________________
સજજન સન્મિત્ર બાજીગર, સેવના ધાર પર રહે ન દેવા. ધાર. ૧. એક કહે સેવિયે વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લેચન ન દેખે, ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માંહે લેખે, ધાર૦ ૨. ગચ્છના ભેદ બહુ નયણ નિહાલતાં, તરવની વાત કરતાં ન લાજે ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મેહ નડિયા કલિકાલ રાજે. ધાર૦ ૩. વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચે વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રા. ધાર. ૪. દેવ ગુરુ ધમની શુદ્ધિ કહે કેમ રહે, કેમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણે શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કહી, છાર પર લીંપણું તે જાણે. ધા૨૦ પ. પા૫ નહીં કઈ ઉસૂત્ર ભાષણ જિ, ધમ નહીં કે જગ સુત્ર સરિખે સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેનું શુદ્ધ ચારિત્ર પરિ. ધાર૦ ૬. એહ ઉપદેશને સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહ કાલા સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે. ધાર૦ ૭.
૧૫ શ્રી ધર્મનાથ સ્તવન ધમજિનેશ્વર ગાઉં રંગશું, ભંગ મ પડશે હે પ્રીત જિનેશ્વર. બીજે મન મંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત જિનેશ્વર. ધમ ૧. ધરમ ધરમ કરતે જગ સહ ફિરે, ધરમ ન જાણે છે મમ જિનેશ્વર. ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કેઈ ન બાંધે છે કમ જિનેશ્વર. ધર્મ, ૨. પ્રવચન અંજન જે સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન જિનેશ્વર. હૃદય નયન નિહાલે જગધણી, મહિમા મેરુ સમાન જિનેશ્વર. ધર્મ૩. દેડત દેડત દેડત દેડિયે, જેની મનની રે દેડ જિનેશ્વર. પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી.ગુરુગમ લેજે રે જેડ જિનેશ્વર. ધર્મ, ૪. એક પછી કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા હેવે સંધિ જિનેશ્વર. હું રાગી હું મેહે ફદિયે, તું નીરાગી નિરબંધ જિનેશ્વર, ધર્મ પ. પરમ નિધાન પ્રગટ મુખ આગલે, જગત ઉલંધી હે જાય જિનેશ્વર. જાતિ વિના જુઓ જગદીશની, અધે અંધ પુલાય જિનેશ્વર. ધર્મ ૬. નિર્મલ ગુણમણિ રોહણભૂધરા, મુનિજન માનસ હંસ જિનેશ્વર. ધન્ય તે નગરી ધન્ય વેલા ઘડી, માતપિતા કુલ વંશ જિનેશ્વર. ધમ, ૭. મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ જિનેશ્વર. ઘનનામી આનંદઘન સાંભલે, એ સેવક અરદાસ જિનેશ્વર. ધર્મ, ૮,
૧૬ શ્રી શાંતિનાથ જિન સ્તવના શાંતિ જિન એક મુજ વિનતિ, સુણે ત્રિભુવનરાય રે શાંતિ સરૂ૫ કિમ જાણિયે, કહે મન કિમ પરખાય રે. શાં. ૧. ધન્ય તું આતમ જેહને, એહ પ્રશ્ન અવકાશ રે, ધીરજ મન ધરી સાંભલે, કહું શાંતિ પ્રતિભાસ રે. શાં૨. ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવ રે; તે તેમ અવિતથ સહે, પ્રથમ એ શાંતિપદ સેવ રે. શાંટ ૩. આગમધર ગુરુ સમકિતી, કિરિયા સંવર સાર રે, સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવાધાર રે. શાં. ૪. શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલ રે, તામસી વૃત્તિ સવિ પરિહરે, ભજે સાત્વિકી સાલ રે. શાં. ૫. ફલ વિસવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધી રે; સકલ નયવાદ વ્યાપી રહ્યું, તે શિવસાધન સંધી રે. શા ૬. વિધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org