________________
૫૭
સ્તવન સંગ્રહ પ્રતિષેધ કરિ આતમા, પદારથ અવરોધ રે. ગ્રહણ વિધિ મહાજને પરિગડ્યો, ઈ આગમે બોધ રે. શાં૭. દુષ્ટ જન સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાન રે; જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ધરે મુગતિ નિદાન રે. શાં૮. માન અપમાન ચિત્ત સમગણે, સમગણે કનક પાષાણ રે, વંદક નિંદક સામગણે, ઇશ્ય હાયે તું જાણું રે. શ૦ ૯. સર્વ જગજ તેને સમ ગણે, સમગણે તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બેઉ સમ ગણે, મુણે ભેજલનિધિ નાવ છે. શાં. ૧૦. આપણે આતમભાવ જે, એક ચેતના ધાર રે, અવર સવિ સાથ સંયોગથી, એહ નિજ પરિકર સાર રે. શાં) ૧૧. પ્રભુ મુખથી એમ સાંભલી, કહે આતમરામ રે, તાહરે દરિણે નિસ્ત, મુઝ સીધાં સવિ કામ છે. શ૦ ૧૨. અહીં અહે હું મુજને કહું, ન મુજન મુજ રે, અમિત ફલ દાન દાતારી, જેની ભેટ થઈ તુજ રે. શાં૧૩. શાંતિ સરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પર રૂ૫ રે આગમમાં વિસ્તર ઘણે, કહ્યો શાંતિ જિનભૂપ રે. શાંત ૧૪, શાંતિ સરૂપ એમ ભાવશે, ધરી શુદ્ધ પણિધાન : આનંદઘન પદ્ધ પામશે, તે લહેશે બહુ માન રે. શ૦ ૧૫. .
૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન કુયુજિન મનડું કિમ હી ન બાજે છે, કુંથુજિન જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલેણું ભાજે . ૧. રજની વાસર વસતી ઉજજડ, ગયણું પાયાલે જાય; સાપ ખાય ને મુખડું થોથું, એહ ઉખાણ જાય છે. કુંથુ. ૨. મુગતિતણા અભિલાષી તપિયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અવલે પાસે હો. કુÉ૦ ૩. આગમ આગમધરને હાથે, નવે કિવિધ આકુ, કિહાં કણે જે હટ કરો હટકું તે, વ્યાલતણી પરે વાંકુ હો. કુંથું૪. જે ઠગ કહુ તે ઠગતું ન દેખું, શાહુકાર પણ નાંહી; સર્વ માંહે ને સહુથી અલગું, એ અચરિજ મનમાંહી હૈ. કુથું ૫. જે જે કર્યું તે કાન ન ધારે, આપમતે રહે કાલે સુર નર પંડિતજે ન સમજાવે, સમજે ન મારે સાલે છે. કુંથું૦ ૬. મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાત સમરથ છે નર, એહને કેઈ ન જેલે છે. કર્યું. ૭. મન સાથું તેણે સઘલું સાયું, એક વાત નહીં ટી એમ કહે સાધ્યું તે નવિ માનું, એક હી વાત છે મેટી છે. કુથું ૮. મનડું, દુરારાધ્ય તે વશ આયું, તે આગમથી મતિ આઈ આનંદઘન પ્રભુ મારું આણે, તે સાચું કરી જાણે છે. કથ૦ ૯.
૧૮ શ્રી અરનાથ જિન સ્તવન ધરમ પરમ અરનાથને, કેમ જાણુ ભગવંત રે, વપર સમય સમજાવિયે, મહિમાવંત મહંત રે, ધરમ ૧. શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમાય એહ વિલાસ રે, પરબડી છાંડી જે પડે, તે પ૨સમય નિવાસ રે. ધરમ૦ ૨. તારા નક્ષત્ર ગ્રહ ચંદ્રની,
ચેતિ દિનેશ મોઝાર રે; દશન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધાર રે ધરમ૦ ૩. ભારી પીળે ચીકણે, કનક અનેક તરંગ ૨, પર્યાયદષ્ટિ ન દીજિયે, એક જ કનક અભિગ ૨. ધરમ. ૪. દરશન જ્ઞાન ચરણ થકી, અલખ સરૂપ અનેક રે, નિર્વિકપ રસ પીજિયે, શુદ્ધ નિરંજન એક રે. ધરમ, પ. પરમારથે પંથ જે કહે, તે જે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org