰ ૫. ભૂત ચતુષ્ક વિત આતમ તત, સત્તા અલગી ન ઘટે; અધ શકટ જે નજર ન દેખે, તે શું કીજે શકટે. સુ॰ ૬. એમ અનેકવાદી મત વિભ્રમ, સકટ પડિયા ન લહે; ચિત્ત સમાધિ તે માટે પૂછ્યું, તુમ વિષ્ણુ તત કેાઈ ન કહે. મુ॰ ૭. વલતું જગદ્ગુરુ ણુપરે ભાખે, પક્ષપાત સમ છ'ડી; રાગ દ્વેષ માહ પખ વિજત, આતમશું ર મડી. મુ૦ ૮. આતમ ધ્યાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org